Temperature To Remain Above Normal Over Saurashtra Gujarat & Kutch On Most Days Up To 20th December 2023- Update 14th To 21st December 2023

Temperature To Remain Above Normal Over Saurashtra Gujarat & Kutch On Most Days Up To 20th December 2023 – Update 14th To 21st December 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 20 ડિસેમ્બર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ થી ઉંચુ રહેશે – અપડેટ 14 થી 21 ડિસેમ્બર 2023

 

Current Weather Conditions on 14th December 2023

IMD Mid-Day Bulletin:
The Cyclonic Circulation over Southwest and adjoining Southeast Arabian Sea now lies over southwest Arabian Sea & adjoining Equatorial Indian Ocean and extends up to 1.5 km above mean sea level.

A fresh Western Disturbance is likely to affect Western Himalayan Region from 16th December, 2023.

Gujarat Observations:

The Maximum Temperature is near normal over most parts of Gujarat.

Maximum Temperature on 13th December was as under:

Ahmedabad 29.0 C which is normal

Rajkot  30.8 C which is 1 C above normal

Amreli 29.8 C which is 1 C below normal

Deesa 29.6 C which is 1 C above normal

Vadodara 29 C which is 2 C below normal

Bhuj  30.4 C which is 2 C above normal

 

The Minimum Temperature is 1 C to 3 C above normal over most parts of Gujarat.

Minimum Temperature on 14th December was as under:

Ahmedabad 16.5 C which is 3 C above normal

Rajkot  14.5 C which is normal

Amreli 16.0 C which is 3 C above normal

Deesa 13.4 C which is 1 C above normal

Vadodara 16.4 C which is 3 C above normal

Bhuj  14.6 C which is 3 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 14th to 21st December 2023

Winds will be mainly from North East and East direction and on some days the winds will be from different directions for different parts of the State. Wind speed expected to increase by 5 to 10 kms/hour during 18th to 21st December along with partly cloudy weather during this period.

Currently the Normal Minimum Temperature is 13 to 14 C for most parts of Gujarat and around 12 C over Kutch & North Gujarat areas near Rajasthan border. The Minimum Temperatures are expected to remain above normal on most days of forecast period and will be 1 to 2 C more than currently prevailing. There is a chance of 2 C drop on 18th and 21st December.

Currently Normal Maximum Temperature is 29 to 30 C. The Maximum Temperature is expected to remain 2 C to 3 C above normal on most days in the range 31 C to 33 C.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 14 થી 21 ડિસેમ્બર 2023

આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ અને પૂર્વના રહેવાની શક્યતા. એક બે દિવસ પવન અલગ અલગ વિસ્તાર માં અલગ બાજુ થી ફૂંકાશે. તારીખ 18 થી  21 દરમિયાન પવનો નોર્મલ થી 5 થી 10 કિમિ ઝડપ વધુ રહે તેમજ વાદળ થવા ની શક્યતા છે.

નોર્મલ ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 13 C થી 14 C ગણાય તેમજ કચ્છ અને નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 12 C થી 13 C ગણાય. આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી વધુ જ રહેવાની શક્યતા તારીખ 20 સુધી. 18 અને 21 ના તાપમાન નોર્મલ બાજુ જવા બેક C ઘટાડો જોવા મળે. હાલ નોર્મલ મહત્તમ તાપમાન 29 C થી 30 C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન 2 થી 3 C ઉંચુ રહેશે એટલે કે 31 થી 33 ની રેન્જ માં.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 14th December 2023

Forecast In Sanj Samachar Daily Dated 14th December 2023

 

5 20 votes
Article Rating
75 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
22/12/2023 1:37 pm

તારીખ 22 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 12.1 કિમીની વચ્ચે ટ્રફ તરીકે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર હવે 42°N/51°E અને 20°N/60°E પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
21/12/2023 2:29 pm

તારીખ 21 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 52°E અને 25°N થી ઉત્તર તરફ છે.❖ એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
20/12/2023 2:00 pm

તારીખ 20 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 50°E અને 30°N થી ઉત્તર તરફ છે.  ❖ લક્ષદ્વીપ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
23/12/2023 3:55 pm

Theks for new apdet

Place/ગામ
Kalavad
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/12/2023 12:58 pm

jsk mitro, aa aalalilu vatavaran thi kyare chutkaro madse ? ka tadko ka Hadka kave evi thandi kyare padse !!!

Place/ગામ
Bhayavadar
Krutarth Mehta
Krutarth Mehta
23/12/2023 9:50 am

Looking at the weather conditions & all weather models, there are no any chances of cold wave in next coming days atleast in whole December. Aavnara diwaso ma koi moti khaas thandi padvani shakyata nathi dekhati. Taapmaan ma koi moto fer faar nai thay aa akha dec month ma.

Place/ગામ
Vadodara
Dabhi ashok
Dabhi ashok
22/12/2023 5:13 pm

સર આજે હું દ્વારકા ગયો ત્યા ભાણવડ આને દ્વારકા વચ્ચે અમુક જગ્યાએ સારા ઝાપટાં હતા

Place/ગામ
Gingani
Narendra Sabhaya
Narendra Sabhaya
22/12/2023 4:58 pm

Jsk Sir, News ma haju aagahi aape 6 saurashtra ma gaj vij vali to sena aadhare apta hse

Place/ગામ
Rajkot, Gujarat, India
Ajay Rajpara
Ajay Rajpara
22/12/2023 1:44 pm

આવતા દિવસો માં જાકળ ધુમસ ની કેવીક શક્યતા

Place/ગામ
Paddhari
Bhavin mankad
Bhavin mankad
22/12/2023 11:51 am

Thai gyu mavthu

Place/ગામ
Jamnagar
Screenshot_20231222-115046_WhatsApp
Kismat Ahir
Kismat Ahir
22/12/2023 10:07 am

Vijdi thay che Dwarka jila ma ful gaj vij che

Place/ગામ
Jam khambhaliya at.vadtra
Samir javiya
Samir javiya
21/12/2023 3:24 pm

Sir have avnara divsoma mavthani sakyata khari !

Place/ગામ
Junagadh
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
20/12/2023 8:01 pm

આ વખતે શિયાળા ની શિત લહેર ક્યાંક ખોવાઈ ગઈ છે , અત્યારે ડિસેમ્બર જેવું દિવસ નું ટાઢોડું રહે છે પણ રાત ના તાપણા કરવા પડે એવી ઠંડી નથી પડતી

Place/ગામ
Junagadh
Shihora Vignesh
Shihora Vignesh
20/12/2023 1:45 pm

તમિલનાડુ ના તુતુકોરીન માં ૨૪ કલાક માં ૩૭ ઈચ વરસાદ…….આભ ફાટવા ની બદલે ચિરાય ગયું……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
20/12/2023 7:18 am

Sir chata chuti ni kevik sakyta che kok kok chata ave che

Place/ગામ
GAGA Devbhumi Dwarka
Ajaybhai
Ajaybhai
19/12/2023 8:51 pm

સર આ વાદળછાંયુ વાતાવરણ કેટલાક દિવસ સુધી રહે છે ??

Place/ગામ
Junagadh
Bhavin mankad
Bhavin mankad
19/12/2023 7:36 pm

Atiyare Ashok Sir Ek Ek Chato ave che

Place/ગામ
Jamnagar
Pratik
Pratik
19/12/2023 2:39 pm

તારીખ 19 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે લક્ષદ્વીપ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 22મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
19/12/2023 12:14 pm

Sir ecmwf aavti kale Rajkot and aas pas ma mavthu chhta chhuti batave chhe ,aap su kaho chho ?

Place/ગામ
Rajkot
Dilip
Dilip
18/12/2023 10:25 pm

Thank you sir for new update…jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Pradip Rathod
Pradip Rathod
18/12/2023 6:30 pm

હું કસ કાતરા વિશે વધુ જાણતો નથી પણ ગ્રૂપ મા જે કસ કાતરા ની કોમેન્ટ આવતી હોય જે અંદાજે હાલ ના કસ ના 225 દિવસ પ્રમાણે ઓગસ્ટ ની એક થી દશ તારીખ મા વરસાદ નો સારો રાઉન્ડ આવે એવી શક્યતા છે.

Place/ગામ
રાજકોટ
Pratik
Pratik
18/12/2023 1:53 pm

તારીખ 18 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર સ્થિત છે અને તેની સાથે મીડ લેવલ માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 32°N થી ઉત્તર તરફ છે.❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 22મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Haresh ahir
Haresh ahir
18/12/2023 10:33 am

છાંટા છૂટી ની શક્યતાઓ છે કે ..આવનારા દિવસો માં ??

Place/ગામ
Bhadasi, ઉના
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
18/12/2023 7:21 am

સૌરાષ્ટ્ર. ગુજરાત માં આજ થી વાતાવરણ વાદળ સાયુ..થય જાસે અમુક દીવસે વધુ ઘાટા વાદળ થાહે  
જે તારીખ. 23.સુધી રહસે.કારણ .500hpa ભેજ આવે છે અને પાકિસ્તાન ઉપર.થી મજબૂત w.dનીકળેછે. એટલે 
અરબી સમુદ્ર માથી 500hpa મા ભેજ ખેસાય છે એટલે ઘાટા વાદળ થાહે અમુક દીવસે કોક જગ્યા એ સાટા પણ પડે.. 

તારીખ .૨૪.થી વાતાવરણ ખુલુ અને તાપમાન છે એના વધસે.
 પસી તારીખ.૨૪.ઢુકડા.૨૫૦.hpa ભેજ આવે છે એટલે કહ રુપી વાદળ થાહે. .
ખાસ.નોધ. મોટા માવઠા ની કે વધુ જોખમ જેવુ કાય લાગતુ નથી મને..

Place/ગામ
મોટા માચિયાળા
Ajaybhai
Ajaybhai
17/12/2023 10:01 pm

સર આ વર્ષે હજુ ઠંડી ઓછી છે કે આ સમયે આટલી જ ઠંડી હોય ??અને સારી ઠંડી મુખ્ય ક્યા મહિનામા હોય ??

Place/ગામ
Junagadh
Pratik
Pratik
17/12/2023 2:22 pm

તારીખ 17 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને દક્ષિણ શ્રીલંકાના કિનારે નજીકના દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું UAC હવે કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે હવે જમ્મુ અને તેના આસપાસના વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર સ્થિત છે અને તેની સાથે મીડ લેવલ માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 74°E અને 32°N થી ઉત્તર તરફ છે.  ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
16/12/2023 1:41 pm

તારીખ 16 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનું UAC હવે વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને દક્ષિણ શ્રીલંકાના કિનારેથી નજીકના દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1km પર છે અને તેની સાથે મીડ લેવલ માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 28°N થી ઉત્તર તરફ છે.  ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને… Read more »

Place/ગામ
Rajkot
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
16/12/2023 1:31 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
વીરાભાઈ
વીરાભાઈ
16/12/2023 1:24 pm

અપડેટ બદલ આભાર

Place/ગામ
જૂનાગઢ
Pratik
Pratik
15/12/2023 1:39 pm

તારીખ 15 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 58°E અને 28°N થી ઉત્તર તરફ છે.

Place/ગામ
Rajkot
Vipul vghashiya
Vipul vghashiya
15/12/2023 1:29 pm

આભાર સર

Place/ગામ
આટકોટ તા જસદણ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
15/12/2023 12:23 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
15/12/2023 10:59 am

સર.મવઢુ.થાસે.બતાવેસે.gfs..wind.kt.forecat.રાજસથાન.લાગુ.પાકીસટાન..સાકન.બનસે..તા.૨૪..અને.૨૫.ડીસેબર.ઞુજરાતમા.

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Dr. Jignesh Hirpara
Dr. Jignesh Hirpara
15/12/2023 9:10 am

અપડેટ બદલ આભાર સર

Place/ગામ
Amar nagar (jetpur)
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
15/12/2023 7:46 am

આજે માણાવદર વિસ્તારમાં આછી આછી ઝાકળ આવી થોડી થોડી ઝાકળ આવી

Place/ગામ
Manavadar
Gami praful
Gami praful
15/12/2023 5:31 am

Thank you sir for new update, thandi padvani saruat to vaheli thai parantu joiye tervi jamavat haju nathi thai.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Bhavesh Patel
Bhavesh Patel
14/12/2023 7:23 pm

Thank you sir

Place/ગામ
Upleta
Ajaybhai
Ajaybhai
14/12/2023 6:31 pm

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
14/12/2023 5:49 pm

Theks sr.

Place/ગામ
Kalavad
Bhavin mankad
Bhavin mankad
14/12/2023 5:46 pm

Thank you sir navi update apva badal

Siyado bav bagadi nakhyo western distubation ane mavtha ee

Place/ગામ
Jamnagar
Pravin khimaniya
Pravin khimaniya
14/12/2023 5:42 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Retd Dhiren Patel
Retd Dhiren Patel
14/12/2023 5:04 pm

jsk sir update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Bhagvan Gajera
Bhagvan Gajera
14/12/2023 4:27 pm

Thanks

Place/ગામ
Keshod
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
14/12/2023 4:24 pm

સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર

Place/ગામ
જામજોધપુર
Pratik
Pratik
14/12/2023 4:11 pm

તારીખ 14 ડીસેમ્બર 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનુ સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.▪️16મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Jaydeep Rajgor
Jaydeep Rajgor
14/12/2023 3:51 pm

Sir aa vakhte December ma temperature normal thi vadhu rahese average

Place/ગામ
Mandvi kutch
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
14/12/2023 2:43 pm

સર.અપડેટ.બદલ.આભાર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
14/12/2023 2:20 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli