Above Normal Temperature Expected Over Saurashtra Gujarat & Kutch On Most Days Up To End December 2023- Update 23rd December 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ડિસેમ્બર આખર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ થી ઉંચુ રહેશે – અપડેટ 23 ડિસેમ્બર 2023
Current Weather Conditions on 23rd December 2023
From IMD Morning-Day Bulletin:
એક વેસ્ટર્ન ડિસ્ટર્બનસ નોર્થ ઇન્ડિયા પર થી પાસ થાય છે અને તેની ધરી દક્ષિણ છેડો ગુજરાત રાજ્ય ની ઉત્તર થી આજે પાસ થઇ રહ્યો છે.
Gujarat Observations:
The Maximum Temperature is near normal to 3 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 22nd December was as under:
Ahmedabad 28.7 C which is normal
Rajkot 32.0 C which is 3 C above normal
Deesa 30.6 C which is 3 C above normal
Vadodara 30.4 C which is 0 C below normal
Bhuj 31.6 C which is 4 C above normal
The Minimum Temperature is 1 C to 4 C above normal over most parts of Gujarat.
Minimum Temperature on 23rd December was as under:
Ahmedabad 16.5 C which is 4 C above normal
Rajkot 14.6 C which is 1 C above normal
Deesa 13.8 C which is 3 C above normal
Vadodara 14.6 C which is 1 C above normal
Bhuj 15.4 C which is 4 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 23rd to 31st December 2023
Winds will be mainly from North & North East direction with normal speed during the forecast period. Partly cloudy weather on couple of days and sun shine on other days during this period.
Currently the Normal Minimum Temperature is 13 to 14 C for most parts of Gujarat and around 12 C over Kutch & North Gujarat areas near Rajasthan border. The Minimum Temperatures are expected to remain above normal on most days of forecast period and will be 2 to 4 C above normal in the range 14 C to 18 C.
Currently Normal Maximum Temperature is 28 to 29 C. The Maximum Temperature is expected to remain 2 C to 5 C above normal on most days in the range 30 C to 33 C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 થી 31 ડિસેમ્બર 2023
આગાહી સમય માં સામાન્ય પવન જે મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વ ના રહેવાની શક્યતા તેમજ બેક દિવસ છુટા છવાયા વાદળ અને બાકી ના દિવસ તડકો.
નોર્મલ ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 13 C થી 14 C ગણાય તેમજ કચ્છ અને નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 12 C થી 13 C ગણાય. આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી 1 C થી 4 C વધુ જ રહેવાની શક્યતા જે 14 થી 18 ની રેન્જ માં.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 29 C થી 30 C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન 2 થી 5 C ઉંચુ રહેશે એટલે કે 30 થી 33 ની રેન્જ માં. છેલ્લા 7 દિવસ માં અમુક દિવસ દરમિયાન ટાઢોડું લાગતું હતું તે હવે નહિ લાગે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd December 2023
Forecast In Sanj Samachar Daily Dated 23rd December 2023
તારીખ 3 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ તરફી ટ્રફ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા લો પ્રેશર ના આનુષાંગિક UAC થી ઉત્તર કેરળ-દક્ષિણ કર્ણાટકના દરિયાકિનારા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC દક્ષિણ શ્રીલંકાના કિનારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
તારીખ 2 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે, 2 જાન્યુઆરી, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનુ લો પ્રેશર લગભગ ઉત્તર તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર હતું તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન લગભગ ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર વેલ માર્ક લો પ્રેશર એરિયા બની જાય તેવી શક્યતા છે. ❖ એક UAC દક્ષિણ શ્રીલંકાના દરિયાકિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે મીડ લેવલ સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બિહાર પર… Read more »
તારીખ 1 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે, 01મી જાન્યુઆરી, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનુ લો પ્રેશર લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર હતું તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન લગભગ ઉત્તર તરફ આગળ વધી શકે છે અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. ❖ ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર… Read more »
તારીખ 31 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિમીની વચ્ચે છે. તેની સાથે મીડ લેવલ માં ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 74°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર રહેલા ઉપરોક્ત UAC તરીકે ના વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સાથે ભળી ગયું છે. ❖ ભારતીય સમયાનુસાર આજે સવારના 08:30 કલાકે લો પ્રેશર પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ… Read more »
તારીખ 30 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ માં તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 30°N થી ઉત્તર તરફ છે.❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરના UAC ના પ્રભાવ હેઠળ, તે જ પ્રદેશ પર લો પ્રેશર રચાયુ છે અને તેનું આનુષાંગિક UAC… Read more »
તારીખ 29 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને લાગુ બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કીમી ની ઊંચાઈ એ આશરે 52°E અને 30°N થી ઉત્તર તરફ છે.
Aajni update ma IMD e Gujarat state ma mavtha ni agahi kari chhe 8-10 ma
તારીખ 4 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનુ લો પ્રેશર નબળું પડી (વિખાય) ગયુ છે. જો કે તેનું આનુષાંગિક UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણપશ્ચિમ-ઉત્તરપૂર્વ તરફી ટ્રફ હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પર ના UAC થી દક્ષિણ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ જમ્મુ અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર નું UAC તરીકે નુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર… Read more »
Sir aa pavan kyare bandh thse
હું આજે સવારે 6 vagyeગાડી લઇને નીકળ્યો ત્યારે 9 ડિગ્રી બતાવતું હતું.
Heavy fog in Vadodara today. Visibility is nearly zero. Very pleasant & slightly cold weather like hill station.
Chhela 2-3 divas thi thandi vadhi chhe pan haju January and kutch ni thandi nathi padi.
સર જય શ્રીકૃષ્ણ નવા વષઁ ની સરસ મજાની અપડેટ આપી દયો…
IMD GFs to mavtha mate makkam lage chhe 8-10 ma
7 thi 9 tharikh ma ketla tka sakyta
સર હવે આવતા દિવસો મા ઠંડીનો સારો રાઉન્ડ આવશે ??
mitro 7-9 Jan 24 ful nai to ful ni pakhdi final. IMD GFS mujab
Sir imd ૭ ૮ તારીખ માં mavthu batave che. To ketla taka ganvu?
Cola na 2 week ma colour dekhai 6e
આજે ગાઢ ઝાકળ
તારીખ 28 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ 30મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.
તારીખ 27 ડીસેમ્બર 2023
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.
❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 67°E અને 34°N થી ઉત્તર તરફ છે.
❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 30મી ડિસેમ્બર, 2023થી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.
Badha weather models ma long range forecast jota evu lagi rahyu che ke 10th Jan sudhi cold wave ni koij shakyata dekhati nathi. 1 ke 2 degree fer faar kadach Thai sake che pan shiyada ni je jordar thandi padvi joie evu kai dekhatu nathi.
Menu ma IOD index update nathi thayu
Sir 7.8 ta. Mavdu ni shakta se
તારીખ 26 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પૂર્વી બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 58°E અને 30°N થી ઉત્તર તરફ છે.
Sir Nino3.4 Region SST Index
Kem update nathi thatu?????
સર આગાહી સમય પછી ના દિવસોમાં ઠંડી વધે એવુ ખરૂ
આ વખતે એક પણ મોટો ઠંડી નો રાઉન્ડ જ નથી આવીયો તો તેનું કારણ કે ઉતર ભારત માં એક પણ વખત હિમવર્ષા નથી થય
તારીખ 25 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પશ્ચિમ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.
આભાર સર
અપડેટ બદલ આભાર
Sir have full thandi no round aavta ketla divas lagse??
January start ma kai Mavtha jevu 6e?..
તારીખ 24 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC પશ્ચિમ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પરનું UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે તે દક્ષિણ તરફ વિષુવવૃત્તીય હિંદ મહાસાગરમાં ખસી ગયું છે. ❖ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે તે દક્ષિણ તરફ વિષુવવૃત્તીય હિંદ મહાસાગરમાં ખસી ગયું છે.
Jay mataji sir…thanks for new update…
Thanks for new update sir .
Thanks sir for New Update
Thanks, sir
Thank you sir
Have ek January mahino baki thandi maate
Thanks for the update sir
Thank you sir for new update, December aakho taydh vinano jase a pan ak nondh leva jevu thase.
jsk sir, Update badal aabhar.
સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર
આવતા દિવસોમાં ઝાકળ ની શક્યતા ખરી. અશોકભાઈ
To thandi mate Haji rah Jovi padse and kheti ma temperature vadu 6 te nuksan kare 6
તારીખ 23 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 36°N/67°E થી 26°N/72°E સુધી લંબાય છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી… Read more »