Foggy Weather Expected Next Few Days Over Parts Of Saurashtra Gujarat & Kutch – Heavy Snowfall Expected Over Hilly Regions Of North India – Update 29th January 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આગામી થોડા દિવસો વિવિધ વિસ્તાર માં ઝાકર યુક્ત વાતાવરણ ની શક્યતા – ઉત્તર ભારત ના પહાડી વિસ્તારો માં ભારે બરફ વર્ષ ની શક્યતા – અપડેટ 29 જાન્યુઆરી 2024
Current Weather Conditions on 29th January 2024
From IMD Morning Bulletin:
The Western Disturbance as a trough in middle tropospheric westerlies at 5.8 km above mean sea level now runs roughly along Long. 55°E to the north of Lat. 32°N.
A cyclonic circulation lies over northwest Rajasthan and adjoining Punjab & Haryana and extends up to 1.5 km above mean sea level.
Jet Stream Winds of the order of 140-160 knots at 12.6 km above mean sea level continue to prevail over North India.
A fresh Western Disturbance is likely to affect Northwest India from 30th January and another from 03rd February, 2024.
Gujarat Observations:
The Maximum Temperature is about 2 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 28th January 2024 was as under:
Ahmedabad 31.1 C is 2 C above normal
Rajkot 32.3 C which is 2 C above normal
Deesa 29.9 C which is 2 C above normal
Vadodara 32.2 C is 2 C above normal
Bhuj 30.7 C which is 2 C above normal
The Minimum Temperature is near normal to 1 C to 2 C above normal over most parts of Gujarat except Bhuj where it was 6 C above normal.
Minimum Temperature on 29th January 2024 was as under:
Ahmedabad 13.9 C which is 1 C above normal
Rajkot 15.2 C which is 2 C above normal
Deesa 14.0 C which is 2 C above normal
Vadodara 13.2 C which is normal
Bhuj 17.2 C which is 6 C above normal
Forecast For North India:
Very good round or Snowfall/Rainfall expected during the forecast period with multiple spells on 30th, 31st January and 1st February over Hilly regions of Jammu & Kashmir, Himachal Pradesh and Uttarakhand. Rainfall expected over plains of North Indian States. Another round expected around 3rd to 5th February.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 29th January To 5th February 2024
Winds will be mainly from Westerly direction till 2nd February morning and from Northerly direction till 3rd February night. Winds will again change to Westerly direction on 4th/5th February. Wind speed 12 to 20 kms/hour speed expected on 30th, 31st January & 1st February. Wind speed expected to be 8 to 15 km/hour for rest of the forecast period. Due to Westerly winds and high morning humidity, Foggy conditions expected on 30th, 31st January & 1st February. Humidity expected to increase again on 5th February. Off and on scattered clouds expected on some days of the forecast period.
Currently the Normal Minimum Temperature is 11 C to 13 C for most parts of Gujarat. The Minimum Temperatures are expected to be near normal to above normal during the forecast period with a range of 12 C to 17 C over most parts of Gujarat. Maximum Temperature expected to be near normal to above normal during the forecast period in the range 28C to 34 C against the normal Maximum Temperature of 28 to 30 C.
પરિસ્થિતિ:
તારીખ 28 જાન્યુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 2 C સુધી વધુ હતું.
તારીખ 29 જાન્યુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી 1 C – 2 C સુધી વધુ હતું. અપવાદ માં ભુજ જે 6 C નોર્મલ થી વધુ હતું.
નોર્થ ઇન્ડિયા માટે આગાહી : તારીખ 29 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી 2024
જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ના પહાડી વિસ્તારો માં બરફ વર્ષા તેમજ વરસાદ નો સારો રાઉન્ડ થશે મુખ્યત્વે 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી. ત્યાર બાદ તારીખ 3 થી 5 ફેબ્રુઆરી વચ્ચે આ વિસ્તારો માં બીજો રાઉન્ડ ની શક્યતા છે. નોર્થ ઇન્ડિયા ના મેદાની વિસ્તારો માં ઉપરોક્ત તારીખો માં વરસાદ ના રાઉન્ડ ની શક્યતા.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 29 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી 2024
2 ફેબ્રુઆરી સુધી પવનો મુખ્યત્વે પશ્ચિમી રહેવાની શક્યતા. ત્યાર બાદ 3 ફેબ્રુઆરી રાત્રી સુધી પવનો ઉત્તરાદા. 4 ફેબ્રુઆરી થી પવનો ફરી પશ્ચિમી દિશા માં થી ફૂંકાશે બાકી ના આગાહી સમય માટે. તારીખ 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી ના પવન ની સ્પીડ 12 થી 20 કિમિ/કલાક રહેશે. બાકી ના આગાહી સમય માટે પવન ની સ્પીડ 8 થી 15 કિમિ/કલાક ની શક્યતા. પશ્ચિમી પવનો અને સવાર ના હ્યુમિડિટી ના વધારા ને હિસાબે આગાહી સમય માં અનેક દિવસો ઝાકર ની શક્યતા છે જે 30, 31 અને 1 ફેબ્રુઆરી. તેમજ તારીખ 5 ફેબ્રુઆરી ના પણ સવારની હ્યુમિડિટી વધે તેવી શક્યતા છે. આગાહી સમય માં છુટા છવાયા વાદળો થવાની શક્યતા.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના મોટા વિસ્તારો માં નોર્મલ ન્યુનત્તમ તાપમાન 11 C થી 13 C ગણાય. ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી ઉંચુ રહેશે. ગુજરાત રાજ્ય ના વધુ સેન્ટરો માં તાપમાન 12 C થી 17 C ની રેન્જ માં.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 28 C થી 30 C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન વધુ દિવસો નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ જોવા મળે તેવી શક્યતા છે. એટલે રેન્જ 28 C થી 34 C ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 29th January 2024
Forecast In Sanj Samachar Daily Dated 29th January 2024
તારીખ 4 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130-140 નોટ સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 69°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
તારીખ 5 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ ડિવિઝન અને પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 145 નોટ સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે. ❖ પૂર્વી બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પૂર્વ આસામ અને તેના આસપાસના… Read more »
Sir.aaje upadet aapsho
Visavadar zero visibility
હજુ બે દીવસ સૌરાષ્ટ્ર માં ધુમ્મસ આવસે તૈરે મોડલ નો બતાવતુ હવે બતાવે એટલે … પણ .. ભેજ આજ કરતા ઓસા છે એટલે કદાશ માપે માપે પણ પવન અનુકૂળ છે. .આજ ભેજ પણ વધુ
Jsk mitro, Aaj thi Unofficially Unaro chalu..
સર હવે આવતા દિવસો મા ઠંડી અને પવન નુ જોર કેવુક રેહ છે ઘંઉ ને છેલ્લુ પીયત આપવાનુ છે ???
તારીખ 3 ફેબ્રુઆરી 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140 નોટ સુધીના ક્રમના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.
❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 32°N થી ઉત્તર તરફ છે.
❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
Thandi no rauod avshe
આજે ધુમ્મસ માં રાહત હતી.
Sirji, setting ma kaik ferfar dekhay chhe, aap shree ni anukulta e jara najar karjo. No need to publish this comment. FYI only.
સર હવે કેટલા દિવસ જાકરની શક્યતા છે
તારીખ 2 ફેબ્રુઆરી 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140 નોટ સુધીના ક્રમના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.
❖ એક UAC પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
❖ એક ટ્રફ હવે પૂર્વ વિદર્ભથી સમગ્ર મરાઠવાડા અને ઉત્તર આંતરિક કર્ણાટક માં થય ને દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
❖ 03 ફેબ્રુઆરી, 2024થી ઉત્તર પશ્ચિમ ભારતને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.
Sir dew point ne temperature ketlu najik hoi to zakar aave jem k 2 C no difference hoi to aave k 1 C no difference hoi to aave k 3 C. difference hoi to no aave k Bane same hoi toj aave
Thank you sir for new update, 31,and 1 na mota praman ma lamba samay sudhi zakal varsha thai.
Sir aagal na divaso ma thandi no raund aavse ?
તારીખ 1 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140 નોટ સુધીના ક્રમના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે. ❖ એક UAC પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Aje Bharpur jakar varsa
Sar 10 mm aaspas vrsad aajratno
Porbandar na sisali modhvada aaspaas na bistar ma hadvo varsad chalu
Saru evu japtu avyu
Atyarna 2 pachedi var chata avya
વાદળછાયા વાતાવરણ વચ્ચે કોઈ કોઈ છાંટા પડે છે, જીરું માટે પ્રતિકુળ હવામાન.
તારીખ 31 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140 નોટ સુધીના ક્રમના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે. ❖ દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને લાગુ રાજસ્થાન પર છે અને… Read more »
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા આજે ઝાકળ સારી એવી હતી
Sir આ વર્ષની ખુબજ ગાઢ ઝાકળ અમારે આજે આવી.
કાલ.સવાર થી અને તારીખ.1 ના. મોટા ભાગ ના સૌરાષ્ટ્ર માં ઘાટ ઘુમ્મસ આવસે.
તારીખ.2.પણ આવસે થોડીક ભાવનગર બાજુ ઓસી રહે. એવુ લાગે છે .તારીખ.3 ના નય જેવા એરીયા માં
પાસી .તારીખ. 4 .દ્વારકા જામનગરકા મોરબી પોરબંદર ભાણવદ રાજકોટ ગોંડલ આ આજુ ઘુમ્મસ આવસે
તારીખ.5.મોટા ભાગ સૌરાષ્ટ્ર માં ઘુમ્મસ આવસે
તારીખ.6.થી .ઓલ સૌરાષ્ટ્ર માં ધુમ્મસ થી રાહત.
અને.તારીખ.3.અને.4 .ના. રાજસ્થાન બોડર ઉત્તર ગુજરાત. થરાદ પાલનપુર હીમતનગર.બાજુ..w.d.હીસાબે.700..hpa.અને.600..hpa.ના ભેજ યુક્ત પવન ફાશ નીકળે છે એટલે કૈયક સાટા સુટી થાહે…
અપડેટ બદલ આભાર
નમસ્તે સર, અમારા ગામ માં અત્યારે સામાન્ય છાંટા સુટી થઈ.
તારીખ 30 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC પશ્ચિમ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140 નોટ સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે. ❖ એક UAC દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖… Read more »
આ વર્ષે હજી કોલ્ડ વેવ ની આગાહી નથી આપી…
Jay mataji sir…thanks for new update…
Thank you sir for update. આજ થી ધુમ્મસ ની શરૂઆત પણ થઈ ગઈ.
Thanks sir
હેલો સર આવતા દિવસો માં ઉતર ભારત હિમ વર્ષા થાય તો આવતા દિવસો માં ઠંડી નો રાઉન્ડ આવી શકે ?
આભાર સર
Thanks for new update sir.
Thank you sir for new update
સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર
Thanks for the update sir
Hamna thoda diwas thandi thi rahaat malse pachi 6th to 10th Feb ma thandi no saro round avi sake che
Thank you sir
Thank you sir mahiti mate
Thenks for new apdet
jsk sir, Update badal aabhar.
Thanks, sir
Thanks for new upadte sir
Thx.sir New apdate apva badal
સર મહત્વની આગાહી આપી
ખુબજ સરસ
પણ જાકર આવશે
તારીખ 29 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તેની ઉપર મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. ની ઊંચાઈ એ આશરે 55°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પંજાબ અને… Read more »
Best Information