Foggy Weather To Continue Next Two Days Over Parts Of Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Decrease 3 To 4 C Towards Near Normal To Above Normal – Update 5th February 2024

Foggy Weather To Continue Next Two Days Over Parts Of Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Decrease 3 To 4 C Towards Near Normal To Above Normal – Update 5th February 2024

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના અમુક વિસ્તાર માં હજુ બે દિવસ ઝાકર ની શક્યતા – તાપમાન નોર્મલ તરફ 3 થી 4 C ઘટશે જે નોર્મલ અથવા નોર્મલ થી વધુ રહેશે – અપડેટ 5 ફેબ્રુઆરી 2024

5th February 2024 Evening update

Current Weather Conditions on 5th February 2024

From IMD Morning Bulletin Dated 5th February 2024:

Jet Stream Winds of the order up to 130-140 knots at 12.6 km above mean sea level are prevailing over North India.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 71°E to the north Lat. 32°N.

The induced cyclonic circulation now lies over northwest Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

The cyclonic circulation over east Bangladesh & neighborhood extending up to 1.5 km above mean sea level persists.

Gujarat Observations:

The Maximum Temperature is about 4 to 6 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 4th February 2024 was as under:

Ahmedabad 33.6 C is 4 C above normal

Rajkot  35.0 C which is 6 C above normal

Amreli 35.8 C which is 5 C above normal

Surat 35.6 C which is 4 C above normal

Vadodara 34.8 C is 4 C above normal

Bhuj  32.4 C which is 4 C above normal

 

The Minimum Temperature is near normal to 4 C to 7 C above normal over most parts of Gujarat.

Minimum Temperature on 5th February 2024 was as under:

Ahmedabad 20.0 C which is 7 C above normal

Rajkot  18.4 C which is 4 C above normal

Amreli 18.4 C which is 6 C above normal

Deesa 18.0 C which is 6 C above normal

Vadodara 18.4 C which is 5 C above normal

Bhuj  19.2 C which is 7 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 5th February To 12th February 2024

Winds will be mainly from Westerly & Northwesterly direction till 7th February morning and from mainly Northerly direction (overall from Northwest and Northeast direction). Wind speed 10 to 20 kms/hour speed during the forecast period. Due to Westerly winds and high morning humidity, Foggy conditions expected over scattered areas of Kutch & Western Saurashtra on 6th/7th February. Off and on scattered clouds expected on some days (7th to 9th February) of the forecast period and one more day during the forecast period.

Currently the Normal Minimum Temperature is 12 C to 14 C for most parts of Gujarat. The Minimum Temperatures are expected to be decrease by 3 to 4 C towards near normal to slightly above normal during the forecast period with a range of 12 C to 16 C over most parts of Gujarat. Maximum Temperature expected to also decrease by 3 to 4 C towards near normal to slightly above normal during the forecast period in the range 28C to 32 C against the normal Maximum Temperature of 29 to 31 C.

 

પરિસ્થિતિ:
તારીખ 4 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 4 C થી 6 C સુધી વધુ હતું.

તારીખ 5 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી 4 C થી 7 C સુધી વધુ હતું.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 5 થી 12 ફેબ્રુઆરી 2024

7 ફેબ્રુઆરી સવાર સુધી પવનો મુખ્યત્વે પશ્ચિમી રહેવાની શક્યતા. આગાહી સમય માં બાકી ના સમય માટે ઉત્તરાદિ બાજુ થી પવનો ફૂંકાશે. (એટલે કે નોર્થ વેસ્ટ અને નોર્થઇસ્ટ વચ્ચે થી ). પવન ની સ્પીડ 10 થી 20 કિમિ/કલાક રહેશે. તારીખ 6 અને 7 ફેબ્રુઆરી ના પશ્ચિમી પવનો અને સવાર ના વધારે હ્યુમિડિટી ના હિસાબે આ બે દિવસ અમુક વિસ્તાર માં ઝાકર ની શક્યતા છે. આગાહી સમય માં છુટા છવાયા વાદળો થવાની શક્યતા તારીખ 7 થી 9 તેમજ એકાદ બીજા દિવસે.

આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ તરફ 3 C થી 4 C ક્રમશ ઘટશે જે નોર્મલ નજીક અથવા નોર્મલ થી ઉંચુ રહેશે. ગુજરાત રાજ્ય ના વધુ સેન્ટરો માં તાપમાન 12 C થી 16 C ની રેન્જ માં રહેવાની શક્યતા.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 29 C થી 31 C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન નોર્મલ તરફ જવા 3 C થી 4 C ક્રમશ ઘટશે જે નોર્મલ નજીક અથવા નોર્મલ થી ઉંચુ રહેવાની શક્યતા છે. આગાહી સમય માટે ગુજરાત રાજ્ય ના વધુ સેન્ટરો માં રેન્જ 28 C થી 32 C ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th February 2024

Forecast In Sanj Samachar Daily Dated 5th February 2024

 

4.9 20 votes
Article Rating
49 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
09/02/2024 1:34 pm

તારીખ 9 ફેબ્રુઆરી 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
07/02/2024 1:57 pm

તારીખ 7 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કીમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પૂર્વ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક ટ્રક હવે પૂર્વ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC થી સમગ્ર તેલંગાણા માં થય ને ઉત્તર આંતરિક કર્ણાટક સુધી લંબાય છે… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
06/02/2024 1:43 pm

તારીખ 6 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ ડિવિઝન અને પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર યથાવત છે.   ❖ એક UAC સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ મધ્યપ્રદેશ પર રહેલા ઉપરોક્ત UCA થી વિદર્ભ અને મરાઠવાડામાં થય ને ઉત્તર આંતરિક કર્ણાટક સુધી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
05/02/2024 3:15 pm

તારીખ 5 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ ડિવિઝન અને પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 145 નોટ સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.   ❖ પૂર્વી બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે પૂર્વ આસામ અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
10/02/2024 9:10 pm

Imd 4 week temp.updet karo.

Place/ગામ
Makhiyala
Krutarth Mehta
Krutarth Mehta
10/02/2024 5:52 pm

Thandi no have aa chello round samjo.

Place/ગામ
Vadodara
Ankit
Ankit
10/02/2024 4:39 pm

મોડાસા માં 2-3 દિવસ થયા ઠંડી નો જોરદાર રાઉન્ડ ચાલુ અને ક્યારેક ક્યારેક સૂસવાટા મારતો પવન

Place/ગામ
MODASA
Kd patel
Kd patel
10/02/2024 3:22 pm

4 week junu batave se

Place/ગામ
Makhiyala
Pratik
Pratik
10/02/2024 1:38 pm

તારીખ 10 ફેબ્રુઆરી 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક UAC દક્ષિણ ગુજરાત પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  

❖ એક ટ્રફ કર્ણાટકના દરિયાકાંઠે મધ્યપૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર આંતરિક કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્ર માં થય ને દક્ષિણ ગુજરાત પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
10/02/2024 7:00 am

Sir

al nino vise nu che

Teni asar ghatva lagi che evu kahe che aavtu chomasa ma Bharat ne asar nai kare varas saru rese

Place/ગામ
Nathuvdla Dhrol
IMG-20240208-WA0009
kyada bharat
kyada bharat
10/02/2024 6:09 am

જય ખોડીયાર
જય શ્રી કૃષ્ણ
બધાજ કહેશે કે માવઠુ સે .
ફેબ્રુઆરીમાં તો કંઈ શક્યતા સે.
તો થોડો પ્રકાશ પાડવા વિનંતી.

Place/ગામ
માનપુર. મેંદરડા....
Darsh Raval
Darsh Raval
09/02/2024 9:30 pm

Sir,hu haju pan fan chalu kari ne sui jau chu.
Aa ek record thai gyo.
Thandi gayab..!!

Place/ગામ
Kalol,Gandhinagar
Kodiyatar hira
Kodiyatar hira
09/02/2024 4:47 pm

Sar windiy વઘુ divas nu kemnathi khultu 5 divasnuj khule6

Place/ગામ
Dev bhumidvarka bhanvad pastardi
Bhavin Mankad
Bhavin Mankad
09/02/2024 12:17 pm

Mast thandak Avi

Thank you Ashok Sir

Update mate

Place/ગામ
Jamnagar
Screenshot_20240209-121358_Instagram-Lite
Umesh Ribadiya
Umesh Ribadiya
08/02/2024 7:43 pm

App update kari chhe?

Place/ગામ
Visavadar
Dal yunush
Dal yunush
08/02/2024 3:49 pm

Pavan ketla devash rahshe

Place/ગામ
Chikhaliya
Pratik
Pratik
08/02/2024 1:35 pm

તારીખ 8 ફેબ્રુઆરી 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ લગભગ 90°E અને 25°N થી ઉત્તર તરફ છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Vejanand karmur
Vejanand karmur
07/02/2024 7:56 pm

Kal tadko niklse?

Place/ગામ
Devbhumi Dwarka
Ajaybhai
Ajaybhai
07/02/2024 4:19 pm

સર હવે ઠંડીનો રાઉન્ડ આવી શકે ??

Place/ગામ
Junagadh
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
06/02/2024 8:32 pm

આ વર્ષે આપણે ઠંડી નહીં બરાબર પડી છે. અને હિમાલય માં બરફ વર્ષા ય જાન્યુઆરી મહિનામાં બોવ નથી પડ્યો તો પણ આપણી અને હિમાલય ની વચ્ચે નો ભાગ ઉતર ભારત ના મેદાની વિસ્તારો માં જાન્યુઆરી નોર્મલ કરતાં ઠંડો રહ્યો. તો સાહેબ આ વિસ્તારો માં વધું ઠંડી બરફ પડ્યા વગર ક્યાંથી આવી ?

Place/ગામ
Junagadh
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
06/02/2024 5:33 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
06/02/2024 7:14 am

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
જામજોધપુર
વીરાભાઈ
વીરાભાઈ
05/02/2024 9:51 pm

અપડેટ બદલઆભાર

Place/ગામ
જૂનાગઢ
દિલીપ સાકરીયા
દિલીપ સાકરીયા
05/02/2024 8:36 pm

આભાર સાહેબ

Place/ગામ
જામ કંડોરણા ઉજળા
Nilesh parmar
Nilesh parmar
05/02/2024 7:04 pm

નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર

Place/ગામ
Dhrol
Bhavin Mankad
Bhavin Mankad
05/02/2024 6:32 pm

Thank You Ashok Sir
Saru thodik to padse thandi

Place/ગામ
Jamnagar
Bhavesh Patel
Bhavesh Patel
05/02/2024 6:16 pm

Thank you sir

Place/ગામ
Upleta
Nirmal Thummar
Nirmal Thummar
05/02/2024 6:14 pm

Theks sr

Place/ગામ
Kalavad
Gami praful
Gami praful
05/02/2024 4:53 pm

Thank you sir for new update, aaje amare 10:00am sudhi gadh zakal varsha hati.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Vipul vghashiya
Vipul vghashiya
05/02/2024 4:36 pm

આભાર સર

Place/ગામ
આટકોટ તા જસદણ
Lalitbhai
Lalitbhai
05/02/2024 3:59 pm

Good news

Place/ગામ
Dhank
Ajaybhai
Ajaybhai
05/02/2024 3:32 pm

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Devendra Parmar
Devendra Parmar
05/02/2024 3:03 pm

Thank you sir for the update!!

Place/ગામ
Dhrol jamnagar
Bhagvan Gajera
Bhagvan Gajera
05/02/2024 2:56 pm

Thanks

Place/ગામ
Keshod