Temperature Expected To Increase 4 C To 6 C Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During Forecast Period Mainly Between 16th-18th February 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આગાહી સમય દરમિયાન તારીખ 16-18 ફેબ્રુઆરી તાપમાન 4 C થી 6 C વધશે
17-02-2024 Minimum Temperature
16-02-2024 Maximum Temperature
16-02-2024 Minimum Temperature
Current Weather Conditions on 12th February 2024
From IMD Mid-Day Bulletin Dated 12th February 2024:
The Western Disturbance as a trough in mid-tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs
roughly along long. 60°E to the north of Lat. 30°N.
A cyclonic circulation lies over Punjab & neighborhood at 0.9 km above mean sea level.
The cyclonic circulation over south Gujarat Region & neighborhood at 1.5 km above mean sea level persists.
A cyclonic circulation lies over Marathwada & neighborhood at 0.9 km above mean sea level.
A cyclonic circulation lies over west Vidarbha & neighborhood at 1.5 km above mean sea level.
A fresh western disturbance is likely to affect Western Himalayan Region from 17th February,2024.
Gujarat Observations:
The Maximum Temperature is between -2C to +2 C from normal over most parts of Gujarat.
Maximum Temperature on 11th February 2024 was as under:
Ahmedabad 29.6 C is 1 C below normal
Rajkot 32.3 C which is 2 C above normal
Deesa 30.1 C which is 1 C above normal
Vadodara 30.0 C is 2 C below normal
Bhuj 30.2 C which is normal
The Minimum Temperature is near normal to 1 C to 3 C above normal over most parts of Gujarat.
Minimum Temperature on 12th February 2024 was as under:
Ahmedabad 16.5 C which is 3 C above normal
Rajkot 13.2 C which is 1 C below normal
Deesa 12.6 C which is 1 C above normal
Vadodara 16.4 C which is 2 C above normal
Bhuj 14.9 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 12th To 19th February 2024
Winds will be mainly from Northwesterly North & Northeast direction during most days of the forecast period. Wind speed 10 to 15 km/hour speed during the forecast period with gusts on somedays reaching 25 kms/hour. On 19th February the winds are expected to be from Westerly direction and so morning humidity will also increase. Kutch & Western Saurashtra should keep a watch for foggy weather. Off and on scattered clouds expected on some days (12th to 13th February & 18th) of the forecast period.
Currently the Normal Minimum Temperature is 12 C to 14 C for most parts of Gujarat. This Normal Minimum Temperature is expected to become 13 C to 15 C during the forecast period. The Minimum Temperatures are expected to increase by 3 C to 5 C during the forecast period with a range of 15 C up to 20 C over most parts of Gujarat during 16th to 18th February. Maximum Temperature expected to also increase to by 4 to 6 C over most parts of Saurashtra, Gujarat & Kutch during 16th-18th February 34 C to 38 C against the normal Maximum Temperature of 30 to 32 C. It could exceed 38 C at some places.
પરિસ્થિતિ:
તારીખ 11 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી -2 C નીચું થી +2 C સુધી વધુ હતું.
તારીખ 12 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક થી 1 C થી 2 C સુધી વધુ હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 થી 19 ફેબ્રુઆરી 2024
આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસો દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી/કલાકની ઝડપે અને ક્યારેક ઝટકા ના પવનો 20 થી 25 કિમી/કલાક સુધી પહોંચે છે. 19મી ફેબ્રુઆરીએ પવન પશ્ચિમ દિશામાંથી આવવાની ધારણા છે અને તેથી સવારે ભેજનું પ્રમાણ પણ વધશે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રે ધુમ્મસભર્યા હવામાન માટે નજર રાખવી જોઈએ. આગાહીના સમયગાળાના અમુક દિવસો (12મી થી 13મી ફેબ્રુઆરી અને 18મી) પર છૂટાછવાયા વાદળોની શક્યતા છે.
હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં સામાન્ય ન્યુનત્તમ તાપમાન 12 C થી 14 C છે. આગાહીના સમયગાળા દરમિયાન આ સામાન્ય લઘુત્તમ તાપમાન 13 C થી 15 C થવાની ધારણા છે. આગાહીના સમયગાળા દરમિયાન ન્યુનત્તમ તાપમાન 3 C થી 5 C સુધી વધવાની ધારણા છે ખાસ કરી ને 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મોટાભાગના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન 15 C થી 20 C સુધીની રેન્જ માં આવવાની શક્યતા.
હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ મહત્તમ તાપમાન 30 C થી 32 C ગણાય. આગાહીના સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 4 C થી 6 C સુધી વધવાની ધારણા છે ખાસ કરી ને 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મોટા ભાગોમાં મહત્તમ તાપમાન 34 C થી 38 C સુધીની રેન્જ માં આવવાની શક્યતા. કોઈ જગ્યાએ 38 C ને પાર કરી શકે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 12th February 2024
Forecast In Sanj Samachar Daily Dated 12th February 2024
તારીખ 16 ફેબ્રુઆરી 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ એક ટ્રફ ઉત્તરીય આંતરિક કર્ણાટકથી સમગ્ર ઉત્તર તેલંગાણા અને દક્ષિણ વિદર્ભ માં થય ને છત્તીસગઢના મધ્ય ભાગોમાં સુધીનો લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
❖ ઉત્તર બાંગ્લાદેશ પર નું UAC હવે મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.
❖ 17 ફેબ્રુઆરી, 2024થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.
તારીખ 15 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ 83°E અને 24°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC છત્તીસગઢના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ ઉત્તરીય આંતરિક કર્ણાટકથી સમગ્ર ઉત્તર તેલંગાણા અને દક્ષિણ વિદર્ભમાં થય ને છત્તીસગઢના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના… Read more »
તારીખ 14 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે 72°E અને 30°N થી ઉત્તર તરફ હતો તે હવે ઉત્તરપૂર્વ – દક્ષિણપશ્ચિમ ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ 82°E/30°N અને 70°E/24°N વચ્ચે છે. ❖ ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તાર નું UAC હવે મધ્ય મહારાષ્ટ્રના મધ્ય ભાગો અને તેના આસપાસના… Read more »
Patel sir 22 tarikh thi thandi na round ni shakyata khari??
તારીખ 17 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ કોસ્ટલ કર્ણાટકથી ગોવા અને કોંકણ માં થય ને દક્ષિણ ગુજરાત સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આશરે 92°E આને 26°N થી ઉત્તર તરફ છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયન પ્રદેશને આજે 17 ફેબ્રુઆરી, 2024ની રાતથી અસર કરે… Read more »
Thanks Sir For New Update
સર આ વેસ્ટન ડિસ્ટર્બસ W.D. ક્યાં પરીબળો થી થાય છે
Rajkot na Temperature Reading ma pan Naliya jevu thayu. 15/02 nu Min. Temperature 11.8 ‘ C!
Sir generally unadani saruat kyarthi thati hoi
Sir…agahi samay ma vaheli savare ane ratre to thandi rahese ne…?
તારીખ 13 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 66°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ 17 ફેબ્રુઆરી, 2024થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના… Read more »
Atyare full vadal chhe
Thank you sir
Jay mataji sir… thanks for new update…
Thank sir
Thank you sir for new update.
Mid February ma 38°C ne Cross kare toe heatwave kahi shakay?
Thanks for the update sir.
Thanks sir for New apdet Jay shree Krishna
Theks.sr.
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ
Sarsh
અપડેટ.બદલ.આભાર.સર
આભાર સર
આભાર સર,….. ઉનાળા ના એંધાણ ચાલુ થાય ગયા
Thanks for new update sir.
Thanks for the update sir
Thank you sir
Thanks, sir
Apdet aapva dabal abhar