Foggy Weather Expected 19th-21st February Over Parts Of Kutch Saurashtra & Gujarat – Temperature Expected To Incrementally Decrease During the Forecast Period 5C To 7C By 22nd-24th February 2024
કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં 19th-21th ફેબ્રુઆરી સુધી ઝાકર ની શક્યતા – આગાહી સમય માં 22nd-24th ફેબ્રુઆરી 2024 સુધીમાં તાપમાનમાં ક્રમશ 5C થી 7C નો ઘટાડો થવાની શક્યતા
Minimum Temperature on 23rd February 2024
Maximum Temperature on 21st February 2024
Maximum Temperature on 20th February 2024
Maximum Temperature on 17th February 2024
Current Weather Conditions on 17th February 2024
From IMD Mid-Day Bulletin Dated 17th February 2024:
A fresh Western Disturbance is likely to affect Western Himalayan Region from night of today, the 17th February, 2024.
Gujarat Observations:
The Maximum Temperature is about 1 to 3 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 16th February 2024 was as under:
Ahmedabad 32.2 C is 1 C above normal
Rajkot 35.1 C which is 3 C above normal
Amreli 33.5 C which is 1 C above normal
Surat 35.9 C which is 3 C above normal
Vadodara 33.2 C is 1 C above normal
Bhuj 34.0 C which is 3 C above normal
The Minimum Temperature is near normal to 2 C to 5 C above normal over most parts of Gujarat.
Minimum Temperature on 5th February 2024 was as under:
Ahmedabad 19.4 C which is 5 C above normal
Rajkot 17.4 C which is 2 C above normal
Amreli 17.4 C which is 3 C above normal
Deesa 15.4 C which is 3 C above normal
Vadodara 20.2 C which is 5 C above normal
Bhuj 16.8 C which is 4 C above normal
North India:
Snowfall and or Rainfall over Hilly regions of North India and Rainfall over the plains of North India mainly during 18th-22nd February.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 17th To 24th February 2024
Winds will be mainly from Westerly till 22nd February and Subsequently from Northerly direction (North & Northeast) for the rest of the forecast period. Wind speed 10 to 20 kms/hour speed till 21st February with occasional gusts of 20-30 kms/hour . Subsequently from 22nd to 24th the wind speed of 8-15 kms/hour is expected. Foggy conditions expected over most parts of Gujarat State during 19th-21st February, each area starting from Kutch, Saurashtra, North Gujarat and East Central Gujarat and South Gujarat getting fog on one to two days. Scattered clouds expected tomorrow.
Hot weather round expected till tomorrow. Currently the Normal Minimum Temperature is 13 C to 15 C for most parts of Gujarat. The Minimum Temperatures are expected to be decrease gradually initially by 2 to 3 C between 19th-21st February and subsequently further decrease by 2-4 C during 22nd to 24th February when the range could reach 10 C -14 C. Maximum Temperature expected to also decrease by 2 to 3 C by 20th February and subsequently further decrease 2 C to 3 C between 21st-24th February in the range 28C to 32 C against current normal Maximum Temperature of 30 to 32 C.
ઉત્તર ભારત: 18મી-22મી ફેબ્રુઆરી 2024
આવતી કાલ થી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઇન્ડિયા ને અસર કરશે. ઉત્તર ભારત ના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને/અથવા વરસાદ તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો માં વરસાદ મુખ્યત્વે 18મી-22મી ફેબ્રુઆરી દરમિયાન.
પરિસ્થિતિ:
તારીખ 16 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 1 C થી 3 C સુધી વધુ હતું.
તારીખ 17 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી 2 C થી 5 C સુધી વધુ હતું.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 17 થી 24 ફેબ્રુઆરી 2024
22મી ફેબ્રુઆરી સુધી પવન મુખ્યત્વે પશ્ચિમ દિશાથી અને ત્યારપછી ઉત્તર દિશા (ઉત્તર અને ઉત્તરપૂર્વ) તરફથી આગાહીના બાકીના સમયગાળા માટે રહેશે. 21મી ફેબ્રુઆરી સુધી પવનની ઝડપ 10 થી 20 કિમી/કલાકની ઝડપે અને ક્યારેક ઝાટકાના પવનો 20-30 કિમી/કલાક ના ફૂંકાય. ત્યારબાદ 22મીથી 24મી સુધી પવનની ઝડપ 8-15 કિમી/કલાકની રહેવાની ધારણા છે. 19મી-21મી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તાર ના ભાગો માં ઝાકર ની શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર થી શરુ થઇ ને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ દરેક વિસ્તારમાં એકથી બે દિવસ ઝાકર ની શક્યતા છે. આવતીકાલે છૂટાછવાયા વાદળોની શક્યતા છે.
ગરમી નો રાઉન્ડ આવતી કાલ સુધી છે. હાલમાં ગુજરાતના મોટા ભાગના ભાગોમાં સામાન્ય લઘુત્તમ તાપમાન 13 C થી 15 C છે. 19મી-21મી ફેબ્રુઆરીની વચ્ચે લઘુત્તમ તાપમાન શરૂઆતમાં 2 થી 3 C. સુધી ઘટવાની અપેક્ષા છે અને ત્યારબાદ 22મીથી 24મી ફેબ્રુઆરી દરમિયાન 2C – 4 C. સુધી વધુ ઘટાડો થશે જે 10 C -14 C. ની રેન્જ સુધી પહોંચી શકે છે. મહત્તમ તાપમાન પણ 20મી ફેબ્રુઆરી સુધીમાં 2 C થી 3 C. સુધી ઘટાડો થાય તેવી શક્યતા છે. ત્યારબાદ 21 થી 24 ફેબ્રુઆરીની વચ્ચે મહત્તમ તાપમાન 2 C થી 3 C વધુ ઘટશે જે 28 C થી 32 C ની રેન્જમાં આવાની શક્યતા છે. નોર્મલ મહત્તમ 30 થી 32 C ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 17th February 2024
Forecast In Sanj Samachar Daily Dated 5th February 2024
તારીખ 23 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર છત્તીસગઢ પરનું UAC હવે દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણ તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ હવે દક્ષિણ તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »
Sir juni coment pahela dekhay che. Kaik karo.
sr. જય શ્રી કૃષ્ણ
જય ખોડીયાર
sr. 26 થી 28. સુઘી
imd માં જોરદાર વરસાદી વાતાવરણ
દેખાય સે . તો સવરાસત્ર માટે કેવુંક રહેશે.
જવાબ આપવા વિનંતી pls…
ફોટો સેક…
માણ માણ ફરો ફોટો લગભગ
ફીણ આવી ગયા
તારીખ 22 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તરપૂર્વ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 165 નોટ સુધીની મહત્તમ ઝડપ સાથે જેટ પ્રવાહના પવનો પ્રવર્તે છે. ❖ એક UAC ઉત્તર છત્તીસગઢ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશથી તમિલનાડુ સુધીનો ટ્રફ હવે મરાઠવાડાથી કર્ણાટકમાં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને… Read more »
સર નમસ્કાર ઝાકળ શક્યતા હજી કેટલા દિવસ ઉપલેટા ધોરાજી વિસ્તાર
Back to back WD aave 6e aa vakhte
sr. જય ખોડીયાર
જય શ્રી કૃષ્ણ
આ. 27. to. 29. ma કેવુંક રહેશે. સવરાસ્ટ્ર મા.
imd. અડધા ભારતમાં વરસાદ બતાવેસે તો.
તમે થોડો પ્રકાશ પાડો તો ખબર પડે .
હવે 5 .7. દીમા હાર્વેસ્ટાર હકવા નુ સે
બધા ને મોસમ સાલું જ સે
p l s આસ્વર….
તારીખ 21 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે લો લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આશરે 77°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 180 નોટ સુધીની મહત્તમ ઝડપ સાથે જેટ પ્રવાહનો પવનો પ્રવર્તે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ… Read more »
પવન કેટલાક દિવસ આવો ફૂંકશે જોરદાર વાયરો છે ઘેડ માં તો આખો દિવસ પવન અને સવારે ઝાકળ..
Thanks sir
અત્યારે સવારે હારીજ ધુમ્મસ ચાલુ
Thank you sir for new update,aaje amare sadharan zakal hati.
સર ૨૫,૨૬,૨૭….પક્ષિમ સૌરાષ્ટ્ર મા માવઠા ની શક્યતા છે.? હોય તો કહેજો ધાણા ખેતરમાં પડ્યા છે… ખાસ કરીને પોરબંદર જિલ્લામાં plz ans sir
Aaje dhummas ni sari evi chadar chavai gaiti aakash ma 🙂
આજ ખૂબ જ ગાઢ ઝાકળ માણાવદર
તારીખ 20 ફેબ્રુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મધ્ય પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તેની ઉપર મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ મધ્ય પાકિસ્તાન પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે પંજાબ અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 170 નોટ સુધીની મહત્તમ… Read more »
રાજસ્થાનમાં માવઠા કેડે માવઠા *ચાલુ જ રહેશે આવતા દિવસોમાં વધુ વધુ વધુ પડતા માવઠા વધુ પડતા વરસાદ કરા પડસે મને એવું લાગે છે
ટોટલ પાક માં બહુ મોટી નુકસાન થાહે
બહુ નુકશાની મોટા મ મોટી નુકશાની થાય એવું દેખાય છે મને
આ મહિનાના એન્ડ લગી માવઠા કેડે માવઠું રાજસ્થાનમાં થયા રાખશે એવું મોડલ જોતા લાગે છે મને ભગવાનને પ્રાર્થના લાંબી નુકસાની ખેડૂતને ન થાય
આજે જોરદાર ઝાકળ
Sar unadu tal na vavetar mate vatavarn kedik anukud thase.?
Ha Dhank ma ful jakar hati
22nd to 24th Feb sudhi farithi ek thandi na round ni shakyata.
તારીખ 19 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન મધ્ય પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 155 નોટ સુધીની મહત્તમ… Read more »
જય શ્રી કૃષ્ણ સર
મારે હરિદ્વાર જવાનું dt 29/ 2 /2024 thi 9/ 3/2024 સુધી નુ આયોજન છે તો ત્યાં ઠંડી નુ પ્રમાણ કેટલું ડીગ્રી હશે
મને ખબર છે તમે લોગ નુ કહેતા નથી સતા મે પૂછ્યું છે
અનુકૂળ હોય તો જવાબ આપવા વિનંતિ
Aaje koi vistar ma zakar hati ?
(Kutch baju ke Pashchim Saurashtra)
આવતા ચોમાસાનો પ્રાથમિક અંદાજ
:: જૂનમાં ત્રણ તબ્બકે વાવણી લગભગ બધે સારી વાવણી જોવા મળશે …
::: જુલાઈ શરૂવાત સારી અને મધ્યમાં થોડુક નબળું અને જુલાઈ અંત મધ્ય સારો
::: ઓગસ્ટ શરૂવાત મધ્ય અને મધ્યમાં એક સારો રાઉન્ડ આવી શકે અંતમાં મધ્યમ વરસાદ
::: સપ્ટેમ્બર વરસાદ થી ભરપૂર જોવા મળશે ….
::: આવતું ચોમાસુ એકંદરે સારું રહી શકે ક્યાંક ક્યાંક વધુ સારો વરસાદ પડી શકે.
Thanks for the update sir
આભાર સાહેબ તમારો
તારીખ 18 ફેબ્રુઆરી 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 55°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન મધ્ય પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર ભારત અને લાગુ મધ્ય ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર… Read more »
અલગ અલગ મિડીયા મા માવઠા નુ કહે છે પણ મને નથી લાગતું કે ૨૦.૨૧ મા સાટા સુટી…થાય.. ..
….પણ કાલ થી.૩૦.% સૌરાષ્ટ્ર માં ધુમ્મસ આવસે અને તા. ૨૦.૧૨.૨૨……..૯૫% સૌરાષ્ટ્ર માં ધુમ્મસ આવસે
Thanks for valuable information sir!!
આભાર સર
Thanks, sir
Thank you sir
Thank you sir for New Update
આભાર સર નવી અપડેટ કરવા બદલ. ઠંડી જેટલી લંબાઈ એટલો પાછોતરા મોલ ને ફાયદો.
તારીખ 17 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ કોસ્ટલ કર્ણાટકથી ગોવા અને કોંકણ માં થય ને દક્ષિણ ગુજરાત સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આશરે 92°E આને 26°N થી ઉત્તર તરફ છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયન પ્રદેશને આજે 17 ફેબ્રુઆરી, 2024ની રાતથી અસર કરે… Read more »
Windy ma fog Na dekhade to na aave evi possibilities ketli ? location :
Village :Shingda ,Porbandar
Wah mja aavi sir 🙂 Fari thodo time thndi no round yoo… moj 🙂
આભાર સાહેબ, ઈસરો આજે હવામાન ની વધુ સચોટ જાણકારી માટે ઉપગ્રહ લોન્ચ કરે છે,આજે ગર્વની વાત આપણા માટે.
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ