Saurashtra Gujarat & Kutch Temperature Expected To Increase Couple Of Degrees 10th-13th March 2024 – Forecast Till 15th March 2024

Saurashtra Gujarat & Kutch Temperature Expected To Increase Couple Of Degrees 10th-13th March 2024 – Forecast Till 15th March 2024

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તાપમાન બેક ડિગ્રી વધવાની શક્યતા તારીખ 10 થી 13 દરમિયાન – 15 માર્ચ 2024 સુધી ની આગાહી

 

Current Weather Conditions on 8th March 2024

From IMD Mid-Day Bulletin Dated 8th March 2024:

Two fresh Western Disturbances in quick succession are likely to affect Northwest India, first from the night of 10th March and second from the night of 12th March, 2024.

 

Gujarat Observations:

The Maximum Temperature is 1 C to 2 C below normal over most parts of Gujarat.

Maximum Temperature on 7th March 2024 was as under:

Ahmedabad 33.1 C is 2 C below normal

Rajkot  34.0 C which is 1 C below normal

Deesa 32.9 C which is 1 C below normal

Vadodara 33.4 C is 2 C below normal

Bhuj  33.2 C which is 1 C below normal

 

The Minimum Temperature is near normal over most parts of Gujarat.

Minimum Temperature on 8th March 2024 was as under:

Ahmedabad 15.5 C which is 2 C below normal

Rajkot  16.7 C which is 1 C below normal

Deesa 17.5 C which is 2 C above normal

Vadodara 16.2 C which is 2 C below normal

Bhuj  17.5 C which is 1 C above normal

North India: Due to WD around 10th and 12th March, there will be rain and some times snow over Northern hilly regions of India during 11th to 14th March.

નોર્થ ઇન્ડિયા: તારીખ 10 અને 12 માર્ચ ના ઉપર ઉપર બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને હિસાબે તારીખ 11 થી 14 દરમિયાન  નોર્થ ઇન્ડિયા ના પહાડી વિસ્તારો માં વરસાદ અને ક્યારેક બરફ વર્ષા ની શક્યતા છે

Forecast: Saurashtra, Gujarat & Kutch: 8th To 15th March 2024

Winds will be mainly from Northwesterly North & Northeast direction till 10th evening and subsequently from West and Northwest direction for the rest of the forecast period. Wind speed 8 to 15 km/hour speed during the forecast period with gusts on somedays reaching 20 to 25 kms/hour. Foggy weather expected on 12th/13th March over parts of Kutch and West Saurashtra.

Currently the Normal Minimum Temperature is 17 C to 18 C for most parts of Gujarat. Normal Maximum Temperature is 34C to 35C. The Minimum Temperatures are expected to increase by a couple of Degrees  C during the forecast period with a range of 16 C up to 19 C over most parts of Gujarat during most days of the forecast period. Maximum Temperature expected to also increase during 10th-13th March by couple of degrees to above normal in the range 34C to 37 C over most parts of Saurashtra, Gujarat & Kutch. Maximum as well as Minimum Temperature is expected to decrease by couple of degrees C on 14th March.

પરિસ્થિતિ:

તારીખ 7 માર્ચ ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 1 થી 2 C નીચું હતું.

તારીખ 8 માર્ચ ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક એટલે કે એકાદ C વધ ઘટ હતું.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 8 થી 15 માર્ચ 2024

તારીખ 10 માર્ચ સાંજ સુધી પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી રહેશે. ત્યાર બાદ ના સમય માટે પવન નોર્થવેસ્ટ અને પશ્ચિમ ના. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 8 થી 15 કિમી/કલાકની ઝડપે અને ક્યારેક ઝટકા ના પવનો 20 થી 25 કિમી/કલાક સુધી પહોંચે.

હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ ન્યુનત્તમ તાપમાન 17 C થી 18 C ગણાય. તારીખ 10 થી 13 દરમિયાન ન્યુનત્તમ તાપમાન 2 C વધશે જેથી ગુજરાત ના મોટાભાગના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન 16 C થી 19 C સુધીની રેન્જ માં રહેવાની શક્યતા. હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ મહત્તમ તાપમાન 34 C થી 35 C ગણાય. તારીખ 10 થી 13 દરમિયાન તાપમાન 2 C વધશે ગુજરાત ના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન 34 C થી 37 C ની રેન્જ માં રહેવાની શક્યતા. તારીખ 14 માર્ચ ના એકાદ દિવસ જનરલ તાપમાન માં બેક ડિગ્રી નો ઘટાડો થઇ શકે. તારીખ 12 અને 13 માર્ચ ના કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં સામાન્ય ઝાકર ની શક્યતા.

.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 8th March 2024

Forecast In Sanj Samachar Daily Dated 8th March 2024

 

5 25 votes
Article Rating
34 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
14/03/2024 1:50 pm

તારીખ 14 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તેની સાથે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 73°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક ટ્રફ ગંગીય પશ્ચિમ બંગાળથી ઓડિશામાં થય ને ઉત્તર તટીય… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
15/03/2024 1:46 pm

તારીખ 15 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ ગંગીય પશ્ચિમ બંગાળથી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તર ઓડિશા પર રહેલા ઉપરોક્ત UAC થી દક્ષિણ છત્તીસગઢમાં થય ને પૂર્વ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ પૂર્વ વિદર્ભથી ઉત્તર તમિલનાડુ સુધીનો ટ્રફ હવે મરાઠવાડાથી આંતરીક કર્ણાટક અને તમિલનાડુ માં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ ઉત્તરીય… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
15/03/2024 11:47 am

Sir….avu lage chhe..avati kal thi…tapman…thodu vadhatu jase…ane..20 tarikh aaspas 40 degree sudhi pahochi sake chhe… barabar chhe sir…?

Place/ગામ
Upleta
parva
parva
15/03/2024 10:25 am

Imd Ahmedabad weather report ma aaje Jamnagar center add karyu chhe.

Place/ગામ
RAJKOT
Ranjeet Jethva
Ranjeet Jethva
14/03/2024 8:34 am

Savare 7.30 zakal…Gam-padodar..ta.. keshod…dist… Junagadh

Place/ગામ
Padodar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
14/03/2024 7:12 am

આજે માણાવદર વિસ્તારમાં ઝાકળ 14 3 2024 અને ગુરુવારે અતિશય ન કહી શકાય પણ ઝાકળ આવેલી છે

Place/ગામ
Manavadar
Dilip
Dilip
13/03/2024 6:12 pm

Thanks sir for new update…jay shree

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Pratik
Pratik
13/03/2024 2:22 pm

તારીખ 13 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 66°E અને 28°N થી ઉત્તર તરફ છે.   ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ ઉત્તર છત્તીસગઢથી ઉત્તર આંતરિક કર્ણાટક સુધીનો ટ્રફ હવે આંતરીક ઓડિશાથી દક્ષિણ છત્તીસગઢ, તેલંગાણા અને કર્ણાટકમાં થય ને મધ્યપૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC પૂર્વ આસામ… Read more »

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
13/03/2024 1:32 pm

હધાય મિત્રો મહેનત કરવી તો .ઓણ પાસુ એવુ ગોઠવી રામજી દાદા ૧૫.દીવસ પસી…. બીજા મિત્રો નો હુ અભીપાય છે…???

Place/ગામ
મોટા માચિયાળા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
13/03/2024 1:08 pm

સ્નેહ મિલન સમારોહ ને આજે બે વર્ષ પુરા થયા.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Screenshot_20220313-041109_Opera-Mini
Pratik
Pratik
12/03/2024 1:51 pm

તારીખ 12 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 53°E અને 28°N થી ઉત્તર તરફ છે.   ❖ એક ટ્રફ ઉત્તર છત્તીસગઢ થી સમગ્ર વિદર્ભ અને તેલંગાણા માં થય ને ઉત્તર આંતરિક કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
11/03/2024 1:53 pm

તારીખ 11 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ◾ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે. ◾ એક ટ્રફ પશ્ચિમ રાજસ્થાનથી પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં થય ને દક્ષિણપૂર્વ મધ્યપ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ◾ એક UAC દક્ષિણ આંતરિક કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે. ◾ એક UAC ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
10/03/2024 3:42 pm

Thank you sir for new update,vikram janak garmi ni “afava “ni pan saruaat thai gai chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
10/03/2024 1:39 pm

તારીખ 10 માર્ચ 2024.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.

▪️એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પ્રવાહોમાં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી પર છે જે હવે લગભગ 56°E. અને 30°N.ની ઉત્તરે છે.

▪️એક ટ્રફ પૂર્વ વિદર્ભથી આંતરિક ઓડિશા સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર વીસ્તરે છે.

▪️એક સાઈક્લોનીક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે.

▪️ અન્ય એક સાઈક્લોનીક સર્ક્યુલેશન દક્ષિણ આંતરિક કર્ણાટક અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે.

▪️12મી માર્ચ, 2024થી ઉત્તરપશ્ચિમ ભારતને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Pratik
Pratik
09/03/2024 2:11 pm

તારીખ 9 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 50°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ આશરે 93°E અને 26°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.    ❖ તેલંગાણાથી કોમોરિન વિસ્તાર સુધીનો ટ્રફ હવે વિદર્ભથી સમગ્ર મરાઠવાડા અને કર્ણાટકમાં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ તેલંગાણા અને તેના… Read more »

Place/ગામ
Rajkot
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
09/03/2024 7:31 am

અપડેટ.બદલ.આભાર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
09/03/2024 1:54 am

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Ajaybhai
Ajaybhai
08/03/2024 9:55 pm

સર આ પહેલા જે menu અને coment મોટા અક્ષરો મા દેખાતી તે સારુ હતુ. સર જો શક્ય હોય તો ફેરવી નાખજો.

Place/ગામ
Junagadh
Devendra Parmar
Devendra Parmar
08/03/2024 8:46 pm

ધીમી ધીમી ગરમી આવવાં લાગી સર, અપડેટ માટે આભાર.

Place/ગામ
Dhrol jamnagar
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
08/03/2024 6:14 pm

SHIVRATRI ni sarve Gujarat weather parivar ne subh kamna

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Bhavesh Patel
Bhavesh Patel
08/03/2024 6:12 pm

Thank you sir

Place/ગામ
Upleta
Pravin khimaniya
Pravin khimaniya
08/03/2024 4:50 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
08/03/2024 3:37 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
જામજોધપુર
Bhagvan Gajera
Bhagvan Gajera
08/03/2024 2:53 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Pratik
Pratik
08/03/2024 2:07 pm

તારીખ 8 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે હતું તે હવે પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. જો કે તેની સાથે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક ટ્રફ તેલંગાણાથી રાયલસીમા અને તમિલનાડુમાં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક ટ્રફ ઉત્તર ઓડિશાથી ઉત્તર તટીય આંધ્ર… Read more »

Place/ગામ
Rajkot