Maximum Temperature Expected To Be In Range 38°C To 40°C With Few Centers Crossing 40°C Over Saurashtra Gujarat & Kutch During 19th-22nd March 2024

Maximum Temperature Expected To Be In Range 38°C To 40°C With Few Centers Crossing 40°C Over Saurashtra Gujarat & Kutch During 19th-22nd March 2024

તારીખ 19 થી 22 માર્ચ 2024 દરમ્યાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન 38°C-40°C રેન્જ ની શક્યતા અને કોઈ સેન્ટર 40°C ને પાર કરશે.

Heat Wave Over Coastal Saurashtra at Porbandar, Veraval & Mahuva

Maximum Temperature on 20-03-2023 Range 38.5°C to 40.5°C

 

 

Heat Wave Over Coastal Saurashtra at Porbandar & Veraval

Maximum Temperature on 20-03-2023 Range 38.5°C to 40.5°C

 

Current Weather Conditions on 15th March 2024

Gujarat Observations:

The Maximum Temperature is 1 C to 2 C below normal over most parts of Gujarat.

Maximum Temperature on 13th March 2024 was as under:

Ahmedabad 34.5 C is 1 C below normal

Rajkot  34.3 C which is 1 C below normal

Amreli 34.0 which is 2 C below normal

Deesa 34.3 C which is 1 C below normal

Vadodara 34.2 C is 2 C below normal

Bhuj  34.5 C which is 1 C below normal

 

The Minimum Temperature is near normal over most parts of Gujarat except Vadodara which was 4 C above normal.

Minimum Temperature on 15th March 2024 was as under:

Ahmedabad 19.4 C which is normal

Rajkot  18.0 C which is 1 C below normal

Amreli 18.4 which is normal

Deesa 18.3 C which is 1 C above normal

Vadodara 23.2 C which is 4 C above normal

Bhuj  18.0 C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 15th To 22nd March 2024

Winds will be mainly from West Northwesterly & North direction during the forecast period. Wind directions will change quite often during the day as well as by different locations. Wind speed 8 to 15 km/hour speed during the forecast period with gusts on some nights reaching 30 kms/hour.

Now the Normal Maximum Temperature is 35C to 36C for most parts of Gujarat.  Maximum Temperature is expected to incrementally increase to range 36C to 38 C on 17th/18th and range 38C to 40 C between 19th-22nd March 2024 with some places crossing 40C during this period over parts of Saurashtra, Gujarat & Kutch.

 

પરિસ્થિતિ:

તારીખ 14 માર્ચ ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 1 C થી 2 C નીચું હતું.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 15 થી 22 માર્ચ 2024

આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ અને ઉત્તર દિશામાંથી રહેશે. દિવસ દરમિયાન તેમજ વિવિધ સ્થળોએ પવનની દિશાઓ ઘણી વાર બદલાશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 8 થી 15 કિમી/કલાકની ઝડપે ફૂંકાવા સાથે ઝટકા ના પવનો અમુક રાત્રે 30 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.

હવે ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ મહત્તમ તાપમાન 35C થી 36C ગણાય. તારીખ 17/18ના રોજ મહત્તમ તાપમાન 36C થી 38 C રેન્જ માં આવવાની શક્યતા અને 19-22 માર્ચ 2024 દરમ્યાન વધીને મહત્તમ તાપમાન 38C થી 40 C રેન્જમાં આવવાની શક્યતા છે અને આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 40C ને વટાવી જાય તેવી શક્યતા છે.

.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th March 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th March 2024

 

5 19 votes
Article Rating
45 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
22/03/2024 1:50 pm

તારીખ 22 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર કેરળ-કર્ણાટકના કિનારે મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી નો ટ્રફ હવે અસ્તવ્યસ્ત પવનો ના ટ્રફ તરીકે ઉત્તર તમિલનાડુથી પશ્ચિમ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તરપૂર્વ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.6 કિમીની વચ્ચે હતું તે હવે ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »

Place/ગામ
Rajkot
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
23/03/2024 8:21 am

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા આજે ઝાકળ આવી છે

Place/ગામ
જામજોધપુર
Pravin khimaniya
Pravin khimaniya
23/03/2024 7:45 am

આજે જામનગર થી જોડીયા ના દરિયા કિનારા નજીક ના વિસ્તાર માં ખુબજ ગાઢ ઝાકળ આવી.

Place/ગામ
Beraja falla
Pratik
Pratik
21/03/2024 2:16 pm

તારીખ 21 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર તેલંગાણા પરનું UAC હવે પશ્ચિમ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ કોસ્ટલ કર્ણાટકથી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને ઉત્તર કેરળ-કર્ણાટકના દરિયાકાંઠે થી ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર એક ટ્રફ તરીકે છે.   ❖ એક UAC ઉત્તર ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર-પૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
Alpesh
Alpesh
21/03/2024 7:16 am

Sir Evu kyare thyu iod positive hoi ane la lino hoi toi duskal padyo hoi Gujarat ma 1950 thi 2023 sudhhi ma kyare bnyu evu?

Place/ગામ
Ranpur
Nilang Upadhyay
Nilang Upadhyay
20/03/2024 6:57 pm

Rajkot is the hottest center of Gujarat from last few days and today finally first time of season temperature crossed 40° and recorded temperature 40.3°

Place/ગામ
Rajkot West
Pratik
Pratik
20/03/2024 1:57 pm

તારીખ 20 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ પશ્ચિમ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તર તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ દક્ષિણ આંતરીક કર્ણાટકથી પશ્ચિમ વિદર્ભ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે કેરળથી ઉત્તર તેલંગાણા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે અને ઉત્તર તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર ના ઉપરોક્ત UAC જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી પર છે તેની સાથે જોડાયેલો છે.   ❖ ઝારખંડથી દક્ષિણ આસામ સુધીનો ટ્રફ હવે… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
20/03/2024 12:53 pm

Aayj 40°C ne Cross karshe..varadu nakhe s

Place/ગામ
Visavadar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
20/03/2024 7:50 am

કાલે તારીખ 19 માર્ચ અને મંગળવારે બપોર પછી સરદારગઢ ખડીયા અને પાટણવાવ થાનિયાણા આટલા વિસ્તારમાં બપોર પછી ભાદરવાની ગરમી હોય અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું અને વાતાવરણ પકડાઈ ગયું હતું. વૃક્ષનું એકેય પાંદડું હાલતું નહોતું બફારો અને ગરમી હતી

Place/ગામ
Manavadar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
19/03/2024 9:14 pm

Sarji namskar . Bapu mare a puchvanu hatu ke amare dar varse jakar nu prman khubj vadhare hoy se. Pan aa varse bilkul jakar avti nathi.tenu su Karan hoy sake? Amare harsad thi navdra varo arbi samudra lagu pade se je 20 km dur thay se. Jiyare bhur Pavan hoy tiyare jakar n ave a samjay se. Pan amare chela 7 divas thi bapor bad pachimi Pavan thay Jay se. To jakar aavvi joye pan aa varse nathi avti.su bhej occho hase.
Please answer sarji.

Place/ગામ
Sartapar
Nilang Upadhyay
Nilang Upadhyay
19/03/2024 2:47 pm

Hi Sir, first comment after SWM 2023…I think today our Rajkot touch 40°. Summer is finally here and we all are just around 74 days away from SWM 2024 onset over Kerala.

Place/ગામ
Rajkot West
Pratik
Pratik
19/03/2024 2:12 pm

તારીખ 19 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દ્વારા  ❖ એક UAC પશ્ચિમ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ દક્ષિણ તમિલનાડુથી પશ્ચિમ વિદર્ભ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો પટ્ટો હવે દક્ષિણ આંતરિક કર્ણાટકથી પશ્ચિમ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની… Read more »

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
18/03/2024 6:32 pm

Kale rate jor pavan hto mja aavi 🙂

Place/ગામ
Amdavad
Pratik
Pratik
18/03/2024 1:45 pm

તારીખ 18 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC પશ્ચિમ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પશ્ચિમ વિદર્ભથી સમગ્ર મરાઠવાડા અને આંતરિક કર્ણાટકમાં થય ને ઉત્તર કેરળ સુધી નો ટ્રફ હવે અસ્તવ્યસ્ત પવનો તરીકે દક્ષિણ તમિલનાડુ થી સમગ્ર કર્ણાટક માં થય ને પશ્ચિમ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક ટ્રફ ઝારખંડથી ઓડિશામાં થય ને ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
17/03/2024 1:39 pm

તારીખ 17 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મરાઠવાડાથી કોમોરિન વિસ્તાર સુધીનો ટ્રફ હવે પશ્ચિમ વિદર્ભથી સમગ્ર મરાઠવાડા અને આંતરિક કર્ણાટક માં થય ને ઉત્તર કેરળ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ આશરે 94°E અને 24°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી છે.   ❖ 18 માર્ચ, 2024થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના છે. ❖ અન્ય એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 20 માર્ચ, 2024 ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા… Read more »

Place/ગામ
Rajkot
વીરાભાઈ
વીરાભાઈ
16/03/2024 10:00 pm

અપડેટ બદલ આભાર

Place/ગામ
જૂનાગઢ
Ravi faldu
Ravi faldu
16/03/2024 2:44 pm

Thank for new update sir

Place/ગામ
At jashapar
Pratik
Pratik
16/03/2024 2:15 pm

તારીખ 16 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર ઓડિશાથી પૂર્વ વિદર્ભ સુધીનો ટ્રફ હવે સબ-હિમાલયન પશ્ચિમ બંગાળથી ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં થય ને આંધ્ર પ્રદેશ ના દરિયાકાંઠા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ અન્ય એક ટ્રફ મરાઠવાડાથી કર્ણાટક ના અંદર ના ભાગો અને તમિલનાડુ માં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ આશરે 93°E અને 24°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ 18… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
16/03/2024 5:30 am

Thank you sir for new update.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Jitendra
Jitendra
16/03/2024 12:15 am

આજ રાત્રી ના ઝટકા ના પવન ક્યારેક 30 + ના છે સર

Place/ગામ
Makajimegpar
Jitendra
Jitendra
16/03/2024 12:10 am

Theks sir

Place/ગામ
Makajimegpar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
15/03/2024 10:54 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Paras
Paras
15/03/2024 10:17 pm

Thank you for new update.

Place/ગામ
Jamnagar, vavberaja
Pravin khimaniya
Pravin khimaniya
15/03/2024 7:13 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Krutarth Mehta
Krutarth Mehta
15/03/2024 6:28 pm

Unada ni sharuat..

Place/ગામ
Vadodara
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
15/03/2024 4:56 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
જામજોધપુર
Nirmal Thummar
Nirmal Thummar
15/03/2024 4:40 pm

Theks. for new apdet

Place/ગામ
Kalavad
Devendra Parmar
Devendra Parmar
15/03/2024 3:52 pm

આભાર સર.

Place/ગામ
Dhrol jamnagar
Rakesh faldu
Rakesh faldu
15/03/2024 3:29 pm

Thank you

Place/ગામ
Jam jodhpur
Bhavesh Patel
Bhavesh Patel
15/03/2024 3:21 pm

Thank you sir

Place/ગામ
Upleta
નિલેશ પટેલ
નિલેશ પટેલ
15/03/2024 2:43 pm

Thenks sir

Place/ગામ
Zanzmer
Piyush patel
Piyush patel
15/03/2024 2:39 pm

Have dhime dhime unado jamshe thaks for new update sir

Place/ગામ
Jamjodhpur
Pratik
Pratik
15/03/2024 2:34 pm

તારીખ 15 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ ગંગીય પશ્ચિમ બંગાળથી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તર ઓડિશા પર રહેલા ઉપરોક્ત UAC થી દક્ષિણ છત્તીસગઢમાં થય ને પૂર્વ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ પૂર્વ વિદર્ભથી ઉત્તર તમિલનાડુ સુધીનો ટ્રફ હવે મરાઠવાડાથી આંતરીક કર્ણાટક અને તમિલનાડુ માં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ ઉત્તરીય… Read more »

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
15/03/2024 2:09 pm

Thanks, sir

Place/ગામ
Keshod