Maximum Temperature Expected To Be Above Normal In Range 38°C To 40°C With Few Centers Crossing 40°C Over Saurashtra Gujarat & Kutch On Some Days During 23rd-31st March 2024
તારીખ 23 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ થી વધુ રહેવાની શક્યતા જે 38°C થી 40°C ની રેન્જ માં અને ક્યારેક અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 40°C ને વટાવી જાય તેવી શક્યતા છે.
Maximum Temperature 41°C or above on 27th March 2024
Maximum Temperature on 26th March 2024
Current Weather Conditions on 23rd March 2024
Gujarat Observations:
The Maximum Temperature are about 2°C
above normal over most parts of Gujarat.
Maximum Temperature on 22nd March 2024 was as under:
Ahmedabad 38.9°C is 2°C above normal
Rajkot 39.5°C which is 3°C above normal
Amreli 39.8°C which is 2°C above normal
Deesa 37.8°C which is 2°C above normal
Vadodara 38.6°C is 2°C above normal
Bhuj 38.5°C which is 2°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 23rd To 31st March 2024
Winds will be mainly from West & Northwesterly direction during the forecast period. Wind speed 10 to 15 km/hour speed during the forecast period with gusts on some nights reaching 25-30 kms/hour.
On ‘HOLI’ day on 24th March, at late evening the winds will be mainly blow from Northwest and West direction, except near Gulf of Cambay where it is expected to blow from Southwesterly directions.
Due to mainly Westerly winds and high morning humidity over Kutch and Western Saurashtra, there is a possibility of foggy weather on multiple days of the forecast period.
Now the Normal Maximum Temperature is 37°C over most parts of Saurashtra, Gujarat & Kutch with few centers having normal Maximum Temperature of 38°C. Maximum Temperature is expected to remain near or above normal in the range 38°C to 40°C with some places crossing 40°C at some places during 25th-28th March.
પરિસ્થિતિ:
તારીખ 22 માર્ચ ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 2°C વધુ હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 થી 31 માર્ચ 2024
આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશામાંથી રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી/કલાકની ઝડપે ફૂંકાવા સાથે ઝટકા ના પવનો અમુક રાત્રે 25-30 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.
તારીખ 24 માર્ચ હુતાશણી ના મોડી સાંજે/રાત્રે પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના જોવા મળશે શિવાય કે ખંભાત ના અખાત આસપાસ ના વિસ્તાર માં જ્યાં દક્ષિણ પશ્ચિમ ના પવન ફૂંકાવાની શક્યતા છે.
કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં મુખ્યત્વે પશ્ચિમી પવનો તેમજ સવારના ભેજ નું વધુ પ્રમાણ ને હિસાબે આ વિસ્તાર માં અનેક વાર ઝાકર નું વાતાવરણ થવાની શક્યતા.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 37°C ગણાય અને કોક કોક સેન્ટર માં નોર્મલ મહત્તમ 38°C ગણાય. આગાહી સમય માં દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક કે નોર્મલ થી વધુ રહેવાની શક્યતા જે 38°C થી 40°C ની રેન્જ માં રહેશે અને અમુક દિવસો (25 થી 28 માર્ચ દરમિયાન ) અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 40°C ને વટાવી જાય તેવી શક્યતા છે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd March 2024
BAAKI Forecast In Sanj Samachar Daily Dated 23rd March 2024
તારીખ 3 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 64°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ દક્ષિણ તમિલનાડુથી આંતરીક કર્ણાટક અને મરાઠવાડામાં થય ને પૂર્વ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC પશ્ચિમ રાજસ્થાન અને લાગુ… Read more »
તારીખ 2 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ ઉત્તર બાંગ્લાદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી સમગ્ર આસામમાં થય ને દક્ષિણપૂર્વ અરુણાચલ પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9… Read more »
તારીખ 1 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ આંતરિક તમિલનાડુથી મરાઠવાડા સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ તમિલનાડુથી આંતરિક કર્ણાટક અને વિદર્ભમાં થય ને દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર-પૂર્વ બિહાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. … Read more »
તારીખ 31 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ આંતરિક તમિલનાડુથી છત્તીસગઢ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે આંતરીક તમિલનાડુથી કર્ણાટકના આંતરિક ભાગમાં થય ને મરાઠવાડા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Imd 4 week updet karo
Sir aa COLA par prakash pado aakha des ma second week ma jabaro colour aavyo chhe
Second Week માં તો ભારત માં ચોમાસું જામી જાવાનું હોય એવું લાગે છે
આજે ત્રણ તારીખે ત્રણ એપ્રિલે ખૂબ જ ઝાકળ માણાવદર વિસ્તારમાં અને સવારે ખૂબ જ ઠાર બે ત્રણ દિવસથી આ ખૂબ જ ઠાર પડે છે જાણે શિયાળા જેવો ઠાર અને ગરમ કપડાં પહેરવા પડશે સવારે ટુ વ્હીલ લઈને જાતા હોય તો,,, એપ્રિલમાં આવો ઠાર કેમ અશોકભાઈ???????
Sir cola weeck 2 ma gajab no nasho chdyo che
In summer, Indian ocean nu normal SST ketlu hoy chhe?
Haal 2 thi 3 degree vadhu hoy evu laage chhe.
Hve moj saru thvama 60ek di baki rya che…..lassi ane sarbat pi ne april kadhi nakho ane keri ane teti khai ne May kadhi nakho pchi moj j moj 🙂 hahaha
Moj means 1st June ho….nai k pelo varsad…..a to July ma bhi aave….doesn’t matter….pn peli June etle moj am 🙂 hahahaha
સર .જેમ જેટ પવન શિયાળે ગુજરાત ઉપર થી વધુ ફાશ પસાર થાય તો ઠંડી પાથરે એવી રીતે તાપમાન માટે એવુ વય કે ????????
ખાલી.૭૦૦.૫૦૦નુ એન્ટી આવે તોજ તાપમાન વધે.ને ????
એમ તો તાપમાન વધવા એક કારણ ઉનાળુ પવન થી વીરુધ દશ પવન વય તો પણ તાપમાન વધી થાય.
Sari Zakad…savare 6.15 e….Gam-padodar…Ta.keshod dist..junagadh
તારીખ 30 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે અને તેની સાથે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે… Read more »
સર લાંબા ગાળા ના મોડલ જોઈ ઘણા લોકો આવનારા સોમાચા ના અનુમાન લગાવી રહ્યા છે.તમારા અંદાજ પ્રમાણે તેની વિશ્વસનીયતા કેટલી ગણાય ???
સર જય શ્રીકૃષ્ણ આજે તાપમાન માં રાહત થઈ છે 37/38 di ની રેંજમા છે…….
તારીખ 29 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હવે ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમી વચ્ચે છે તેની સાથે મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 58°E અને 20°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC… Read more »
તારીખ 28 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ થી અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 56°E અને 22°N થી ઉત્તર તરફ છે. ❖ પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પરનું UAC હવે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તર… Read more »
Sir AA Loko dar varse anuman bahar pade che…me to pehli var joyu
તારીખ 27 માર્ચ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આશરે 52°E અને 25°N થી ઉત્તર તરફ છે.❖ એક UAC પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ આશરે 87°E અને 21°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક ટ્રફ ઉત્તર પશ્ચિમ બિહારથી દક્ષિણપૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Aayj season nu maximum temperature hayshe evu feel thai chhe.
https://apps.ecmwf.int/webapps/opencharts
સર આ લિંક ના ખુલવાનું કારણ ??
I think today was the 1st hottest day of this season in Vadodara. Bahuj gharmi hati aje ane atyare rate pan bahu gharmi lagi Rahi che.
IMD નાં મેક્સિમમ તાપમાન નાં ચાર્ટ છે એમાં કરછ અને અડધા સૌરાષ્ટ્રમાં લીલો રંગ બતાવે છે જયારે ગુજરાત રીજીયન માં કેસરી બતાવે છે પણ ખરેખર ગરમી નો આંકડો તો સૌરાષ્ટ્ર કચ્છ નો ઊંચો આવે છે
નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર
Koi ni passe holi na pavan na vartara pramane ni varsad ni tarikh hoy to janavo mitro
IMDAhmedabad pramane 26-27 March, matra Rajkot district ma Heatwave ni yellow warning chhe
તારીખ 26 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 50°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ દક્ષિણ આંતરીક કર્ણાટકથી વિદર્ભ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર આંતરિક કર્ણાટકથી પૂર્વ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ… Read more »
ચોમાસું ઢુંકડું હોય એવા વાતાવરણનો અહેસાસ થાય છે
ખેતરોમાં કોયલનો ટહુકાર પણ સંભળાય છે
તારીખ 25 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 45°E અને 25°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર-પશ્ચિમ બિહારથી દક્ષિણપૂર્વ આસામ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ થી… Read more »
Aaje khub jakal hati visibility 25 metres thi ochhi
Happy Holi and dhuleti all friends and sir,aaje amare savare samany zakal hati,last 2 divas thaya savare khub bhino thar aave chhe.
આજે માણાવદરમાં ખુબ જ ગાઢ ઝાકળ 25 માર્ચ સોમવારે
માણાવદર ગ્રામ્ય વિસ્તારમાં આજે ગાઢ ઝાકળ
તારીખ 24 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર કેરળથી વિદર્ભ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ આંતરિક કર્ણાટકથી સમગ્ર ઉત્તર આંતરિક કર્ણાટક માં થય ને વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર જોવા મળે છે. જો કે તેની સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે નો ટ્રફ 92°E અને 25°N થી ઉત્તર તરફ છે જે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ ખસી ગયો છે. ❖ એક ટ્રફ ઉત્તર-પશ્ચિમ બિહારથી… Read more »
Thanks sir for new update
ગાઢ જાકળ સાથે નવી અપડેટ માટે આભાર.
Thanks for new update sir
Thank you sir
Thanks, sir aaje savare zakar hati
અપડેટ.બદલ.આભાર.સર
આભાર સર નવી અપડેટ બદલ
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
અપડેટ બદલ આભાર
Thank you sir for new update,aaje amare savare 8:15 sudhi samany zakal hati.
તારીખ 23 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર તમિલનાડુથી પશ્ચિમ વિદર્ભ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર કેરળથી વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે અને તેની સાથે ઉપર ટ્રફ 92°E અને 25°N થી ઉત્તર તરફ છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે છે. ❖ 26 માર્ચ, 2024 ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની… Read more »
Sir Aaje savare Amare Zakar Bahu Hati
Sarsh
Thanks for the update sir
આજે જોરદાર ઝાકળ હતી …દ્વારકા વિસ્તારમાં
Theks sr. for new apadet
આભાર સાહેબ, અત્યારે તપી ગયુ છે. સવારે ઝાકળ ય મજાની હતી. ધ્રોલ
Aje 7:30am thi 8:30am shudhi bharpur zakal hati sir