Below Normal To Near Normal Temperature Expected Over Saurashtra, Gujarat & Kutch 22nd-23rd April – Normal Temperature 24th-25th And Then Maximum Temperature Expected To Range 40°C to 42°C During 26th/28th April 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું કે નજીક રહેવાની શક્યતા – ત્યાર બાદ બે દિવસ નોર્મલ રેન્જ 39°C થી 41°C અને તારીખ 26 થી 28 દરમિયાન મહત્તમ તાપમાન વધશે જે રેન્જ 40°C થી 42°C રહેશે
Current Weather Conditions on 21st April 2024
Gujarat Observations:
The Maximum Temperature are 2°C to 3°C below normal over most parts of Gujarat State.
Maximum Temperature on 21st April 2024 was as under:
Ahmedabad 37.7°C is 3°C below normal
Rajkot 37.7°C which is 2°C below normal
Bhuj 36.1°C which is 3°C below normal
Gandhinagar 37.0°C which is 3°C below normal
Surendranagar 37.5°C which is 2°C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 22nd To 28th April 2024
The Normal Maximum Temperature is 40°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is below normal and is expected to increase towards normal by 23rd April. Subsequently the Maximum Temperature will increase further in period 24th-25th April when it is expected to be near normal in the range 39°C to 41°C and 26th-28th April above normal in the range 40°C to 42°C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 22 થી 28 એપ્રિલ 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 40°C ગણાય. તારીખ 23 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચુ કે નજીક રહેશે. ત્યાર બાદ તારીખ 24 થી 25 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાન માં વધારો ચાલુ રહેવાની શક્યતા છે, જે નોર્મલ નજીક કે નોર્મલ 39°C થી 41°C ની રેન્જ અને ત્યાર બાદ તારીખ 26 થી 28 એપ્રિલ ના નોર્મલ થી ઉપર જે 40°C થી 42°C ની રેન્જ માં રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd April 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd April 2024
તારીખ 28 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મધ્ય અફઘાનિસ્તાન પર UAC તરીકે હતું તે હવે પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર… Read more »
તારીખ 27 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ ઈરાન પર UAC તરીકે હતું તે હવે મધ્ય અફઘાનિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 25°N થી ઉત્તર તરફ છે. ❖ પશ્ચિમ રાજસ્થાન પરનુ ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના… Read more »
Cyclone ni vatu thay che Ashok sir Bob ma 10 thi 25 may ni vachare & Arb ma 20 may thi 10 June ni vachare category Arb ma 4 sudhi jase
Avtu chomasu kevuk rese sar
Vadodara na amuk vistaro ma saware 10.30 vage mavthu thayu ek jordar zaptu avi gayu gajvij sathe
તારીખ 26 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે દક્ષિણ ઈરાન અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 18°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના… Read more »
Vadodara ma thunder ⚡ thai rahyu che atyare ne vatavaran ma change che.. varsad pan sharu thayo…
sar estha rajesthan wesht mp ma kya sudhi varsad avse
તારીખ 25 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ ઈરાન પર હતું તે હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં UAC તરીકે દક્ષિણ ઈરાન પર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.5 કિમીની વચ્ચે છે. ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ મધ્ય મહારાષ્ટ્ર પર નું UAC હવે મરાઠવાડા અને લાગુ મધ્ય મહારાષ્ટ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ… Read more »
Thank you sir,and mitro,mara 23/4/24 na question na answer mate.
Application ma Dhuh-jala karya laage chhe..Gha bhegi khule chhe
Jsk Varsad premi mitro, WOL ma CFS (wef 01 Jun 24 to Onward) jovo kare unare pan kaleja ne thandak madse.
તારીખ 24 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ વિભાગ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ ઉત્તરપૂર્વ રાજસ્થાન પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC તેલંગાણા અને લાગુ તટીય આંધ્ર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર… Read more »
આભાર સાહેબ “ટામક-ટીમક” મસ્ત થય ગયું છે, હવે બરાબર.
Sir date 26,27 ma m.p bordar vistar ma kai mavtha jevu hoy to janavsho
Have tarat khuli jay chhe sir kal sanj thi rat sudhi…avatu hatu…..” This website is blocked by order from hon.highcourt…!”
આજે 24 એપ્રિલ અને બુધવારે માણાવદર વિસ્તારમાં ઝાકળ હતી હા વેરવા સરદાર ગઢ સારી એવી જાકડ હતી
Sir have aa rajshthan vadu su che ?
Je khado thyo se 200 miter ?
Je aaj kl charchano vishay se.
આજે સારી એવી ઝાકળ
Sir… sight kholati vakhate…kyarek avu kem aave chhe ke..court na adesh thi block thayel chhe…?
sar akali hkul Tu nathi
તારીખ 23 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Sir, imd gfs 10 divas valu ghna time thaya puru khultu nathi,aaje to total band chhe.
Sir, normal thi ketlu unchu temperature,ketla divas rahe tyare hit wave ganay.
નવી અપડેટ માટે આભાર સાહેબ
Sir have dubai ma bhare varshad ni sakyata to nathi ne ??
Farva javu tu 24 April ae aetle kav chhu..
Sir imd 10 day precipitation badhi date ma khultu nathi marej problem che k bija mitro ne pan emi che check karva vinnti
Sir CFS model Chhela Ghana time thi chomasa pahela arb ma Cyclone batave che.. to banvana chans vadhu ganvana k nai..??
Thank you sir
તારીખ 22 એપ્રિલ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વી ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર હતું તે હવે અફઘાનિસ્તાન અને લાગુ પાકિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC મરાઠવાડા અને લાગુ પશ્ચિમ વિદર્ભ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖… Read more »
Sar Dete 28-30 April na roj arab sagarma low-pressure banwani sakyata6
Jsk sir, update mate aabhar.
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Sir MJO Update nthi thyu…last 15 April j btave che
4 5 di thi bv mja ni rato pasar thay che Ashok sir…..thundu vatavaran…..1k pr pnkho rakhi ne suiye to bhi saal odhvi pde evu….bv mja aavi gai che 🙂
Kas aavi j rye rato aakho unado……to unada sathe prem thai jay 🙂 hahaha
Theks sr. for new apadet
pchu sar air hitar chalu thase
thanks sir for New Update
Thanks for the update sir!!
Thank you sir for new update .
થૅન્ક યુ. સર
Thanks, sir
Thanks sir for new apdet Jay shree Krishna