Maximum Temperature Expected To Range 40°C to 42°C During 29th April To 5th May 2024 Over Saurashtra, Gujarat & Kutch

Maximum Temperature Expected To Range 40°C to 42°C During 29th April To 5th May 2024 Over Saurashtra, Gujarat & Kutch With A Possibility of It Being Near Upper Range In later parts of Forecast Period

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તારીખ 29 એપ્રિલ થી 5 મે દરમિયાન મહત્તમ તાપમાન 40°C થી 42°C ની

રેન્જ માં વધ ઘટ થયા રાખશે, જેમાં આગાહી ના પાછળ દિવસો માં ઉપલી રેન્જ તરફ રહેવાની શક્યતા

Current Weather Conditions on 29th April 2024

Gujarat Observations:

The Maximum Temperature are -1°C to near normal over most parts of Gujarat State.

Maximum Temperature on 28th April 2024 was as under:

Ahmedabad 40.5°C is 1°C below normal

Rajkot  41.3°C which is normal

Bhuj  40.3°C which is normal

Gandhinagar 39.8°C which is 1°C below normal

Surendranagar 41.1°C which is normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 29th April To 5th May 2024

The winds will be mainly from West & Northwest during the forecast period with more than normal speed. The winds expected to blow at 15 to 20 km/hour with gusts reaching 25 to 35 km/hour.

The Normal Maximum Temperature is 41°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is expected to increase or decrease on different days of the forecast period, however, it is expected to mainly remain between the range 40°C to 42°C. Maximum Temperature is expected to be on the higher end of the range during the later parts of the Forecast period.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 29 એપ્રિલ થી 5 મે 2024

પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની સ્પીડ નોર્મલ થી વધુ જોવા મળશે જે 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. ઝાટકા ના પવનો 25 થી 35 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાશે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન માં વધ ઘટ થયા રાખશે તેમ છતાં રેન્જ 40°C to 42°C ની રહેશે. આગાહી સમય ના પાછળ દિવસો માં મહત્તમ તાપમાન ઉપલી રેન્જ તરફ રહેવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 29th April 2024

Forecast In Sanj Samachar Daily Dated 29th April 2024

 

4.9 29 votes
Article Rating
65 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
05/05/2024 2:42 pm

તારીખ 5 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તર-પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC થી ગંગીય પશ્ચિમ બંગાળ માં થય ને ઉત્તર ઓડિશા સુધી લંબાય છે અને… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
04/05/2024 2:55 pm

તારીખ 4 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ◾વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 30°N થી ઉત્તર તરફ છે ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર સંબંધિત UAC ઓછું ચિહ્નિત થયું છે. ◾એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 52°E અને 25°N થી ઉત્તર તરફ છે. ◾એક UAC ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
Rajesh
Rajesh
05/05/2024 4:10 pm

Sir aaje to bhayankar garmi chhe, vatavaran vadad chhayu,

Place/ગામ
Morbi
Pratik Rajdev
Pratik Rajdev
05/05/2024 11:41 am

ECWMF to aaje saurashtra ma thunder batave chhe, aap su kaho chho sir ?

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
05/05/2024 11:37 am

Savare Rajkot ma chhata aavya ta thodak j Friday savare pan padya hata

Place/ગામ
Rajkot
Bhavin mankad
Bhavin mankad
04/05/2024 6:06 pm

Ashok Sir Aa Vadadiyu vatavaran haji ketla divas rese?

Place/ગામ
Jamnagar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
04/05/2024 5:04 pm
Kaushal
Kaushal
04/05/2024 2:19 pm

Aaje to savare 10sek vaga thi j garam Pavan che bhukka bolavi dese am lage che pn vaddo bhi che sathe

Place/ગામ
Amdavad
Anil odedara
Anil odedara
04/05/2024 9:56 am

સર આવનાર દિવસોમાં પક્ષિમ સૌરાષ્ટ્રમાં ઝાકળ નું પ્રમાણ વધારે રહેવા ની શક્યતા છે.કે નહિ….?

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
04/05/2024 6:32 am

ઝાકળ,,,, ઝાકળ,,,,, ઝાકળ,,,,, તારીખ,,, 4 મે ૨૦૨૪,,,, માણાવદર મા ખુબ જ ઝાકળ આવેલી,,,,,, ગાઢ ઝાકળ આવેલી છે,,,, શનિવાર ૪ મે

Place/ગામ
Manavadar
Pratik
Pratik
03/05/2024 2:15 pm

તારીખ 3 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હવે ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 55°E અને 25°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક UAC સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને લાગુ પશ્ચિમ આસામ પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Raju makhansa
Raju makhansa
03/05/2024 10:58 am

Sir me eak news vachya jema britan ma eak divas ma 35000/ vakhat vijli tratKi su e possible chhe???

Place/ગામ
Keshod
Ajaybhai
Ajaybhai
02/05/2024 9:50 pm

સર હવે આવતા દિવસો મા ગરમી વધવાની શક્યતા છે ???

Place/ગામ
Junagadh
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
02/05/2024 7:04 pm

આજે ખુબ જ ઠાર હતો કાયદેસરના શિયાળામાં હોય એવો,,,, માણાવદર,,, તારીખ 2/5/2024

Place/ગામ
Manavadar
Pratik
Pratik
02/05/2024 1:45 pm

તારીખ 2 મે 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 45°E અને 26°N થી ઉત્તર તરફ છે.  

❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  

❖ એક ટ્રફ દક્ષિણ છત્તીસગઢથી તેલંગાણા અને રાયલસીમા માં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
01/05/2024 2:31 pm

તારીખ 1 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે હતું તે હવે લદ્દાખ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર બિહારથી મણિપુર સુધીનો ટ્રફ હવે ઉત્તર બિહારથી સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ,… Read more »

Place/ગામ
Rajkot
J.k.vamja
J.k.vamja
01/05/2024 11:56 am

જય માતાજી….આદમન નિકોબાર ટાપુ ઉપર અંદાજે નૈઋત્ય નું ચોમાસાનું આગમન ક્યારે થાય

Place/ગામ
Matirala Lathi Amreli
Kaushal
Kaushal
01/05/2024 10:13 am

Kale rate mojilo pavan hto sir 1k 2 vaga pchi….vatavaran thndu thai gayu fari pnkho dhimo krvo pdyo, mja aavi 🙂

Place/ગામ
Amdavad
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
01/05/2024 9:28 am

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
જામજોધપુર
Nilang Upadhyay
Nilang Upadhyay
30/04/2024 7:41 pm

Sir aa vrsh apdu Rajkot lagbhag roj Gujarat State ma hottest center ma top prr hoi che…aaj pn 42° sthe hottest center ryu

Place/ગામ
Rajkot West
Bhavin Mankad
Bhavin Mankad
30/04/2024 5:53 pm

Thank you Sir Navi Update Mate

Place/ગામ
Jamnagar
Pratik
Pratik
30/04/2024 2:13 pm

તારીખ 30 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે હતું તે હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમી વચ્ચે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક ટ્રફ હવે ઉત્તર બિહાર થી સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને દક્ષિણ… Read more »

Place/ગામ
Rajkot
Kishan Dangar
Kishan Dangar
30/04/2024 1:53 pm

Mitro have 45 divas se
Chomasani rutune jeni aapde rah joy rahya sie.
To atyre Keri ane sherdino ras enjoye Karo
Ane paxio mate pivanu Pani rakho.
Karan ke morlana avajo,nadioma pur,vijdina chamkara,khetroma hariyali,khedutoni Khushi,aapdi rah jove se.
To moj karo.

Place/ગામ
Manavadar
Pradip Rathod
Pradip Rathod
30/04/2024 1:47 pm

ગુડ આફટરનુન સર. સર તમે જે સરેરાશ કાઢી છે એ મુજબ ચૈત્રી દનૈયા ની શરૂઆત કયાર થી ગણાય??

Place/ગામ
રાજકોટ
Dilip
Dilip
29/04/2024 11:59 pm

Thank you for new update sir..jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Narendra Kasundra
Narendra Kasundra
29/04/2024 10:57 pm

*ચૈત્રી દનૈયાનું નિરીક્ષણ કઈ રીતે કરવું ?* *”ચૈત્ર વદ પાંચમ ( ૨૮/૦૪/૨૦૨૪ ) થી ચૈત્ર વદ તેરસ ( ૦૬/૦૫/૨૦૨૪ ) સુધી”* *(૧) તાપમાન ૩૫ ડિગ્રી થી ૪૨ ડિગ્રી સુધીની હોવું જોઈએ ટુંકમાં દનૈયા દરમિયાન તાપ વધુ પડવો જોઈએ,* *(૨)પવનની દિશા વાયવ્ય,પશ્ચિમ અને ઇશાન દીશાના હોય એ સારા,* *(૩)સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશ એક દમ સાફ હોવું જોઈએ,દિવસ દરમિયાન નાના નાના વાદળ સારા,* *(૪)વરસાદ પડે તો ચાલે પરંતુ ખાલી ધુળની ડમરી ઊડવી,વગર વરસાદે મેઘગર્જના થવી આ બાબત સારી નહિ,* *”નવ દિવસ આ મુજબ નક્ષત્ર અનુસાર ગણતરી કરવી”* ૧)૨૮ એપ્રિલ – મૃગનીર્ષ નક્ષત્ર ૨)૨૯ એપ્રિલ – આદ્રા નક્ષત્ર ૩)૩૦ એપ્રિલ – પુનવર્શું… Read more »

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
Kuldipsinh rajput
Kuldipsinh rajput
29/04/2024 10:50 pm

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Ajaybhai
Ajaybhai
29/04/2024 7:36 pm

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
29/04/2024 7:30 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Dhaduk paresh
Dhaduk paresh
29/04/2024 7:30 pm

Thnx sir ji

Place/ગામ
Gondal khandadhar
નિલેશ પટેલ
નિલેશ પટેલ
29/04/2024 7:22 pm

થેન્કયુ સર

Place/ગામ
Zanzmer
nik raichada
nik raichada
29/04/2024 5:34 pm

Sir Porbandar Ma Tran divas 29 30 april ane 1 may sudhi heat wave nu havaman vibhage kidhu sir divse ne divse Porbandar ma dariyakatho che toye garmi nu praman vadhe che.

Place/ગામ
Porbandar City
Last edited 8 months ago by nik raichada
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
29/04/2024 5:13 pm

અપડેટ.બદલ.આભાર.સર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Pravin khimaniya
Pravin khimaniya
29/04/2024 4:23 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Pratik
Pratik
29/04/2024 2:26 pm

તારીખ 29 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 27°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
29/04/2024 1:53 pm

Thank you sir for new update, West sauratra ma rahat rahe tevu lage chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Bhavesh Patel
Bhavesh Patel
29/04/2024 11:42 am

Thank you sir

Place/ગામ
Upleta
M j vagh
M j vagh
29/04/2024 10:12 am

Thank you sir

Place/ગામ
Rajula
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
29/04/2024 9:59 am

Thanks

Place/ગામ
Mundra
Bhagvan Gajera
Bhagvan Gajera
29/04/2024 9:34 am

Thanks, sir

Place/ગામ
Keshod
Devendra Parmar
Devendra Parmar
29/04/2024 9:31 am

Thanks for the update!!!

Place/ગામ
Dhrol jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
29/04/2024 8:40 am

Jsk Sir, Thenks 4 new update.

Place/ગામ
Bhayavadar