Southwest Monsoon Has Advanced Into Some Parts Of Maldives & Comorin Area And Some Parts Of South Bay Of Bengal, Nicobar Islands and South Andaman Sea On The 19th May, 2024
તારીખ 19 મે 2024 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ માલદીવ અને કોમોરીન વિસ્તાર અને દક્ષિણ બંગાળ ની ખાડી ના અમુક ભાગો, નિકોબાર ટાપુ અને દક્ષિણ આંદામાન ના દરિયા ના ભાગો માં બેઠું
Maximum Temperature on 23rd May 2024 45°C & above over Gujarat State
Maximum Temperature on 23rd May 2024 43.6°C થી 44.9°C over rest of Gujarat
Current Weather on 20th May 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch on 19th May 2024 were ranging from 44°C to 45.3°C with Heat Wave conditions at many places and were as under:
Surendranagar 45.3°C which is 2.8°C above normal
Deesa 45.1°C which is 6.2°C above normal
Ahmedabad 44.9°C which is 5.3°C above normal
Amreli 44.6°C which is 4.3°C above normal
Bhavnagar 44.6°C which is 4.7°C above normal
Rajkot 44.1°C which is 4.7°C above normal
Vadodara 44.0°C which is 4.7°C above normal
Press release IMD dated 19th May 2022
Press Release 19-05-2024
Brief Forecast for Saurashtra, Gujarat & Kutch till 26th May 2024:
Heat Wave conditions as well as very hot weather conditions expected over most parts of Gujarat State till 22nd/23rd May .wherein the Maximum Temperatures will be in similar range currently prevailing ( 43.5°C to 45°C). Subsequently Maximum Temperature expected to decrease to 41°C to 44°C range during the rest of the week.
Winds mainly Westerly direction with very high winds speeds 20 to 40 Kms/hour during most days of the forecast period.
A Low Pressure is expected to form by 23rd May over South Bay of Bengal.
26 મે સુધી નું ટૂંકું ને ટચ:
તારીખ 22/23 મે 2024 સુધી ગુજરાત રાજ્ય માં હિટ વેવ તેમજ બહુ ગરમ વાતાવરણ રહેશે જે રેન્જ 43.5°C to 45°C. ત્યાર બાદ મહત્તમ તાપમાન ઘટશે જે 41°C to 44°C રેન્જ માં આવવાની શક્યતા.
આગાહી સમય ના વધુ દિવસ પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 20 થી 40 કિમિ/કલાક ની ઝડપે ફૂંકાવાની શક્યતા.
તારીખ 23 મે સુધી માં દક્ષિણ બંગાળ ની ખાડી માં લો પ્રેસર થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 24 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 24 મે 2024 ના રોજ માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 7°N/75°E, 8°/80°E, 11°N/85°E, 13.5°N/90°E અને 17°N/95°E માંથી પસાર થાય છે.❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન બંગાળની ખાડી, મધ્ય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ મધ્ય બંગાળની ખાડી પરનું ડિપ્રેશન છેલ્લા 03 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ તરફ આગળ… Read more »
તારીખ 23 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 6.5°N/75°E, 7.5°N/80°E, 10°N/85°E, માયાબંદર અને 16°N/100°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નું લો પ્રેશર ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું અને આજે, 23 મે, 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણ બંગાળની ખાડી પર… Read more »
1/2તારીખ 22 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 6.5°N/75°E, 7.5°N/80°E, 10°N/85°E, માયાબંદર અને 16°N/100°E માંથી પસાર થાય છે.❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 22 મે, 2024ના રોજ દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવના કેટલાક વધુ ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં આગળ વધ્યું છે. આગામી 2 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરીબળો અનુકૂળ છે. ❖ ઉત્તર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ અને સંલગ્ન મધ્યપશ્ચિમ બંગાળની… Read more »
Sir..jsk
vavajoda na lidhe avnara chomasa par kevi asar thase?
Agotaru Kai keso..
સર ગુજરાત માં સૌથી વધારે તાપમાન કઈ સાલ અને ક્યાં નોંધાયેલ છે
Hello sir,
Aaje news ma aavyu k Badha Agahikaro malya hata ne sara chomasa ni var kari hati. to sir tme tya gaya hata??
જય શ્રી કૃષ્ણ
જય ખોડીયાર sr.
આજે રોહીણી બેસસે રાત્રે.
આ નેકસાત્ર જો જબકે તો 72 રૂ કાઢે.
પણ આ નેકસાત્ર એન્ડ માં વરસવાનું સે.
માટે બ્ધાજ ખેતી કામ પૂર્ણ.કરી લેવા 10 દીવસ માં…
બધજ મિત્રો ને ન્યૂ સોમસાની બધાઈ…
જય શ્રી કૃષ્ણ અશોકભાઈ
Cola ખૂલતું નથી.
Sir,23 may thi temperature 42-43 Thai jase ne?
Atyare to amare 45 aaspass hoy chhe.
Sir unala darmyan sury to aje jaya hoi tyaj kale hoi bov fer na hoi to thodak divas bov tdko pde ane thodak divas ochho tdko hoi enu su karan ene sena lidhe vadhare ochho thai tdko?
Keral ma 8 inch varasad ghana jilama thayo tevu news ma ave se to have chomasu dekaler karavama kayu paribal ghatatu hase?
Sir એક weather blog chhe.જે કોઈ મૂળ કચ્છ ના કોઈ weather scientist operate કરે છે.તે blog નું નામ સુ છે?
sar varsad vise agotaru hoy to kahejo
challo asokbhai ni mahor lagi gay imd 4 week update karu ane sahebe sabit karu k 30 thi 6 tarikh ma mehula varsase gujrat ma barabar ne sab?
જય શ્રી કૃષ્ણ સૌવ મિત્રો ને સાથે આપણા સર ને
હું અહીંયા ક્યારેય ક્યારેય આટો ફેરો લગાવું છું કોમેન્ટસ ના સવાલો જવાબો વાંચવા થી ઘણું શીખવા મળે છે
આભાર સાહેબ
sar varsad nu agotaru kai hoy to kahejo toda japta pan ave to chale vadar pa khovai gaya avu lage se ke ran prades ma raheta hoy
sar a garmi thi rahat kyare malse ne het na vadar kyare varshe sar garmi bhuka bolave se
Paxio ochha thava mate ek karan jantu nashak dava pan hoy sake.
Tamari Instagram ni link Jungle babat prasiddh nathi kari. (By Moderator)
Imd 4 week apdet karo
Arbi samudr ni pan kukri gandi thay aevu Lage chhe keral na dariya kathe low banyu imd ni updet mujab joy have su thay chhe
Imd 4 vik apdate thayu nathi
Mitro kal thi step by step temp ghate evu lage che ?
Gradual rise of maximum temperatures by 2-4°C over Northwest and Central India. During next 4-5 days. – IMD
anathi haju ketli vadhu garmi padse? Lage chhe badha record tuti jase
Amara area ni vaat Karu to 2019 thi 2023
Etle ke chela 5 year satat khub Sara gya.
Kudarat no jetlo aabhar manie etlo ocho.
બંગાળ ની ખાડી માં હવાનું નીમ્ન દબાણ(લૉ પ્રેશર) સર્જાયું. જે 24 ની સવાર સુધી ડિપ્રેશન બની જશે. જે ગુજરાત તરફ આવવાના ચાન્સ ના બરાબર છે અને પૂર્વ & પૂર્વોત્તર ભારત મા વરસાદ થશે. ગુજરાત મા ગરમી ચાલુ રહેશે Low Pressure Area over Southwest & adjoining Westcentral Bay of Bengal: Under the influence of the cyclonic circulation over Southwest Bay of Bengal, a Low Pressure Area lies over Southwest & adjoining Westcentral Bay of Bengal. It is very likely to move northeastwards and concentrate into a Depression over central parts of Bay of Bengal by morning of 24th May, 2024. It… Read more »
Gujarat top 10 centres as per IMD media bulletin
Kandala airport 46.1°C
Ahmedabad 45.9°C
Surendranagar 45.8°C
Gandhinagar 45.7°C
Amreli 44.9°C
Deesa/Bhuj 44.3°C
Rajkot 44.2°C
V.V. nagar 44.1°C
Vadodra 43.4°C
ajeto garmi ne bhuka bolvya se sar haju akdam garm lu jevo pavan vay se
Aje Ahmedabad 45.9 tapman nodhayu….
Zabardast heat wave
Good evening sir..sir… temperature kyre ghatase…low thase.. andaje..40/41 range ma.. please answer sir
નમસ્કાર સર. હીટ વેવ માટે Wet bulb temperature – Solar power -UV index આવુ Windy મા જોવા મળ્યું. આ બધુ કેવી રીતે સમજવુ એ સમજાવવા વિનંતી.
sir namaste,arbi samudra ma pan lage c aavta divso ma vavajodu sakriya thase.
2/2
તારીખ 22 મે 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણપૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.
sir aa bangal wali system anpa monsoon ne kai asar karse?
Patel sir 26/05/2024 Ravivar na divase chennai nu weather kevu raheshe? Ipl ni final match jova dosto aagrah kare chhe atle puchhyu.
Thanks sir for new update
Sir, jyare navrash hoy tyare climate change & global warming jeva subject par ek article lakho.