Depression Over East Central Bay of Bengal (Pre-Cyclone Watch For West Bengal Coast) – Saurashtra, Gujarat & Kutch Maximum Temperature Expected To Decrease 2°C to 3°C During 25th-31st May 2024
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર ડિપ્રેશન છવાયું (પશ્ચિમ બંગાળ માટે પ્રિ-સાયક્લોન વૉચ) – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં 22-24 મે દરમિયાન ના મહત્તમ તાપમાન થી 2°C to 3°C ઘટવાની શંભાવના 25 થી 31 મે દરમિયાન
25th May 2020 @ 8.00 am
IMD BULLETIN NO. : 05 (BOB/01/2024)
TIME OF ISSUE: 0230 HOURS IST DATED: 25.05.2024
From The IMD Bulletin above:
The Depression over East Central Bay of Bengal moved north-northeastwards with a speed of 8 kmph during past 06 hours and lay centered at 2330 hrs IST of 24th May, 2024 over Eastcentral Bay of Bengal near latitude 16.6°N and longitude 89.3°E, about 610 km south of Khepupara (Bangladesh), about 580 km south-southeast of Sagar Islands (West Bengal)
and 640 km south of Canning (West Bengal). It is very likely to continue to move north-northeastwards and intensify into a Deep Depression by 25th May morning and into a Cyclonic Storm over eastcentral Bay of Bengal by 25th May evening. Subsequently, it would move nearly northwards, intensify into a Severe Cyclonic Storm by 26th May morning. Continuing to move nearly northwards, thereafter it is very likely to cross Bangladesh and adjoining West Bengal coasts between Sagar Island and Khepupara by 26th May midnight as a Severe Cyclonic Storm with wind speed of 110-120 gusting to 135 kmph.
બંગાળની ખાડી નું ડિપ્રેશન વધુ મજબૂત થઇ ને 24 કલાક માં વાવાઝોડા માં પરિવર્તિત થશે.
JTWC TCFA ( Potential Cyclonic Storm “REMAL”)
Dated 24th May 2024 @ 1800 UTC ( 11.30 pm IST)
UW-CIMMS Satellite Image of 99B.INVEST ( Potential Cyclonic Storm ‘REMAL’) Dated 25th May @ 0000 UTC
Current Weather Conditions on 25th May 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday were 2 to 4 C above normal with Heat wave conditions over few centers Ahmedabad & Gandhinagar.
Ahmedabad 45.5°C which is 4.0°C above normal
Gandhinagar 45.5°C which is 3°C above normal
Deesa 44.8°C which is 4°C above normal
Vadodara 44.0°C which is 4°C above normal
Surendranagar 44.0°C which is 1.5°C above normal
Amreli 43.8°C which is 3.0°C above normal
Rajkot 42.7°C which is 2°C above normal
Forecast For Saurashtra, Gujarat & Kutch 25th to 31st May 2024
The Maximum Temperature attained between 22nd-24th May 2024 was 44°C to 46.9°C. The Maximum Temperature is expected to decrease by 2°C to 3°C during the forecast period till 31st May.. Maximum Temperature range expected is 41°C to 44°C.
Winds will be mainly from West and Southwest direction blowing with very high speed of 20 to 30 kms/hour with gusts up to 40km/hour during many days of forecast period. Cloudy weather expected on many days Sunday onwards.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 થી 31 મે 2024
તારીખ 22 થી 24 મે દરમિયાન મહત્તમ તાપમાન રેન્જ 44°C to 46.9°C સુધી ની હતી. આગાહી સમય માં મહત્તમ તાપમાન 2°C થી 3°C ઘટવાની શક્યતા છે. જે રેન્જ 41°C to 44°C ગણાય.
પવન મુખ્યત્વે પશ્ચિમી તેમજ દક્ષિણ પશ્ચિમ બાજુ થી ફૂંકાશે. પવન વધુ સ્પીડ માં ફૂંકાશે 20 થી 30 કિમિ/કલાક અને ઝટકા ના પવનો 40 કિમિ/કલાક ના ફૂંકાવાની શક્યતા છે. રવિવાર થી વધુ દિવસો છુટા છવાયા વાદળ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 25th May 2024
Read Forecast in Sanj Samachar Daily Dated 25th May 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
2/2તારીખ 25 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.
❖ એક UAC દક્ષિણ કેરળ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.
❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોઅર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે.
Jay mataji sir…thanks for new update…
Sir, bay of bangal nu vavazodu ne lidhe arabian sea ma cloud nu praman ochu dekhay che map ma to monsoon ma farak pad se?
Thx sir new apdate apva badal
Sar 28 tarikh pasi vadu btave tesu6 ?
Thanks sir
Thanks for new update sir
Ok, thank you sir for your answer.
Chhella ghana varsho pachhi aavi garmi-temperature thayu.vadhu divaso sudhi above normal temperature rahyu. Sir tamaro anubhav shu kahe chhe?
1/2તારીખ 25 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 25 મે 2024 ના રોજ વધુ આગળ વધ્યું ✓ નૈઋત્ય નું ચોમાસું આજે 25 મે 2024 ના રોજ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગો, મધ્ય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં વધુ આગળ વધ્યું ✓ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 7°N/75°E, 8°N/80°E, 13°N/85°E, 17°N/90°E, 20°N/95°E, 23°N/100°E માંથી પસાર થાય છે. ✓ નૈઋત્ય નું ચોમાસું આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને મધ્ય બંગાળની ખાડી અને બંગાળની ખાડીના ઉત્તરપૂર્વના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે… Read more »
Thanks For New Update Sir,
Theks sr
Thanks sir
Thank you sir for new update, sir, keral ma vadhu varsad hova chhta gujrat ma koi varsad ni normal activity Pan nathi ,nahitar keral ma vadhu varsad hoy tyare gujrat ma `royan’ to zabkej aana mate cyclone nu nirman javabdar chhe ?
Thanks sir Jay shree Krishna
Thanks sir
સૌરાષ્ટ્ર કચ્છ ઉતર ગુજરાત માં ચોમાસું ક્યારે પોહચસે… કોઇ પ્રાથમિક અનુમાન
Thank you sir
Jsk sir, Update badal aabhar.
Mitro COLA 2 week ma pelo ane bijo ghar dekhava lagyo che.
Thanks for new information sir,
Jay Dwarkadhish….
Thanks for new update sir
Thanks sir
Thanks For New Update Sir…Jay Shree Radhe Krishna Ji…
અપડેટ.બદલ.આભાર.સર.
Thank u sir
Updet badal joke tamne 10 varash thi follow Karu chhu aetle thodo ghano vatavaran no khyal aave chhe baki social media bas chhe game tene pate chadavi de
Thanks for the update sir!!
Sar Hal ma lanina natural taraf che
Sir aa vavazodu gujrat ne ketli asar kar chhe
Thanks, sir
Thanks sir New update aapava badal
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Thanks for the update. Sir Mane e nathi khabar padti ke Kerala ma chella 5 ke 6 diwas thi roj varsad pade che to IMD onset of monsoon declare Kem nathi kartu ke pachi 30th May ni raah jove che besadva mate.
નવી અપડેટ આપવા બદલ આભાર અશોક sir
ગુડ મોર્નિંગ સર. આ સાઇક્લોન થી ચોમાસાંને આગળ ધપવામાં કેટલો ફાયદો થશે?