Severe Cyclonic Storm “REMAL” (Pronounced As “Re-Mal”) Over North Bay Of Bengal (Cyclone Warning For West Bengal Coast: Red Message) On 26th May 2024 @ 02.30 pm. IST
નોર્થ બંગાળની ખાડી પર તીવ્ર વાવાઝોડું “REMAL” – (પશ્ચિમ બંગાળ કિનારા માટે સાયક્લોન વોર્નિંગ – રેડ મેસેજ) તારીખ 26 મે 2024 @ બપોરે 02.30 IST
IMD BULLETIN NO. : 16 (BOB/01/2024)
TIME OF ISSUE: 1700 HOURS IST DATED: 26.05.2024
JTWC Tropical Cyclone Warning Number 5 ( Severe Cyclonic Storm “REMAL”)
Dated 26th May 2024 @ 1200 UTC ( 05.30 pm IST) Issued @ 1500 UTC
Current Weather Conditions on 26th May 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch today were normal to 2 C above normal with no Heat wave conditions over any centers of Saurashtra, Gujarat & Kutch.
Ahmedabad 43.2°C which is 1.0°C above normal
Gandhinagar 43.0°C which is 1°C above normal
Surendranagar 42.8°C which is normal
Deesa 42.3°C which is 1°C above normal
Vadodara 42.0°C which is 2°C above normal
Bhuj 41.2°C which is 2°C above normal
Rajkot 40.7°C which is normal
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th to 31st May 2024
The Maximum Temperature attained between 22nd-24th May 2024 was 44°C to 46.9°C. The Maximum Temperature is expected to remain below theses levels during the forecast period till 31st May. Maximum Temperature range expected is 41°C to 44°C.
Winds will be mainly from West and Southwest direction blowing with very high speed of 20 to 30 kms/hour with gusts up to 40km/hour during many days of forecast period. Cloudy weather expected on many days.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 થી 31 મે 2024
તારીખ 22 થી 24 મે દરમિયાન મહત્તમ તાપમાન રેન્જ 44°C to 46.9°C સુધી ની હતી. આગાહી સમય માં મહત્તમ તાપમાન આગળ સમય માં હતી તેનાથી નીચે રહેશે, જે રેન્જ 41°C to 44°C ગણાય.
પવન મુખ્યત્વે પશ્ચિમી તેમજ દક્ષિણ પશ્ચિમ બાજુ થી ફૂંકાશે. પવન વધુ સ્પીડ માં ફૂંકાશે 20 થી 30 કિમિ/કલાક અને ઝટકા ના પવનો 40 કિમિ/કલાક ના ફૂંકાવાની શક્યતા છે. વધુ દિવસો છુટા છવાયા વાદળ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 25th May 2024
Read Forecast in Sanj Samachar Daily Dated 25th May 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
2/2તારીખ 30 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ ડિવિઝન અને તેના આસપાસના વિસ્તાર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઉંચાઈ એ આશરે 73°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5… Read more »
1/2 તારીખ 30 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ કેરળ માં નૈઋત્ય ના ચોમાસા નું આગમન. ❖ આજે 30 મે 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રના બાકીના ભાગો, મધ્યપશ્ચિમ અરબી સમુદ્રના કેટલાક ભાગો, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારના મોટાભાગના વિસ્તારોમાં તથા કેરળના મોટા ભાગના ભાગો, માહે, દક્ષિણ તમિલનાડુના કેટલાક ભાગો, માલદીવના બાકીના ભાગોમાં તથા કોમોરિન વિસ્તાર; બંગાળની ખાડીના ઉત્તરપૂર્વના કેટલાક વધુ ભાગો, સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા, મેઘાલય અને આસામના મોટાભાગના ભાગો સહિત ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગો માં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે… Read more »
2/2તારીખ 28 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પૂર્વ બાંગ્લાદેશ પર રહેલુ ડીપ્રેશન (ચક્રવાતી તોફાન “રેમલ”નો અવશેષ) છેલ્લા 06 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું જે આજે 28 મે 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે 24.7°N અને 91.5°E પર કેન્દ્રિત હતું જે શ્રીમંગલ (બાંગ્લાદેશ) ના લગભગ 50 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં, ચેરાપુંજીથી 70 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, અગરતલાથી 90 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, શિલોંગ થી 100 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, સીલચાર (આસામ) થી 130 કિમી પશ્ચિમ અને હાફલોંગ થી 160 કિ.મી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું.આ સિસ્ટમ પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આજે 28 મે, 2024ની… Read more »
તારીખ 27 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 7°N/75°E, 8°N/80°E, 13°N/84°E, 16°N/87°E, 18.5°N/89.5°E, 21°N/93°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં પ્રવેશ માટે સ્થિતિ સાનુકૂળ બને તેવી શક્યતા છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 5 દીવસમાં દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, માલદીવના બાકીના ભાગો અને કોમોરિન વિસ્તારમાં લક્ષદ્વીપ વિસ્તારના કેટલાક ભાગો, કેરળ ના કેટલાક ભાગો દક્ષિણપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગો માં આગળ વધવા માટે સ્થિતિઓ પણ અનુકૂળ થવાની સંભાવના છે. ❖ બાંગ્લાદેશના દરિયાકાંઠાના અને લાગુ… Read more »
Sir 15 divsh na alag alag forecast modal jota evu nathi lagtu ke somasani saruvat kamjor dhime rahshe?
Sir કેરળ માં ચોમાસુ બેસી ગયું છે તો હવે આપડે કેટલી રાહ જોવાને રહસે
Cek
kerala ma aje mangal pravesh
શ્રી ગણેશ થયું કેરલા મા
ચોમાસા નું આગમન કેરળ અને પૂર્વોત્તર ભારત ના મોટા ભાગ ના રાજ્યો માં આજે બેસી ગયું…imd તરફ થી જાણકારી
હેલો સર નૈઋત્ય ચોમાસુ આજે કેરાલા માં આગમન થયું?
Kerad ma somchu besi gayu teva news ma batave se sar sasu se
કેરળ માં ચોમાસા ની એનટ્રી
3 4 di thya ghariya vadda nikdvana chalu thya che 🙂
And Yes Krutarth bhai….hmna 3 4 di thi thndak vala pavano chalu thya che sanje k rate to bhi gai kale to rate pachi grmi ghni hti 🙁 may be bafara ne lidhe ane pavan sav noto kale rate 🙁
Aama su che bhai k 45 46 deg. garmi pdi etle hve 40 42 thndak jevi lage che 🙂 hahahahaha
IMD declare’s arrival of monsoon in Kerala today..
Very good morning ..sir .. monsoon arrived in kerala for.. declared from imd..yes sir.. and..sir premo soon activities.. started to Gujarat.. please answer this question.. thankyou sir
Hi sir monsoon on set in Kerala
સર ગુજરાતમાં પ્રીમોનસુમ ક્યારે એટિવ થશે
Kerala ma chomasa na shree ganesh thya
Aaje
M.J.O ના ગ્રાફ માં જમણી સાઈડ માં જે સીધી લાઈટ બતાવે છે શેની છે ?? ફોરકાસ્ટ લાઈન કલર ની જ છે !!
Sir je weather station city ni andar hoi to tya city na vahan , ac,frij a badhe ne lidhe tya garmi vadhu pan ato khali ya city na area purtuj hoi garmi nu vatavarn tya thi bar nikdtaj garmi ghati jati hoy che to su a city ni garmi thi vatavarn ma kai ferfar thay sake khara??
Sir… WD ni asar thi Saurashtra ma chhanta chhuti ni sakyata khari….?
દિલ્હીના મુંગેશપુરના વેધર સ્ટેશને બપોરે 2.30 વાગ્યે 52.3 ડિગ્રી સેલ્સિયસ સાથે ભારતનો સૌથી ગરમ દિવસ નોંધ્યો હતો.
માહિતી સ્ત્રોત
https://www.ndtv.com/india-news/delhi-hits-52-3-degrees-highest-ever-recorded-temperature-5771382
સર આ સાચું હશે?
નમસ્તે સાહેબ એક પ્રશ્ન હતો શું એવું કે મોટા ભાગના વાવાઝોડા રાત્રે કે વહેલી સવારે જ લેંડફોલ થાય??? જો હા તો એવું શેના કારણે બને ??
તારીખ 29 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની વધુ પ્રગતિ: ➢ નૈઋત્ય ના ચોમાસાની રેખા હાલ 08°N/60°E, 07°N/75°E, 08°N/80°E, 13°N/84.5°E, 16 °N/87.5°E, 18.5°N/90°E, 21°N/92.5°E માંથી પસાર થાય છે. ➢ આગામી 24-કલાક દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ➢ નૈઋત્ય નું ચોમાસું આજ સમયગાળા દરમિયાન દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં, માલદીવના બાકીના ભાગો અને કોમોરિન વિસ્તારમાં તેમજ લક્ષદ્વીપ વિસ્તારના કેટલાક ભાગો, કેરળના કેટલાક વધુ ભાગો દક્ષિણપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગો માં ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ પણ અનુકૂળ… Read more »
Sir aaje vatavaran kai k chenge chhe,pavan ni sathe aakaro taap,garmi ane dhundhlu vatavaran chhe sanje kyak kadaka bhadaka thase evu lage chhe,wadher modal kai batavta nathi
Mari comment kem show nathi karti
Sr.kruchi parabhat Vada no Kay javab aaviyo ke nahi
Ashokbhai ajno map jota to evu lage che k cloud omen baju jata dekhay che arbi samundra ma j uper taraf aav va joia aap janavso k south west hawa che to cloud kem undhi dishama jay che?
Sirji, aa Pawan haju ketla divas sudhi rehse?
Pavan kyare dhimo padse?
નમસ્તે સાહેબ, આજ વહેલી સવારથી કોરામણ સરું થઈ ગયુ
.
Sir 1/3ma porbandar ma varsad batave ?
દક્ષીણ પશ્ચીમ ચોમાસા ની પુર્વ ની પાખ વાયુ વેગે
Ashok sir, Mand santi che hmna 2 di thi……kas aavu j rye to saru 🙁
1/2 તારીખ 28 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે તારીખ 28 મે 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું આગળ વધ્યું: ➢ નૈઋત્ય નું ચોમાસું આજે 28 મે, 2024 ના રોજ દક્ષિણ અરબી સમુદ્ર અને માલદીવ વિસ્તારના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ➢ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 08°N/60°E, 07°N/75°E, 08°N/80°E, 13°N/84.5°E, 16°N/87.5°E, 18.5 °N/90°E, 21°N/92.5°E માંથી પસાર થાય છે. ➢ આગામી 3-4 દિવસ દરમિયાન કેરળમાં નૈઋત્ય ના ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ➢ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દીવસ માં દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં, માલદીવના બાકીના ભાગો અને… Read more »
આજે વાદળછાયું વાતાવરણ
Sir vathu Pavan ketala divash raheshe
સર આજે રાતે 3 વાગે જામનગરમાં અંદાજિત 40 થી 50 ની સ્પીડ થી પવન હતો આવો સ્પીડ થી ક્યારે પવન નથી જોયો એનું સુ કારણ હસે
Ok,thank you sir for your answer.
Thank you sir for new update, keral ma next 5 divas ma chomasu aavi jase, parantu mumbai ma keral ma set thaya bad imd jaherat karse, to su chomasa ni gati dhimi padi jase ?
Thanks for new apdet
Thanks sir for new update apava badal
Thanks for information sir
નવી અપડેટ આપો ગરમી કમોસમી વરસાદ વાવાઝોડું ⛈ વગેરે આવી જાય એવી પવનની દિશા વગેરે,,,, રોહિત કમાણી માણાવદર
ચેક
Hi
Sar gamnunam vari fere lakhvupade phela brobar hatu.
Sar thanks
Thank You Sir For New Update…Jay Shree Radhe Krishna Ji…
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…
Thanks, sir
Theks sr roj ni apdet mate ni mahenat mate