Pre-Monsoon Activity Expected To Increase Over Gujarat State From 7th-14th June 2024
ગુજરાત રાજ્ય પર તારીખ 7 થી 14 દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા
Update 7th June 2024
Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea; most parts of Karnataka; some more parts of Maharashtra, Telangana & Coastal Andhra Pradesh; most parts of West Central Bay of Bengal and some more parts of Northwest Bay of Bengal.
The Northern Limit of Monsoon continue to pass through 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, Ratnagiri, Solapur, Medak, Bhadrachalam, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Karnataka & Coastal Andhra Pradesh, some more parts of Maharashtra (including Mumbai), Telangana, some parts of south Chhattisgarh & South Odisha, remaining parts of West Central & more parts of Northwest Bay of Bengal by 10th June.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
આગામી 10 તારીખ સુધી માં નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.
Current Weather on 7th June 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 6th June 2024 were ranging from 39.6°C to 42.3°C being near normal +2°C to -1°C from normal.
Surendranagar 42.3°C which is 1.7°C above normal
Deesa 39.6°C which is -0.9°C below normal
Ahmedabad 42°C which is 1.1°C above normal
Gandhinagar 41.8°C which is 1°C above normal
Rajkot 41.9°C which is 1.7°C above normal
Vadodara 40.2°C which is 0.9°C below normal
Saurashtra, Kutch & Gujarat Forecast 7th-14th June 2024:
Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 40°C to 41°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 7th-14th June 2024. The Maximum Temperatures expected to be in range 39°C to 42°C. On some days the Maximum Temperature could be on lower side by 1°C to 2°C with increased Humidity and the real fill would be higher. Scattered Cloudy weather expected on many days.
Winds mainly Westerly direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 30 km/hour till 10th June and subsequently the wind speed is expected to increase to 15-25 km/hour and gusts of 30-40 km/hour during 11th-14th June.
There has been Isolated very light Pre-Monsoon Activity on a few days during the last 5-6 days. Pre-Monsoon Activity is expected to pickup during the period with increase in quantum and area of coverage over Gujarat State, initially over South Gujarat and Coastal Saurashtra and then over other areas.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 7-14 જૂન 2024
હવે નોર્મલ મહત્તમ તાપમાન 40°C to 41°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 42°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. તેમ છતાં અમુક દિવસે તાપમાન 1°C થી 2°C ઘટશે પરંતુ ભેજ વધવાને હિસાબે બફારો વધુ લાગશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.
આગાહી સમય ના શરૂવાત ના સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 11 થી 14 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ.
છેલ્લા 5-6 દિવસ માં બે ત્રણ દિવસ કોઈ કોઈ સીમિત વિસ્તાર માં છાંટા છૂટી થયેલ. આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધશે જેમાં માત્રા તેમજ વિસ્તાર માં વધારો જોવા મળશે. પહેલા દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારો.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
બોટાદમાં સારો એવો વરસાદ એકાદ કલાક સુધી
Sir varsad no vistar have vadhi sake avu lage?
Sarapadad Saro varshad
Kerda… radad …hidad …itda
Nadi ma nava nir
Saro varsad kedi aavse
Aaje 4th time jordar japtu mojdi valu…..koi vij k pavan nthi….atyare fari chalu thyu che :)Hmna hmna roj rat pde k japtu….mari nani bchi sathe nikdi pdu pldva 🙂
Ahmedabad ma 1 kalak thi dodhmar varsad…
Pehlo varsad na agman
Ahmedabad – ramdev nagar satellite ma varsadi zapta
jamar va ma var lage to kai vadho nai pan nasto male to pan chale bas pavan khava male se kaik agotaru hoy to kaho sar
sar varsad avo gayab thayo se ke gadhe ke sar se singa pri monsun no ak sato pan nathi
Sir,amare nankdu zaptu avyu.
Rainbow
સરબદડ માં વરસાદ ના વાવડ છે
સર આવતી કાલ થી સૌરાષ્ટ્રમાં બે ત્રણ દિવસ મંડાણી વરસાદ નો વધારો થાય એવું લાગે છે
Ante apda Rajkot no vro avyo bhle svv dhimo hadvo varsad avyo thodi var matej pn kaik avyu khri svv notu ema thi…thodi thodi keva purti thandak thai
Dear sir
1 kalak thi Rajkot ma Saro varsad padi rahyo chhe ( Yagnik road)…
Thank you
રાજકોટ માં મેઘરાજા નાં શ્રી ગણેશ…
આજે અમારે ભારે પવન સાથે બે ઇંચ જેવો વરસાદ પડી ગયો
તારીખ 14 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે છે. ❖ ઉત્તર-પશ્ચિમ… Read more »
Haal Northeast ma monsoon trough,700hpa na full speed na bhej vada pavan ne lidhe temaj te pavan geographically tya avarodhay chhe etle heavy varsad padey chhe ?
જનરલ વાતાવરણ ૨૨ તારીખ થી સુધરશે બંગાળ ની ખાડી માં ૨૬ તારીખે લો પ્રેશર થશે ૨૯ ગુજરાત માં સાવત્રિક વાવણી થય જસે મોડલ જોતા
સર. જય શ્રી કૃષ્ણ
… આતો જાજુ લાંબુ ખેસી જાય એવુ લાગે છે.
હજુ કોઈ મોડલ હલ સલ નથી કરતું.
જે કરે તે ખરી
.. જો વરસે આદ્રા તો બારે માસ પાધરા…
મને આદ્રા ના 5 .7 …દીવસ ગયા પસી વાવની
થાય એવું લાગેછે…..
સર 700hp એક uac છે gsf પ્રમાણે ભેજ સારો બતાવે છે તો તારીખ14 થી 18 સુધી તો પ્રી મોન્સુન એકટીવિટી માં કાય લાભ મળશે
Ashok sir aje navi update avse
Sir, Jugaad barobar chhe? 100% accurate to nahi hoy pan wind diffusion ni effect ghatse slightly broader mouth na karane.
Northeast ma soytra kadhi nakhya..
Photos dekha no
Sar 20 jun sundhi kay dekhatu nathi
સર મગફળી વવાય ગઈ છે અને પાણી પણ નથી અને વરસાદ થશે એવું હતું પણ વરસાદે વિરામ લીધો કંઈક પ્રકાશ પડો સાહેબ
Jay mataji sir…aaje pan South direction ma sami sajni thodi var mate vijdi jova mdi…aaje banasakatha na diyodar taluka ma pan varsadi japtu pdyu…
Aaje fari 3rd time jordar pavan, gajvij ane jordar japtu moje moje khub pldyo 🙂
Jor pavan ne lidhe bv thundi lagi 🙂 haha
શાપર વેરાવળ થી કોટડા સાંગાણી વચ્ચે નાં અમુક વિસ્તારો માં રોડ ભીના થયા…
Month end sudhi varsad to nai pan chhata pan aave to nasib.
Imd 4 week updet karo
As per the latest news, monsoon has become weak in Navsari & there are no any chances for further advancement in monsoon till next few days. Dar varshe aavuj thay che, South Gujarat sudhi avine chomasu nabdu j padi jay che ane pachi agal vadhva ma bija 10 thi 12 diwas nikli jay che.
ચામાસુ ધીરે આગળ વધે એવું લાગે છે સર
તારીખ 13 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક ફ્રેશ અને નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖… Read more »
Foto cekh karjo sar
Sir GFS precipitation ane WRF rain fall model ma su tafavat 6 ? bane imd na j forcast 6 ?
Foto chek