Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June

Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June 2024

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની પૂર્વ પાંખ 20 જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે 22 જૂન ના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્ર ને આવરી લેવાની શક્યતા


Update 15th June 2024 @ 9.30 am.

Southwest Monsoon:
The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Amravati, Chandrapur, Bijapur, Sukma, Malkangiri, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of  Maharashtra, Chhattisgarh, Odisha, Coastal Andhra Pradesh & Northwest Bay of Bengal, some parts of Gangetic West Bengal, remaining parts of sub–Himalayan West Bengal and some parts of Bihar during next 4-5 days.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
નૈઋત્યનું ચોમાસુ આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

 

Current Weather on 15th June 2024

Overall Seasonal Rainfall details over some Districts of Gujarat State till 15th June morning:
South Gujarat Districts Average Rainfall : Vapi 42 mm., Tapi 34mm., Navsari 32 mm. & Dang 23 mm.
Central Gujarat: Chhota Udaipur 30 mm, Panch Mahal 16 mm, Mahisagar 16 mm & Vadodara 10 mm.
North Gujarat: Gandhinagar 11 mm.
Saurashtra: Amreli 16 mm & Botad 12 mm

The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 14th June 2024 were ranging from 39.4°C to 41.7°C  being near normal to 2°C above normal.

Surendranagar 41.7°C which is 2°C above normal

Deesa 39.8°C which is normal

Ahmedabad 39.4°C which is normal

Gandhinagar 41.0°C which is 2°C above normal

Rajkot  39.5°C which is 1°C above normal

Vadodara 39.4°C which is 1°C above normal

Saurashtra, Kutch & Gujarat Forecast 15th-22nd June 2024:

Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 38°C to 40°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 15th-22nd June 2024. The Maximum Temperatures expected to be in range 37°C to 41°C depending on cloudiness over various areas of Gujarat State. Scattered Cloudy weather expected on many days.

Winds mainly from West & Southwest direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 25 km/hour on 15th-17th June and 21st/22nd June. Wind speed expected to be higher at 15-25 km/hour and gusts of 30-40 km/hour during 18th-20th June.

Monsoon has Set in over Southern parts of South Gujarat. There has been Pre-Monsoon Activity over many areas of Gujarat and is expected to continue during the period with increase in quantum and area of coverage over Gujarat State. Monsoon is expected to Set in over Coastal Saurashtra during the Forecast period.

Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 15-22 જૂન 2024

હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C to 40°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 38°C થી 41°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે તેમજ વધ ઘાટ વાદળ આધારિત તાપમાન માં વધ ઘટ થશે.

આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ના રહેશે અને તારીખ 15 થી 17 તેમજ 21-22 જૂન પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 18 થી 20 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ ની શક્યતા.

 દક્ષિણ ગુજરાત ના દક્ષિણ ભાગો માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસીગયું છે. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમય માં બેસે તેવી શક્યતા.

નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th June 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th June 2024

4.8 60 votes
Article Rating
470 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/06/2024 1:53 pm

તારીખ 21 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 21 જુન 2024 ના રોજ મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, વિદર્ભના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.    ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, મંડલા, પેન્દ્રા રોડ, ઝારસુગુડા, બાલાસોર, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
20/06/2024 2:23 pm

તારીખ 20 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 20 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, અમરાવતી, ગોંદિયા, દુર્ગ, રામપુર (કાલાહાંડી), 19.5°N/86.5°E, 23°N/89.5°E, માલદા, ભાગલપુર અને રક્સૌલ માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો  ઝારખંડના કેટલાક ભાગો, બિહારના કેટલાક વધુ ભાગો અને… Read more »

Place/ગામ
Rajkot
Last edited 6 months ago by Pratik
Odedara karubhai
Odedara karubhai
26/06/2024 1:03 pm

Sir aaj IMD kem atyare update nathi thayu ?

Place/ગામ
Kutiyana
J.k.vamja
J.k.vamja
22/06/2024 2:55 pm

સર હવે તો તમે નવી અપટેડ આપો સારા સંકેત વાળી બધા મિત્રો ની નજર તમારી અપટેડ પર છે આ આખા વર્ષ નો પાયો કેવાય

Place/ગામ
Matirala Lathi Amreli
Avadh jaka
Avadh jaka
22/06/2024 2:40 pm

Aje update avshe sir ?

Place/ગામ
Jetpar (morbi)
Pradip
Pradip
22/06/2024 2:11 pm

સર આપની આનંદો વાળી અપડેટ ક્યારે આવશે આખું ગુજરાત તમારી રાહ જોય છે

Place/ગામ
સેમારવવ
Mohit thakrar
Mohit thakrar
22/06/2024 1:48 pm

Sir daily rainfall deta open nathi thatu

Place/ગામ
Junagadh
મયુર
મયુર
22/06/2024 1:21 pm

આજે અપડેટ આપો સર, હજારો ખેડૂતો કોરામાં વાવવા રાહ જોઇને બેઠા છે.

Place/ગામ
રાજકોટ
Vinod patel
Vinod patel
22/06/2024 12:29 pm

Sir Navi apdet kiyare aavse

Place/ગામ
Jamnagar
Sanjay rank
Sanjay rank
22/06/2024 11:58 am

જય શ્રી કૃષ્ણ સર, તમારી અપડેટ ની રાહ છે હવે બસ

Place/ગામ
Pipar kalavad
Bhavesh Patel
Bhavesh Patel
22/06/2024 11:50 am

Sir….24 tarikh thi varasad batave chhe…to asha rakhi sakay ke aane tamari update aave….?!

Place/ગામ
Upleta
Retd Dhiren Patel
Retd Dhiren Patel
22/06/2024 10:50 am

Mitro aa IMD GFS ma tatkal conf thayu che ke tech folt che !!?

Place/ગામ
Bhayavadar
Rajesh ponkiya
Rajesh ponkiya
22/06/2024 10:49 am

જ્ય શ્રી કૃષ્ણ સર એન્ડ મીત્રો ‘imd GFS precipitation 24 તારીખથી ગાંડુ થાય એવું આજે દેખાડે છે’ મતલબ કે કાલથી વરસાદની સરુઆત થઈ જાસે ‘જોરદાર લાંબો રાઉન્ડ આવી રહ્યો છે’તાઃ23થી1 સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડસે. આજથી પવન ફરવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યારેક સૂર્યો પવન ક્યારેક જાકરી’ એક કહેવત છે કે જો સૂર્યો પવન વાય તો ત્રણ ઘડી કા ત્રણ દી’ માં વરસાદ આવે ‘ગીરનારી પવન પણ વાસે ‘

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Umesh Ribadiya
Umesh Ribadiya
22/06/2024 10:32 am

Imd precipitation chart joi ne…Vavani vavava kyare deshe ?

Place/ગામ
Visavadar
Happy banugariya
Happy banugariya
22/06/2024 10:23 am

Sir.jsk
Aje Pavan ni speed thodi o6i thy chhe.
Hve sir ketla divas rah jovani paschim saurashtra ma?

Place/ગામ
Gondal
Neel vyas
Neel vyas
22/06/2024 9:57 am

Hello સર

આજથી વરસાદ ના વિસ્તારમાં વધારો થશે.

જોકે એવું લાગી રહ્યું છે કે અલગ અલગ પરિબળો ને કારણે રોજ વરસાદ નું લોકેશન બદલાતું રહેશે સમગ્ર ગુજરાતમાં એટલે મોટાભાગના વિસ્તારો માં વરસાદ આવી જશે.

Right sir?

Place/ગામ
Ahmedabad
Nikunj sojitra
Nikunj sojitra
22/06/2024 9:11 am

આજે અપડેટ આવશે ?

Place/ગામ
કોટાસાંગાણી
Pankaj sojitra
Pankaj sojitra
22/06/2024 9:10 am

sir have mug nu nam mari kedi padvu che?
kale k pachi var che haji kay jovanu
have to sav najik aavi gayu kevay ne

Place/ગામ
Rajkot
Divyesh
Divyesh
22/06/2024 8:54 am

GFS temj ecm Bane modal na 700 hp bhej uac tamj Sher zon Ane cola na abhyas parmane tarikh 22 thi 30 sudhi varshad no ek labo raund aveshe jeni Asher aj thi jova made avti kal thi vistar ma vadharo jova made Ane 30 shudhi ma mota bhag na vishtar ma varshad jova mde

Place/ગામ
Rajkot
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
22/06/2024 8:21 am

Cola re cola re… colare….. man dola re..dola

Place/ગામ
Satapar dwarka
Umesh Ribadiya
Umesh Ribadiya
21/06/2024 10:58 pm

Hey Ashokbhai, aene avavama Ravivar ni rajaa toe na nadey ne ?

Place/ગામ
Visavadar
vijay gor
vijay gor
21/06/2024 10:26 pm

Hello sir vidarbh etle su? Kyo vistar kevay? Please answer sir.

Place/ગામ
Moviya(gondal)
PARAS PATEL SATASIYA
PARAS PATEL SATASIYA
21/06/2024 10:00 pm

આદરણીય સર.
GFS 15 દિવસ વાળા Cola પ્રથમ વીક નબળું બતાવે છે અને આગાહીકારો 24 જૂન 2024 ના દીવસ થી વરસાદ બહબહાટી બોલાવશે એવું કહે છે
આવું કેમ…???

Place/ગામ
JAMKANDORNA
Suresh pada
Suresh pada
21/06/2024 9:54 pm

Dhimi dhare 30 minit avyo

Place/ગામ
Junavadar gadhada botad
Kuldipsinh rajput
Kuldipsinh rajput
21/06/2024 9:53 pm

Jay mataji sir….aam to bdhi comments vanchta bdha questions na answers madi jay 6e pan hve ravivar thi amare North gujrat ne mp vadi gadi aavti hoy aevu lagi rhyu 6e because hve aavi jay to saru kapas ne amare 4 pan thai gya…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
વિજયભાઇ ગાંગાણી
વિજયભાઇ ગાંગાણી
21/06/2024 9:51 pm

ભાવનગર મા ધીમી ધારે વરસાદ સાલૂ છે
8.30 pm થી

Place/ગામ
ભાવનગર સીટી
Arjanbhai parmar
Arjanbhai parmar
21/06/2024 9:33 pm

Chotila ma dime dime varsad se

Place/ગામ
Chotila
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
21/06/2024 9:21 pm

Sarji have vavni no taem divse ne divse jato jay se. Bapu tamari apdat ni raah se. Joye 25 thi 30 ma tamaru su mantvy se.

Place/ગામ
Satapar dwarka
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
21/06/2024 8:58 pm

સૌરાષ્ટ્ર મા કાલ બપોર પછી થી  મડાણી વરસાદ ની સવાત થાહે ને
૨૩.બપોર બાદ ઘણા વીશતાર માથી વરસાદ વાવડ મલસે 

૨૩. થી. ૩૦.સુધી.  

વરસાદ નો રાવુડ. વસમા મા બે દીવસ ધીમુ . મતલબ સરુવાત ૩..મા વધુ વીસતાર અને સેલા ૨ દિવસ વધુ વીશતાર. .

Place/ગામ
મોટા માચિયાળા
Vijay bhuva
Vijay bhuva
21/06/2024 8:50 pm

આજે ભયંકર ઉકળાટ છે રાજકોટ માં

Place/ગામ
Rajkot
chaudhary paresh
chaudhary paresh
21/06/2024 8:39 pm

sar pavan khub se andhi jevo pavan se to pahela varsad na darsan kyare thase pahela varsad ma mahavu se have kyare varo avse

Place/ગામ
Paldi ta visnagar
Hardik
Hardik
21/06/2024 8:34 pm

bhavnagar city ma varsad saru

Place/ગામ
bhavnagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
21/06/2024 8:18 pm

સાંજે ૪ વાગ્યા પછી બે ઝાપટાં
ભારે પવન અને ગાજવીજ સાથે

Place/ગામ
Chuda .Surendranagar.
1 4 5 6