NOAA Criteria Suggest Full-Fledged La Niña Unlikely in 2024 – Even A Single La Niña Threshold Unlikely During the Indian Southwest Monsoon
NOAA માપદંડ મુજબ 2024 માં સંપૂર્ણ લા નીના અસંભવિત છે – તેમજ ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ ની શક્યતા નથી
Enso Status on 8th August 2024
Ashok Patel’s Analysis & Commentary:
ONI Data has been obtained from CPC – NWS – NOAA available here
The current data indicates that the Second ENSO Neutral thresh hold has been established at the end of July 2024, thereby Enso Neutral conditions continues. The ONI has dropped to +0.2°C for MJJ2024 season. Nino3.4 SST for June 2024 is 0.18°C and for July 2024 is 0.10°C and so for ONI of JJA2024, the combined total of three months Nino3.4 SST for June, July & August 2024 should at least go down to -1.36°C, so as to get ONI for JJA2024 as -0.5°C by rounding to one decimal. Since Nino3.4 SST for June is 0.18°C and July is 0.10°C, it would mean that the Nino3.4 SST for August should theoretically go down to -1.64°C, so that the three months total reaches -1.36°C to make JJA2024 ONI -0.5°C to achieve La Nina thresh hold. Observing the Weekly Nino3.4 data, it is highly unlikely that Nino3.4 SST for August 2024 can go down to -1.64°C. Hence, ENSO Neutral condition is expected to continue for JJA2024 season.
Concluding from the above analysis, Enso Neutral conditions will prevail for JJA2024 and at the end of August, since only four months will be left in the current year 2024 full-fledged La Nina cannot be established, even if La Nina thresh hold is achieved in any of the four months remaining.
First conclusion is that La Nina thresh hold will not be achieved during the Indian Southwest Monsoon and Second conclusion is that a Full Fledged La Nina will not materialize during 2024, using the NOAA criteria.
The second conclusion as discussed is that since a La Nina thresh hold for JJA2024 is not going to be achieved, the earliest La Nina thresh hold if at all it can be achieved is JAS2024, which is when the Indian Summer Monsoon ends.
08મી ઓગસ્ટ 2024ના રોજ Enso સ્ટેટસ
અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:
વર્તમાન ડેટા સૂચવે છે કે જુલાઇ 2024ના અંતમાં બીજી ENSO ન્યુટ્રલ થ્રેશ હોલ્ડની પ્રસ્થાપિત થયો જે સૂચવે છે કે Enso ન્યુટ્રલ સ્થિતિ ચાલુ રહી છે. MJJ2024 સીઝન માટે ONI +0.2°C સુધી ઘટી ગયું છે. જૂન 2024 માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 2024 માટે Nino3.4 SST 0.10°C છે એટલે ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને ઓછામાં ઓછો -1.36°C સુધી નીચે જાય તો JJA નું ONI -0.5°C થઇ શકે (એક દશાંશ સુધી રાઉન્ડ કરીને). જૂન માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 0.10°C છે, તેનો અર્થ એવો થશે કે ઑગસ્ટ માટે Nino3.4 SST સૈદ્ધાંતિક રીતે -1.64°C સુધી નીચે જવો જોઈએ, જેથી ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને -1.36°C સુધી પહોંચે જેથી ONI -0.5°C થાય અને લા નીના થ્રેશ હોલ્ડ સ્થાપિત થાય. સાપ્તાહિક Nino3.4 ડેટાનું અવલોકન કરતાં, તે ખૂબ જ અસંભવિત છે કે Nino3.4 SST -1.64°C સુધી નીચે જાય. JJA2024 સીઝન માટે ENSO neutral સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા છે.
ઉપરોક્ત વિશ્લેષણના નિષ્કર્ષ પર, JJA2024 માટે Enso ન્યુટ્રલ કંડિશન રહેશે અને તેથી ચાલુ વર્ષ 2024 માં માત્ર ચાર મહિના બાકી રહેશે, તેમજ જો બાકીના ચાર મહિનામાં ગમે ત્યારે લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવામાં આવશે તો પણ 5 મહિના ના પુરા સમય ના અભાવે 2024 ના વર્ષ માં સંપૂર્ણ લા નીના સ્થાપિત નહિ થાય.
પ્રથમ નિષ્કર્ષ એ છે કે ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ પ્રાપ્ત થશે નહીં અને બીજું નિષ્કર્ષ એ છે કે NOAA માપદંડનો ઉપયોગ કરીને 2024 દરમિયાન પૂર્ણ સુવિધાયુક્ત લા નીના સાકાર થશે નહીં.
બીજો નિષ્કર્ષ એ છે કે ચર્ચા મુજબ, JJA લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવું અશક્ય છે. વહેલા માં વહેલું લા નીના થ્રેશ હોલ્ડ JAS 2024 માં હાંસલ થાય ( 30 મી સપ્ટેમ્બર 2024) તો પણ ત્યારે ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમાપ્ત થઇ ગયું હોય.
How ONI is determined:
The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).
NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.
CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.
The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA
Latest Oceanic Nino Index Graph Shows Enso Neutral
Conditions Prevail At The End Of July 2024
The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5
Period Nino3.4 ClimAdjust YR MON Temp.ºC Temp.ºC ANOM ºC 2023 2 26.30 26.76 -0.46 2023 3 27.19 27.29 -0.11 2023 4 27.96 27.83 0.14 2023 5 28.40 27.94 0.46 2023 6 28.57 27.73 0.84 2023 7 28.31 27.29 1.02 2023 8 28.21 26.86 1.35 2023 9 28.32 26.72 1.60 2023 10 28.44 26.72 1.72 2023 11 28.72 26.70 2.02 2023 12 28.63 26.60 2.02 2024 1 28.37 26.55 1.82 2024 2 28.28 26.76 1.52 2024 3 28.42 27.29 1.12 2024 4 28.60 27.83 0.78 2024 5 28.17 27.94 0.24 2024 6 27.91 27.73 0.18 2024 7 27.39 27.29 0.10
Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:
Summary by: Climate Prediction Center / NCEP Dated 8th August 2024
ENSO Alert System Status: La Niña Watch
Synopsis: ENSO-neutral is expected to continue for the next several months, with La Niña
favored to emerge during September-November (66% chance) and persist through the
Northern Hemisphere winter 2024-25 (74% chance during November-January).
Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.
Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.
30 Days average SOI was -5.83 at the end of July 2024 and was -8.85 on 6th August 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -3.06 on 6th August 2024.
As per BOM – Australia 6th August 2024
ENSO is neutral; a possibility of La Niña development during spring (Southern Hemisphere)
Forecast In Akila Daily Dated 8th August 2024
Paramparik Aagahi ma Vignanik abhigam maate shu fer far karva joiye te ange nu maru suggestion chhe> 1. Hutashani (HOLI) na pavan ne badale Purva Bhadrapad Nakshatra na 10 ma divase (13th March) Pavan check karo. 2. Haal na Daniya ne badadle Daniya maate Ashvini Nakshatra na 7 ma divas thi Bharni Nakshatra na 1st day sudhi na 8 Daniya nu nirikshan karo.(19th April to 26th April) 3. Akhatrij ne badale Bharni Nakshatra na 7th day jovo (2nd May) aa mara vicharo chhe. Aa abhyas chalu hoy aama Nakshtra ne Tarikh babat koi pan bhul bhal hoy toe commdent kari… Read more »
22. તારીખ પસી અતિ ભારે વરસાદ પડશે અતિવૃષ્ટિ જેવો માહોલ થય જાહે તમને સુ લાગે આવ સે કે નય
Navi update kyare avse
Good information sir
Thank you sir
Jsk સર…. Wg… Ventusky જોતાં લગભગ મેઘરાજા સાતમ ના લાડવા / થેપલા ખાય ને બહબહાટી બોલાવશે
Saheb varsadi vatavaran have kyare Thase
Jay mataji sir….aaje saras majano aakho divas koro gyo Ane atare addha inch jetlo varsad pdi gyo…sathe bafaro khub vadhi gyo 6e….aaje na aavyo hot gaikale gana kheduto ne nvu vavetar thai jat amara vistar ma…
Mand tadko nikle ta varsad aave
Happy Independent day sir
Agahi kedi avse?
Happy independence day
Sir four week upadte kargone imd ye update karyu hoi to
તારીખ 15 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, રોહતક, દિલ્હી, કાનપુર, ચુર્ક, પુરુલિયા, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળ ઉપર લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે… Read more »
Aaje sari varap che upleta ma
સાર્વત્રિક વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.
(ખેતરોમા ટીટોડિના ઈંડા જોવા મળે છે)
Happy Independence day sir and friends…
happy independence day. sia&mitrone
2024 ni fist comment
Sir apdet aapo rah Jove chhe khedut tmari aagahi vagar mane nhi koy nu
Sar imd gpf alag btave cola windy alag btave kyu sasu manvu ???
Aaje new update aavse?
Ashok bhai ane Badha mitrone independence day ni shubhkamna,
Ane Ashok bhai tamara aagahina Kam mate ane website mate Dil thi aabhar.
Jay garvi Gujarat
સ્વતંત્રદિવસ ની હાર્દિક શુભકામના.
સર અને મિત્રો બધાને હેપી 15 મી ઓગસ્ટ જય શ્રી કૃષ્ણ
Ratre 4vagya aspass zordar varsad varasyo
20 min jevu….
સર તથા તમામ મિત્રો ને સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના…. જય હિન્દ
સર તથા તમામ મિત્રો ને સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના…. જય હિન્દ
સર હવે મગ નુ નામ મરી પાળો તો સારૂ હવે આ માખી મચ્છર થી કંટાળી ગયા સી ?
Sir ek kalak ma vadhu ma vadhu ketla mm varsaad no rekord hase gujraat ma aapni pase koy jankari hoy kehejo
સર
ખુબ ખુબ અભિનંદન
આજે વરસાદ જે એરિયામાં બવ ઓછો હતો ત્યાં થોડો થોડો આવ્યો છે…સારું કેહવાય …બવ નહિ તો થોડા માં પણ ખુશી છે…હજુ પણ ઘણા વિસ્તાર બાકી ત્યાં આવી જાય તો સારું..ભલે થોડો આવે પણ આવે ..
Congratulations sir
કોનગ્રેચ્યુલેસન સર
Sr. જય ભોલેનાથ હર હર મહાદેવ
એક કેવત સે…. જો વરસે,,,,,મઘા,,,, તો થાય ધાન ના ધગા….16 તારીખે,,, મઘા,,, બેસેસે,,,,,સિયાળ,,,,ના વાહન સાથે…
સવને …..ઇન્દીપેન્દેસદે ના વંદે માતરમ્… જય હિન્દ….
અમારે 100% વરાપ તો નોજ થય હો 2 દિ ખાલી નથી જતા..
સાવ વરાપ કેદી………….?????
Jay mataji sir …aaje savare AEK road bhina karya aevu zaptu htu tyarbad aakho divas saras mjano tadko rhyo pan sami sajna vijdina dhima dhima chamkara chalu thaya 6e amara thi south direction ma…
Sirji rainfall data update karjo aave atle
last 1 week thi jaapta aavta aemathi aaje sauthi vadhare rain aavyo and atyare pan chalu chhe
Aa chomasa no sauthi saro varsad surendranagar ma dalmill vistar
Sar 22 thi vatavaran fari thi saru banse aevu lagese ane all gujrat ne labh malse plz kai hou to janav jo
Rajkot. Moti Tanki Chowk. Moderate Rain.
Rajkot ma saro varsad aave chhe since last 15-20 minutes
Sir… abhyas karata avu lage chhe ke..17-18 tarikh thi Saurashtra ma varasad sav viram lese..barabar chhe sir..?
Mast saro jordar varsad chlu che 10 minit thi..aaj speed ee continue re 1-2 kalak to moj avi jai