Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024
અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024
Update: 23rd August 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.
The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August.
હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.
ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.
5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.
નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 23rd August 2024
Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »
Sorry, Ankit Bhai shah,matri potani nondh ma jovama mistak thay chhe, a varsh 2020 hatu.
Ratri na ak zaptu hatu, baki varap Rahi, aa round lagabhag have puro,aa round no total 590 mm,amare 2019 nu punravartan thayu chhe,tyare 28,29 August hati,2019 no total varsad 2450 mm hato.
Sir, aje bhujvasio ne biporjoy vscs ni yad apave che aa system. Bhle pavan ni zadap tyar jtli nthi pn 50 kmph jtli hovi joiye speed. Light pn jti rai che ane zatka na pavan same a yad apave che..
Ati bhare pavan funkai rahyo che vavajoda jevu j. pavan ni gati 1 klak thi bahu vadhi gai che
sir, system dd mathi cyclone ma convert thase to eni kutch thi dur jvani speed ma kai vdharo thase k aa j speed thi aagad vdhya krse? Ane cyclone no geravo ktla km no hoi sake ? Kutch thi njik hovathi kutch mate alert reva jevu kharu k na?
અશોક સર નો ખુબ ખુબ ધન્યવાદ. છેલ્લા એક વીક થી જે રીતે તમે જવાબ આપ્યા ને દિવસ રાત તમારા કામ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા માટે સલામ છે તમને.. અમને પણ ઘણું બધું શીખવા મળ્યું બાકી તો છાપા માં વાંચતા ત્યારે ખબર પડતી…again THQ so much sirji…to weather teacher from Maths teacher..
સર કાલથી અમારે વરસાદ નું જોર ઘટસે કે નય
29 ઓગસ્ટ આજ થી પવન નુ જોર ઘટસે આગાહી મુજબ મુખ્ય રાઉન્ડ પૂરો.
આજે સામાન્ય વરસાદી જાપ્ટા આવ્યા.
સર હજી 2 દિવસ ટેન્કર છલકાય એવુ લાગે છે ટર્ન મારે ત્યારે સામાન્ય જાપ્ટા હળવો વરસાદ આવી શકે કે કાલ થી ફરક દેખાશે?
Bapor pachhi thi viram lidho, savar thi bapor sudhi ma 12 mm.
Sat 3. 4. Tarikh pasi je btave modalo te mujab aavisake.???
Sir hu navo chu photo attech kevi rite karya tamri app ma juno che pan navo kevi rite lagvije agal lagvyo hato pan have bhuli gyo
Sir hve amare ketla divash Pavan nu jor rehe
સર કચ્છ માં પવન અને વરસાદથી રાહતની આશા કાલથી રાખી શકાય??
Sir khub saro varsad padyo amari said aje jarmar varsad hato have varsad nu jor gatse ?
સર હવે અમારી બાજુ વરાપ જેવુ રહી શકે ??
સર ઝૂમ અર્થ માં જે સિસ્ટમ નો ટ્રેક બતાવે છે રીયલ ટાઈમ નજીક હોય છે કે ફોરકાસ્ટ મુજબ હોય છે?
Jay mataji sir…aaje savar thi Pavan sathe zarmar zarmar varsad chalu hto bapore 10 minit tadka jevu nikdyu Ane sanje 4 thi 5 pm ma 1.5 inch jetlo varsad pdi gyo…amara vistar ma chomashu pak bilkul fail thai gyo 6e…kapas bachaya hta pan Pavane aeno pan sapato bolavi ditho Ane hal kerio pani ma tare 6e…
Sir hall system kya se
Sir tame keta ta e sachu paydu kutiyana vadi no thy e sachu paydu
સર અમારે આ રાઉંડ મા કેટલા mm વરસાદ હસે
Ashok Sir Have rajkot mate rahat ke haji varshad chalu reshe ?
Sir atibhare varsad pde che atyare.bahu thai gyo 2 divas ma ane full pavan sathe
સર આ રાઉન્ડ નો અમારે નવ ઇચ વરસાદ છે.છેલ મોટી આવી. ઉતર સૌરાષ્ટ્ર અને ક્ચ્છ માં બેફામ વરસાદ ને કારણે બોવ તારાજી સર્જાઈ.ઈશ્ર્વર એમને જલદી આ આપતી માંથી બહાર લાવે.
અમારી બાજુ ના ગામડાઓમાં કપાસ ના વાવેતર ટોટલ ફેલ થાય તેવી શક્યતા
Sar havi Amara Rahat thasa dharol ma
Sir vavajoda nu name Kaya desh apiyu asana
Sir, cyclone thase to tenu nam su hase
Ahmedabad ma dodhmar varsad padi thyo che
Aje akho divas varsad rhyo
Sir hu last 5 year thi Abudhabi ma job karu chu ane dar chomasa ma hu observe karu chu jyare koi low pressure na lidhe Gujarat par varsad ave che tyare Abu Dhabi nu weather totally change Thai Jay che ane humidity full vadhi Jay che.to indian monsoon gulf region na weather par asar Kari sake.
Please sir mahiti aapva vinanti.
Thank you sir.
Interesting fact: From 1891 to 2023, only three tropical cyclones have formed in August. If the current depression intensifies into a tropical cyclone, it will be the 4th cyclone in August in 133 years of history in Arabian sea. Data: IMD
Imd ની bulletin વાંચી લાગે છે કે કદાચ જ્યાં સુધી DD arebian sea સુધી નઈ પોચે ત્યાં સુધી cyclone નઈ જાહેર કરે બાકી પવન બધે જોરદાર છે
અને આ સિસ્ટમ વિચિત્ર છે જમીન પર મજબૂત બનીને સમુદ્રમાં landfall થશે રિવર્સ cyclone
,જેમ સચિન તેંડુલકર ક્રિકેટ ના ભગવાન છે તેવી જ રીતે હવામાન ના ભગવાન સર આપ છો…
આપના નિસ્વાર્થ સહકારથી આજે ગામે ગામ હવામાન મા થોડુ ઘણું જાણતા થયા છે
કોટી કોટી વંદન છે ગુરુજી
Sir
Image upload nathi thati ak pan version ma
Free thav tyare check karsho.
Cyclon banva mate ketlu pressure joiye ? Ati bhare pavan laage che
Ahmedabad bopal vistar ma dodhmar varsad
Kudarat same badhuy sanpan nakamu aekaj divash ma aapadi coment ni bhasha pan fari jay che ae aapde aa vik ma joyu haju botad bhavnagar amareli aapde thodo ashantos che bangal ma halvi sistam aapadi satu hoy aevu lage che
Sir 91A naam aapyu ke shu? tropical strom windy ma
Sir have upleta vistar ne vrsad thi rahat mlse k haju shakyata gnay?
Sir, Dhoraji ma baporna 1 vaga pachhi Varap chhe
Sir Tarikh 5.6 Ma varsadni Amare Devbhumi Dwarka Ma kevik sakyata che?
Sir..amare aje savar thi..2 reda ne bad karata…rahat chhe..atyare sav khullu chhe…!
તારીખ 29 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 3 Kmph ની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 29 ઓગસ્ટ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 23.7°N અને રેખાંશ 69.4 પર કેન્દ્રિત હતું. જે ભુજ (ગુજરાત) થી 60 કિમી ઉત્તર-પશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 80 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) ના 270 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ. આ સીસ્ટમ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને કચ્છ અને લાગુ સૌરાષ્ટ્ર અને પાકિસ્તાન ના દરીયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને… Read more »
Dholka ma ek divas na viram bad fari jordar varsad
Sir imd mid bulletin ma cayclon sakyata chhe
Sir fakt 15 inch varsade vadodara ni disha bagadi nakhi 2005 pachi nu sauthi bayankar pur che vadodara man propre town planning na abave vadodara na loko ni halat kharab thayee gayi nuksan na akada crores man che.
જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા મીત્રો,
હજી એક જાનને વિદાય આપી રહ્યા છીએ ત્યાં તો બીજા વરરાજાએ વેન કર્યું ‘મારેય ગુજરાત પરણવા જાવું છે’ પણ ગુજરાત આ વખતે સરત કરશે કે જાન બવ મોટી નઈ લઈ આવવાની ‘અમારા સારથીયા ઠાકી ગયા છે’ હવે વેવાઈ, વેવાઈ વચ્ચે વાત ચાલુ છે. જોઈએ શું થાય છે