Fairly Widespread Rainfall Expected Over Gujarat Region On Many Days During 3rd To 10th September 2024 – Saurashtra & Kutch To Get Scattered Rainfall During The Forecast Period
તારીખ 3 થી 10 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાત રિજિયન માં ઘણા દિવસ ઠીક ઠીક વિસ્તારો માં વરસાદ ની શક્યતા – આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં છૂટો છવાયો વરસાદ ની શક્યતા
Update: 3rd September 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
Yesterday the Depression over East Vidarbha and adjoining Telangana moved West Northwestwards and weakened into a Well Marked Low Pressure area over Central parts of Vidarbha and neighborhood. Today it is likely to move further nearly Northwestwards across Vidarbha and adjoining West Madhya Pradesh and weaken into a Low Pressure Area.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Udaipur, Indore, center of Well Marked Low Pressure area over central parts of Vidarbha & neighborhood, Ramagundam, Visakhapatnam and thence southeastwards to East Central Bay of Bengal.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at5.8 km above mean sea level now runs roughly along Long. 65°E to the north of Lat. 31°N.
The Cyclonic Circulation over Central Pakistan and adjoining West Rajasthan between 1.5 km & 3.1 km above mean sea level persists.
There is a broad Cyclonic Circulation at 3.1 km level from Andhra Pradesh up to Gujarat State.
The off-shore trough at mean sea level along south Gujarat to north Kerala coast persists.
A fresh Low Pressure area is likely to form over West Central and adjoining Northwest Bay of Bengal around 05th September, 2024.
હાલ ની સ્થિતિ 3 સપ્ટેમ્બર 2024:
ગઈકાલે પૂર્વ વિદર્ભ અને અડીને આવેલા તેલંગાણા પરનું ડિપ્રેશન પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને વિદર્ભના મધ્ય ભાગો અને આસપાસ નબળું પડી વેલ માર્કંડ લો પ્રેશર માં પરિવર્તિત થયું. આજે તે વિદર્ભ અને નજીક માં આવેલા પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને લો પ્રેશર માં નબળું પડવાની શક્યતા છે.
સી લેવલ પર ચોમાસાની ધરી હવે જેસલમેર, ઉદયપુર, ઈન્દોર, વિદર્ભ અને આસપાસ માં આવેલ વેલ માર્ક્ડ લો પ્રેશર સેન્ટર, રામાગુંડમ, વિશાખાપટ્ટનમ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ લંબાય છે .
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો તેની ધરી Lat 31ન અને Long 65°E. 5.8 કિમી સરેરાશ દરિયાની સપાટીથી ઉપર છે.
મધ્ય પાકિસ્તાન અને નજીક આવેલા પશ્ચિમ રાજસ્થાન પર યુએસી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે યથાવત છે.
3.1 કિમિ લેવલ માં એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન આંધ્ર પ્રદેશ થી ગુજરાત સુધી ફેલાયેલ છે.
દરિયાની સપાટીએ ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળના દરિયા કાંઠા સુધી છે.
મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર નવું લો પ્રેશર 05મી સપ્ટેમ્બર, 2024 આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 3rd to 10th September 2024
Gujarat Region: More than one round of rainfall is expected during the forecast period. Fairly widespread light/medium/heavy Rainfall with Isolated very heavy rainfall expected on many days of forecast period. Windy conditions expected 4th/5th September.
Saurashtra & Kutch: Scattered showers and/or light/medium Rainfall with Isolated rather heavy to heavy rainfall expected on some days of forecast period. Areas of Saurashtra & Kutch adjoining Gujarat Region expected to get higher quantum and coverage of rain compared to rest of the areas. Windy conditions expected 4th/5th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 3 થી 10 સપ્ટેમ્બર 2024
ગુજરાત રિજિયન : આગાહીના સમયગાળા દરમિયાન એક કરતા વધુ રાઉન્ડ વરસાદની શક્યતા છે. આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસોમાં ઠીક ઠીક વ્યાપક હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા, સાથે સીમિત વિસ્તારો માં વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 4/5 સપ્ટેમ્બર ના પવન ની ઝડપ વધુ રહે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છૂટાછવાયા ઝાપટા અને/અથવા હળવો/મધ્યમ વરસાદ તેમજ આગાહીના અમુક દિવસો સીમિત વિસ્તાર માં ભારે તેમજ વધુ ભારે વરસાદ ની શક્યતા. ગુજરાત રિજિયન ને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ના બાકીના વિસ્તારોની સરખામણીમાં વધુ વરસાદ અને કવરેજની શક્યતા છે. પવનની ની ઝડપ તારીખ 4/5 સપ્ટેમ્બર ના પ્રમાણ માં વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 3rd September 2024
Forecast In Sanj Samachar Daily Dated 3rd September 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 5 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ કોસ્ટલ આંધ્રપ્રદેશ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર UAC ના પ્રભાવ હેઠળ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા પાસે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર રચાયુ છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસાની ધરી હવે સુરતગઢ, રોહતક, ઓરાઈ, મંડલા થઈને ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પાસે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તરપશ્ચિમ બંગાળની… Read more »
તારીખ 4 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ પર નુ લો પ્રેશર નબળું પડી ( વિખાય) ગયુ છે જો કે તેનુ આનુષાંગિક UAC હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સિઓની, રામાગુંડમ, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને યાનમ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે… Read more »
Sir Ratre 1 vagya no continue Chaluse atya dhimi dhare pade se aasare 3 inch upar Hase
[…] Ashok Patel’s Regular Forecast Dated 3rd September is available here […]
સાહેબ અમારા વિસ્તાર મા સાતમ આઠમના વરસાદે સરખા કરીને ધોઈ નખીયા અને હવે ગઇ ત્રણ તારીખ નો દરરોજ સવારે વરસાદ આવી જાય છે અને ખેતી પાક ને બહુ નુકસાન કરે છે તો હવે કેદી આમાંથી રાહત મળશે. સ્કય હોય તો જવાબ આપવા વિનંતી સાહેબ
Sir 4 week updet thayu hoi to karo
નમસ્તે સાહેબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે કોઈ ચોમાસું સીસ્ટમ ટ્રેક માં અવરોધ થાય કે નહીં?
Sir,aa badha model ma aatlu badhu variation short time(24 to 48 hours) ma pan rehvanu reason su hoy
Sir yahi harican ni speed windy mujab 225km/h batave chhe kya laval na pavan ni speed hoy sake aapde to surface ni speed no anubhav kariae chhi to aatli speed batavanu karan
સવારથી સાંજે 8 સુધીનો વરસાદ
ટંકારા -37 mm
માળીયા મી. 09 mm
મોરબી 28 mm
હળવદ 35 mm
વાંકાનેર 10 mm
Jetpurma roj varsad padece
સર આજે વાતાવરણ બોવ સારુ હતુ આજે અમારે ઘણી જગ્યાએ સારો વરસાદ સે અમારે પણ ખેતરમા જાબોલિયા થાય તેવો વરસાદ 6
Jay mataji sir…. Happy teacher day weather guru ne ….bapore 2 vagya bad varsade viram lidho 6e pan fuvara jevu chalu htu atare utar-pachim ma vijdina chamkara chalu thaya 6e…
Sir typhoon YAGi vishe su kehso ચોમાસુ એના કારણે પ્રભાવિત અત્યારે થઈ રહ્યુ છે કે નહિ .. 700 hpa ના પવન એ તરફ જઈ રહ્યા છે બંગાળ ઉપર થી
ઈડર તાલુકાના પશ્ચિમ ના ગામડાઓમાં સવાર થી બપોર સુધીમાં 2 થી 3 ઇંચ જેટલો ભારે વરસાદ થયો.. જેમાં વાંઘાઓમાં (નદી) પ્રથમ વખત પાણી વહ્યા.. આ સીઝન માં પહેલી વખત સારો વરસાદ થયો…. ઈડર નું રાણી તળાવ પણ ઓવર ફ્લો થયુ.. એટલો બધો વરસાદ થયો….