Scattered To Fairly Widespread Light/Medium/Heavy Rainfall Expected On Some Days Over Saurashtra, Gujarat & Kutch During 24th To 30th September 2024
તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં અમુક દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને અમુક દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવા/મધ્યમ/ભારે વરસાદની શક્યતા
26th September 2024
23rd September 2024
Current Weather Conditions:
Southwest monsoon has withdrawn from some parts of West Rajasthan and Kachchh, today, the 23rd September, 2024 against the normal date of 17th September.
The southwest monsoon has withdrawn with the fulfillment of withdrawal criteria:
1. Development of an anti-cyclonic circulation over West Rajasthan at 1.5 km above mean sea level.
2. Nil rainfall over the region during last consecutive 5days.
The line of withdrawal of southwest monsoon passes through Anupgarh, Bikaner, Jodhpur, Bhuj, Dwarka. Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from some more parts of West Rajasthan and adjoining areas of Punjab, Haryana and Gujarat during next 24 hours.
The embedded upper air cyclonic circulations, one over Westcentral Bay of Bengal and another over south Coastal Myanmar & neighbourhood in the eastwest trough has merged and seen as a cyclonic circulation over Central Bay of Bengal extending upto 5.8 Km above mean sea level tilting Southwestwards with height. Under its influence, a low-pressure area is likely to form over Westcentral Bay of Bengal & neighbourhood during the next 24 hours.
A cyclonic circulation lies over northeast Assam & neighbourhood at 1.5 km above mean sea level.
ઉપસ્થિત પરિબળો:
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી આજે, 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ 17મી સપ્ટેમ્બરની સામાન્ય તારીખની સામે પાછું ખેંચાયું છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાના માપદંડોની પરિપૂર્ણતા સાથે પાછું ખેંચ્યું છે:
1. સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી ઉપર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે.
2. છેલ્લા સળંગ 5 દિવસ દરમિયાન આ પ્રદેશમાં શૂન્ય વરસાદ.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની લાઇન અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ, દ્વારકામાંથી પસાર થાય છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરિયાણા અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.
મધ્ય બંગાળની ખાડી પર યુએસી છે જે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકે છે. તેની અસર હેઠળ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી ઉપર આગામી 24 કલાક માં લો-પ્રેશર થવાની શક્યતા છે
એક યુએસી ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 24th To 30th September 2024
Due to the incoming UAC/Low Pressure from Bay of Bengal, Saurashtra, Gujarat & Kutch expected to receive Scattered to fairly Widespread Light/Medium/rather Heavy Rain with Isolated areas getting Heavy rainfall on some days of forecast period. Monsoon withdrawal from Parts of Saurashtra & Kutch is declared today. Therefore, Rainfall quantum will vary too much areawise over the whole Gujarat State due to two opposing factors of Monsoon withdrawal and Incoming UAC/Low Pressure from Bay of Bengal.
Note: Possibility of unseasonal rain over areas of Saurashtra & Kutch where monsoon has withdrawn.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024
બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર ની અસર રૂપે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને કોઈ કોઈ દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવો/મધ્યમ/સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. ચોમાસુ વિદાય તેમજ બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર જેવા બે વિરોધાભાષી પરિબળો ને હિસાબે સમગ્ર ગુજરાત રાજ્ય માં જિલ્લા/વિસ્તાર પ્રમાણે વરસાદ ની માત્રા માં ઘણો ફરક જોવા મળશે.
નોંધ: જ્યાં ચોમાસુ વિદાય થયેલ હોય ત્યાં માવઠાની સામાન્ય શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 29 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક UAC દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ આંતરિક કર્ણાટકથી મન્નારના… Read more »
તારીખ 28 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ એક UAC દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને ઉત્તરપશ્ચિમ બિહાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. … Read more »
તારીખ 27 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર થી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા… Read more »
Sir ek bhur pavan ni vagat apjone , kone kehvay
તારીખ 30 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ કોમોરિન વિસ્તારથી રાયલસીમા સુધીનો ટ્રફ હવે કોમોરિન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તર કોંકણથી સમગ્ર મધ્ય પ્રદેશમાં થય ને દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ સુધી લંબાઈ છે… Read more »
સર આગામી 8 10 તારીખ નુ રખોલુ રાખવાની જરૂર નથી ને?
Sir have amare bhur pavan funkay chhe tamne shu lage chhe have mosami bhur besi jashe?
Savar savar ma j kadaka bhadaka
Akbaju tadko and akbaju lighting strike
Savar ma rainbow jova malyu
(Gota side)
Plz update rainfall figures
Amare muli baju kapas nu puru thay gayu navratri pasi rotovater mukavanu chalu thase 4 thi 5 man vighe utara aavse ae pan jene Sara rahya se tene
Sir,gajvij sathe saro varsad.
Dhirenbhai Patel, હવે બે ત્રણ દિવસ પછી પૈડું સીંચાશે.વરરાજો ભલે જતો રહે,પણ “તેડું-મૂકું” ની પરંપરા તો જાળવવાની હોય ને!!!
ધીરજભાઈ,વિસાવદર થી જૂનાગઢ સુધીના એરિયામાં અતિ ભારે વરસાદ થયો છે.વિસાવદરની મોટા ભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. હજી ધીમી ધારે વરસાદ ચાલુ છે.
Amare bhakharvad maliya hatina ma pan Saro varsad..
સાહેબ આજે ગિરનાર,જૂનાગઢ,વંથલી અને આસપાસમાં ભુક્કા કાઢી નાખ્યાં ત્રણ થી છ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડ્યો સાંજના ૭:૦૦ થી ૮:૦૦ માં
Junagadh ma aje dhoya nakhiya ati bhare varsad
Junagadh ane Girnar ma bhare varsaad na news ave chhe social media ma.
સુરેન્દ્રનગર 70% કપાસ ફેલ
Junagadh ma 7 thi 8 vagye andajit 135mm
Girnar parvat par 12 -13 inch varsad
Jamnagar ma kale savar na 5 vaga thi laine aje atiyar sudhima kai nai shanti have kevik shakyata che tamaru su kevanu ashok sir?
મિત્રો જૂનાગઢ ની પરિસ્થિતિ ખરાબ છે ખાસ તો ગિરનાર માં બોવ વરસાદ પડ્યો છે ,,દામોદર કુંડ માં પાણી અને કાળવા પુલ ઉપર થી પાણી જવાની શરૂઆત થઈ ગઈ હતી એવા વિડિયો મીડિયા દ્વારા જોયા છે,,,
Jay shree krishna sir Derdi kumbhaji Ane aaspaas vistarma 25 tarikh ratri thi aaj 6 vagya sudhima 8 inch varshad aavi gayo .
Cola veek 2 ma colour jato j nathi aere avu lage ke varsad divali sudhi Reva no se reda japta salu rese
ગીર પંથકમાં છેલ્લા એક કલાકથી ગાજવીજ સાથે અનરાધાર વરસાદ
Jay mataji sir…aaje pan sanje 7 vage 10 minit hadvu varsad nu zaptu aavi gyu…
Junagadh city ma bhuka kadhi nakya
સર લાગે છે કે અમારે ઝાપટાં ની આગાહી હતી બધા ની ને ગાડી માલ લઈ ને અવરી હાલી છે.27,28,ને આજતો ખરેખર ધોયા અમારા વિસ્તારમાં વરસાદે, આશા નહોતી કે આ રાઉન્ડ માં અમારે આટલો વરસાદ પડી જાશે.