Monsoon Activity Expected To Decrease 1st To 7th October – Update Dated 30th September 2024
1 થી 7 ઓક્ટોબર સુધી ચોમાસુ ગતિવિધિ મંદ રહેવાની ધારણા – અપડેટ તારીખ 30મી સપ્ટેમ્બર 2024
Weather Conditions based on IMD Mid-Day Bulletin 30th September 2024:
Conditions are becoming favourable for the further withdrawal of southwest monsoon from some more parts of Rajasthan, Haryana, Punjab and some parts of Jammu-Kashmir-Ladakh-Gilgit-Baltistan-Muzaffarabad & Himachal Pradesh during next 2-3 days.
The line of withdrawal of southwest monsoon continues to pass through Firozpur, Sirsa, Churu, Ajmer, Mount Abu, Deesa, Surendranagar, Junagarh and 21°N/70°E.
The trough from Comorin area to Rayalaseema now runs from Comorin area to off south Coastal Karnataka and extends upto 1.5 km above mean sea level.
A trough runs from north Konkan to southeast Uttar Pradesh across Madhya Pradesh between 1.5 & 3.1km above mean sea level.
પરિબળો મીડ ડે બુલેટિન IMD
આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થતી રહે છે.
કોમોરિન વિસ્તારથી રાયલસીમા તરફ સુધીનો ટ્રફ હવે કોમોરિન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી ચાલે છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
એક ટ્રફ ઉત્તર કોંકણથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ સુધી સમગ્ર મધ્ય પ્રદેશમાં ઉપર થી દરિયાની સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે જાય છે.
કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર ના પશ્ચિમ ભાગો માંથી ચોમાસું વિદાય થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th October 2024
The Rainfall activity over Gujarat State overall will decrease during the forecast period. Mainly South Gujarat is expected to get scttered showers/rain on few days along with some nearby areas of Coastal Saurashtra on one or two days. Mainly dry weather over of North Gujarat, East Central Gujarat, rest of Saurashtra & Kutch during the forecast period.
Monsoon has withdrawn from Kutch, Some areas of North Gujarat and Western half of Saurashtra. Monsoon is expected to withdraw from more parts of the Country during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 7 ઓક્ટોબર 2024
સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ આગાહીના સમયગાળા દરમિયાન ઘટશે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોમાં છૂટાછવાયા ઝાપટા/વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાત નજીકના સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો માં પણ છૂટાછવાયા ઝાપટા ની શક્યતા છે આગાહી સમય ના બેક દિવસ. આગાહીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્યત્વે સૂકું વાતાવરણ એટલે કે વરસાદી ગતિવિધિ ની શક્યતા ઓછી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 30th September 2024
Forecast In Sanj Samachar Daily Dated 30th September 2024
No Forecast in Newspaper – છાપા માં આપેલ નથી
તારીખ 6 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ એક UAC ગંગીય પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઝારખંડથી ગંગીય પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને મણિપુર… Read more »
તારીખ:-5 ઓક્ટોબર 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. આજે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગોમાંથી વીદાય લીધી છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હવે 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થાય છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે. ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પરનું લો પ્રેશર નબળું પડ્યું છે. જો કે, તેને આનુષંગિક સાઈક્લોનીક સર્ક્યુલેશન ગંગીય પશ્ચિમ બંગાળના… Read more »
તારીખ 4 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 30.8°N/81.2°E, લખીમપુર ખેરી, શિવપુરી, કોટા, ઉદયપુર, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, પૂર્વ રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક વધુ ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહારમાં થય ને… Read more »
તારીખ 7 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ એક UAC દક્ષિણ કેરળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી દક્ષિણ તમિલનાડુ તરફ અને દક્ષિણ કેરળ પર રહેલા ઉપરોક્ત UAC માં થય ને લક્ષદ્વીપ સુધી લંબાઈ અને તે… Read more »
Fari thi Oman baju
જય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો/ કોલાનો સેકન્ડ વીકમાંથી ફર્સ્ટ વિકમા ધીમે ધીમે પગપેસારો થતો જાય છે’ વરસાદ તો આવસે પણ વાવાઝોડાથી કદાચ બચી જઇસુ .