Dense Clouding Over East Central Arabian Sea – Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 18th To 21st October 2024
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગાઢ વાદળો – 18મી થી 21મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં કોઈ દિવસ છૂટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.
18th October 2024
Current Weather Conditions:
Yesterday’s cyclonic circulation over north Lakshadweep area & neighbourhood now lies over eastcentral Arabian Sea at 0830 hours IST of today and extends upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area likely to form over the same region during next 12 hours. It is likely to become more marked and move westnorthwestwards away from Indian coasts during subsequent 3 days.
A trough runs from the above cyclonic circulation over eastcentral Arabian Sea to South Andhra Pradesh coast across Karnataka & Rayalaseema and extends upto 3.1 km above mean sea level.
A fresh upper air cyclonic circulation very likely to form over North Andaman Sea around 20th October. Under its influence, a low pressure area likely to form over Central Bay of Bengal around 22nd October, thereafter, it is likely to move northwestwards and intensify further into a depression by 24th October.
Satellite Animation Source: Tropicaltidbits
ઉપસ્થિત પરિબળો:
ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર અને પડોશ પર ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે IST 0830 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 12 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે પછીના 3 દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી વધુ દૂર પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ જવાની શક્યતા છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉપરોક્ત યુએસી થી લઈને કર્ણાટક અને રાયલસીમાના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સુધી ટ્રફ લંબાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.
20મી ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર પર નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, 22મી ઑક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે, ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 24મી ઑક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 21st October 2024
Last forecast was for 12th to 17th October wherein it rained on all days except on 17th October. Now, due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) to scattered areas (26% to 50% areas) of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rainon on different days during 18th to 21st October 2024.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 21 ઓક્ટોબર 2024
અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 22 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગઈકાલે મધ્યપૂર્વ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર આજે સવારે 05:30 કલાકે મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બન્યું. તે છેલ્લા 3 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 22 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 15.5° N અને રેખાંશ 91.0°E નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રિત હતું. જે પરપારાદીપ (ઓડિશા) ના લગભગ 700 કિમી દક્ષિણપૂર્વમાં છે, સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ) થી 750 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ખેપુપારા (બાંગ્લાદેશ) થી 730 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ માં સ્થિત છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ… Read more »
Jay Siyaram sir, sir ji aa Lanina nu tame je Analysis Karel che tenu Taran result Gujarati ma short ma shakya hoito kahesho sir. Thanks
Sar colama vik 2 ma roj najik kalar aavto jay su thase.?
બંગાળ નુ વાવાઝોડું ગુજરાત પર આવવાની શક્યતા ખરી અશોકભાઈ???? કે નહિ આવે
માળિયા હાટીના તાલુકાનાં ગીર ગામડામાં જોરદાર વરસાદ ચાલુ છે
30 date aaju baju vatavaran ma change and માવઠા thavani saktya ta che (ecmwf mujab)..??
Sir aj sudhi sasvay atalu sasvi lidhu mandvi nu pan have ecmwf model mujab 31 ye fari pasu dekhade che chanta chuti to have su thay e agagl jovu rahyu.
હવે નિરાતે મગફળીનાં ખળા લેવાશે લાગે છે!
Aa mavthana roundma ECMWF model varsad babate perfect rahyu ane aj model avnari 30 date ma mavthu batave che joye su thay che.
આ આંબા કાકા નઈ જીવવા દયે…
Diwaliye Fatadka futshe ke Sursuriya thashe !!! Gharay na jaay toe saru..
15 minutes ekdum shant zaptu padi gayu
Sar pavan ni disa ane thar jakd mate sema jovu 8 10. Divsmate .???
સર આ માવઠા નો ચાર દિવસ નો 2 ઇચ જેવો વરસાદ આવ્યો અમારે.અમારા ગામડા માં હજુ મગફળી ની સીઝન ચાલુ નથી થઈ.પરંતુ હવે મગફળી ફૂલ પાક ઉપર છે.સાત આઠ દિવસે ખેતરો સુકાઈ એટલે ઉપાડવાનું ચાલુ થશે.હજુ ecm દિવાળી ઉપર એક સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર માં વરસાદ થવા ની શક્યતા બતાવે છે.પણ imd gsf નથી બતાવતા.અને તમારી કૉમેન્ટ મુજબ પણ એવો અંદાજ નીકળે છે કે હવે એ સિસ્ટમ નો વરસાદ નહિ આવે.એટલે દિલ ને નિરાંત થઈ.
સર હવે નવી અપડેટ આપો તો ખેતી કાર્યો કરવા અને મગફળીના વાઢ પાડવા ની જાણકારી મેળવી શકાય.
Jay Siyaram sir, aaje new update kai muksho , vatavaran havey kevu raheshe te babat .
Amare Bharuch ma svare 5 vage gajvij sate varsad pdyo
Ha yes Umesh bhai, Ranip Nikol AMTS chale che 88 number 🙂
Tme baki janita lago Amdavad na 🙂
Ane jetli fast aa AMTS vada chlave che buses etli j speed a vaddo kale rate north ma thi south ma gaya…..jor north na pavan sathe….vatavaran hve 1kdum suku lagi ryu che….rate nai ne suvanu hve bndh 🙂 haha
કેવત શાચી પડી ઓત્રા નો ઓવળ ચિત્રા એ તાનો એક કલાક માં 5ઇંચ પડ્યો
અશોકભાઈ ની સોમવાર સુધીની આગાહી હતી એ મુજબ સોમવારે માણાવદર તાલુકામાં એક છાંટો નથી પડ્યો કેશોદ તાલુકાના અમૂક ગામડામાં સામાન્ય વરસાદ ☔ હતો બાકિ સાવ ખુલ્લ આઆજ મંગળવારે અત્યારે 8 કલાકે સવારે આકાશ શીયાળો હોય એવુ સ્વચ્છ છે અને એવુ લાગે છે કે આજે વરસાદ ગયો અને હવે કંટાળી પણ ગયા છીએ હવે શિયાળો બેસી જાય તો મજા આવે
45 મિનિટ માં 30mm નો ઘા થયો…
જોરદાર વીજળી ને કડાકા સાથે ટૂંકા સમય માં 1ઇંચ + વરસાદ.
Ahmedabad City a varshe aj na varsad pachi 4 digits ma entry … 1004 mm total varsad ……
Kaushal bhai ni moj extend thaiy aje last divas Lage che….
Hame badha malva mange che sir jode gey together ma
Surendranagar ma vijli na kadaka bhadaka sathe dhodhmar varsad
સર અમારે રાત્રી ના દસ થી અગીયાર વાગ્યા સુધી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ છે
Sir Kal nu vatavaran kevu rese?
kal thi khulu thy jase
kheti kam chalu thy ske
Sr. જય શ્રી કૃષ્ણ… જય માં ખોડલ……………….,………..
.23 તારીખ રાત્રે 12.ને 5.મીનીટે”””” સુવાયત”” બેસસે વરસાદ નહિવત પ્રમાણ માં સે ..વિગત. ……..
અમે છેલ્લા અઠવાડિયા થી બચી જતા હતા માવઠા માં આજે છેલ્લા દિવસે નાની એવી વાદળી દોઢેક ઇંચ જેવો વરસાદ વરસાવી ગઈ … ખેત્રુ માં થી પાણી કાઢી દીધા ….
જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા ખેડુત તથા વેધર મીત્રો, મિત્રો આ વખતે મેઘરાજા સૌરાષ્ટ્ર પર વધારે મહેરબાન રહ્યા એ બદલ ઈશ્વરનો આભાર’ પણ અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટી જેવું છે, ખાસ કરીને જુનાગઢ જીલો એન્ડ વિસાવદર તાલુકો ‘અમારે પણ 90 ઈંચ આસપાસ પહોંચી ગયા છીએ’ મીત્રો સરકાર જાગે અને કેશોદ વિસાવદરને ખાસ પેકેજ જાહેર કરે તો સારુ આમ તો સૌરાષ્ટ્ર આખાને જાહેર કરવું જોઈએ પણ કેશોદ વિસાવદર બાજુના અમુક વિડીયા જોયા મગફળી નદીયુંમાં તણાઇ ગઇ ખુબજ દુખ થયું કારણ માત્ર ખેડુત જ જાણે છે એમની વેદના’ ‘ઈશ્વર ખેડૂતોને આ નુકસાની સહન કરવાની શકતી આપે ‘ પ્રણામ બધા મીત્રોને
Gondal ma Pavan sathe dhoodh mar varsad Last 20 minit.
સર હવે કાલથી વરસાદ નુ જોર ઘટ સે કે ઝાપટા સાલુ રેસે
અત્યારે પારડી/ શાપર માં ધબધબાટી બોલાવે છે