Cyclonic Storm ‘DANA’ Over Eastcentral Bay of Bengal (Cyclone Alert For Odisha and West Bengal Coasts: Orange Message)

Cyclonic Storm ‘DANA’ Over Eastcentral Bay of Bengal (Cyclone Warning For Odisha And West Bengal Coasts: Orange Message)

મધ્ય પૂર્વ બંગાળની ખાડી ઉપર ચક્રવાતી વાવાઝોડું ‘DANA’ (ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડા ની ચેતવણી: ઓરેન્જ સંદેશ)

23rd October 2024 @ 02.00 pm. IST


IMD BULLETIN NO. : 07 (BOB/06/2024)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 23.10.2024

47_798c0a_7.National Bulletin No 7-23Oct2024_0830IST

 

 

JTWC Tropical Cyclone Warning No. 1 ( Cyclonic Storm “DANA”)
Issued Dated 23rd October 2024 @ 0900 UTC for 0600 UTC

 

 


Current Weather Conditions on 23rd October 2024

The unseasonal rain over Saurashtra, Gujarat & Kutch has reduced to 20 Talukas from the total 251 Talukas of Gujarat State with reduced quantum of rain.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th October 2024 

The Bay of Bengal Cyclonic Storm “DANA” is expected to track towards Odisha/West Bengal Coast and subsequently the System will weaken when in land. System is expected to affect Maharashtra as per various forecast models, so close watch has to be maintained for next couple of days to get clear picture about its track over land and whether it can affect Gujarat State around end of October.

The Unseasonal Rainfall activity over Gujarat State overall has decreased. Mainly dry weather expected most days over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period. However, there is a 50% chance of isolated showers/rain over South Gujarat around the last day of forecast period.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 ઓક્ટોબર 2024

બંગાળની ખાડીનું “DANA” વાવાઝોડું ઓડિશા/પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે અને ત્યારબાદ જમીન પર હોય ત્યારે સિસ્ટમ નબળી પડી જશે. વિવિધ આગાહી મોડલ મુજબ સિસ્ટમ મહારાષ્ટ્રને અસર કરે તેવી ધારણા છે, તેથી જમીન પરના તેના ટ્રેક વિશે સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે અને તે ગુજરાત રાજ્યને અસર કરી શકે છે કે કેમ તે માટે આગામી બે ત્રણ દિવસ સુધી તેના પર નજર રાખવી પડશે.

ગુજરાત રાજ્યમાં એકંદરે કમોસમી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના ભાગોમાં મોટાભાગના દિવસોમાં મુખ્યત્વે સૂકું હવામાનની રહેવાની ધારણા છે. જો કે, આગાહીના સમયગાળાના પાછલા દિવસ માં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની 50% શક્યતા છે. જે બાબત બેક દિવસ માં અપડેટ થશે.



Caution:
 Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

 

Click the links below. Page will open in new window

Read Forecast In Akila Daily Dated 23rd October 2024

Read Forecast In Sanj Samachar Daily Dated 24th October 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 34 votes
Article Rating
162 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
31/10/2024 2:10 pm

તારીખ 31 ઓક્ટોબર 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક UAC દક્ષિણ આંધ્ર પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.  

❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  

❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.  

❖ એક UAC મન્નારના અખાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
31/10/2024 8:55 pm

Happy Diwali to sir and all…

Place/ગામ
Upleta
Dilip
Dilip
31/10/2024 8:33 pm

Happy Diwali Sir And All Friends…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
31/10/2024 8:21 pm

Jsk Sir nd Mitro. નવો પ્રકાશ, નવો ઉજાસ, નવો ઉમંગ નવી રોશની, નવો ઝગમઘાટ, ને નવો રંગ આપ અને આપનો પરિવાર હર્ષોલ્લાસથી માનવો દિવાળીનો શુભ આ પ્રસંગ. શુભ દિપાવલી.

Place/ગામ
Bhayavadar
Last edited 2 months ago by Retd Dhiren Patel
Nilesh parmar
Nilesh parmar
31/10/2024 7:16 pm

Happy diwali sar

Place/ગામ
Dhrol
Vallabh Bhalala
Vallabh Bhalala
31/10/2024 6:03 pm

Happy diwali sir shrave mitro

Place/ગામ
Jivapar
Dabhi ashok
Dabhi ashok
31/10/2024 6:02 pm

Happy diwali sir and mitro ne

Place/ગામ
Gingani
Bhagvan Gajera
Bhagvan Gajera
31/10/2024 4:41 pm

Saheb, have ek sari aevi updet aapidyo, etle loko kam ma lagi jai

Place/ગામ
Keshod
Rajesh ponkiya
Rajesh ponkiya
31/10/2024 9:00 am

જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા ખેડુત (વેધર)મિત્રો, આપ સૌને શુભ દીપાવલી’
આવનાર વર્ષ બધા માટે લાભદાયી રહે ‘બધાનું સ્વાસ્થ્ય સારુ રહે ‘બધા મીત્રોને ધનનો ભંડાર ભરી આપે એવી શુભકામના ‘હેપી દીવાલી’

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
B.j.dhadhal
B.j.dhadhal
31/10/2024 8:29 am

મનગમતું મળે એ ક્ષણ દિવાળી,
મનગમતું ન થાય છતાં સહજ રહેવાય એ ક્ષણ દિવાળી,
કોઈના સ્મિતનું કારણ બનીએ ત્યારે દિવાળી,
હ્રદય દ્રવી જાય, 
આંખો ભીની થઈ જાય એ ક્ષણ દિવાળી. 
સર અને બધા મિત્રોને દિપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
✍️

Place/ગામ
નીલવડા ta.babra
Pratik
Pratik
30/10/2024 2:10 pm

તારીખ 30 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC મન્નરના અખાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC દક્ષિણ આંધ્ર… Read more »

Place/ગામ
Rajkot
ghughabhai@gmail.com
ghughabhai@gmail.com
30/10/2024 12:41 pm

Jaysriram

Place/ગામ
Jasdan
Tushar shah
Tushar shah
30/10/2024 7:34 am

Sir when the winter will begin…yday was the worst heatwise..

Place/ગામ
PANCH MAHALS
વિજયરાજસિંહ
વિજયરાજસિંહ
29/10/2024 10:41 pm

ઝાકર કઈ રીતે જોય શકાય ક્યાં દિવસે આવશે , અને ક્યાં મોડેલ મા ?

Place/ગામ
રાજકોટ
Jaydeep Rajgor
Jaydeep Rajgor
29/10/2024 10:32 pm

Sir aa vakhte October ma aatli badhi jaker kem pde che??genarally October ma aatli jaker nathi hoti.

Place/ગામ
Mandvi kutch
Bharat depani
Bharat depani
29/10/2024 9:04 pm

Sir jakar FOG bahuj aave 6 Haji ketlak divas sakyata ganvi?

Place/ગામ
Meswan keshod
Retd Dhiren Patel
Retd Dhiren Patel
29/10/2024 3:58 pm

Mitro, Last 3 month nd Aaj savar nu vatavaran jota have, Fut ma varsad ane inch ma jakaru mapase aagad jata!!!!

Place/ગામ
Bhayavadar
Keshur Ahir
Keshur Ahir
29/10/2024 3:23 pm

Jsk sar jamnagar baju bhur na pavano kyare chalu thase.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Pratik
Pratik
29/10/2024 1:43 pm

તારીખ 29 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને લાગુ દક્ષિણ ઓડિશા પર નુ UAC હવે દક્ષિણ છત્તીસગઢ અને લાગુ ઓડિશા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમીની વચ્ચે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Ketan ankola
Ketan ankola
29/10/2024 10:27 am

Sir have jakad ni sakyata ketla divas rese ans pls

Place/ગામ
Rangpur
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
29/10/2024 8:08 am

sir aa zakad kyare bandh thase 5thi 10mm jevi to zakad padi jay chhe ,,?

Place/ગામ
Malnka તા.kutiyana
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
29/10/2024 7:44 am

ઝાકળ ઝાકળ ઝાકળ,,,,, માણાવદર પંથકમાં આજે સવારે અને કાલે સોમવારે પણ ઝાકળ હતી આજે 29 તારીખે પણ ખુબ જ ઝાકળ છે 28 અને 29 ઓક્ટોબરે ખુબ જ ઝાકળ

Place/ગામ
Manavadar
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
28/10/2024 8:45 pm

Namte Saheb Banaskantha Nu weather.. 2 year thi vadhu suku thatu jova mali rahyu chhu
… Climate change – ગણા સમય થી આવું વાતાવરણ અનુભવી રહ્યો છું….. અહીં અમારે…. વાતવરણ વધુ ડ્રાય ( સુકુ) થતું જોવા મળી રહ્યું છે……2 વર્ષ & આ વર્ષ વધુ છે…. દાંતા આવું વાતાવરણ પહેલા નહતું રહેતુ … એનું કારણ જણાવ સો sir?

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Kishan
Kishan
28/10/2024 7:45 pm

Ashok bhai Kari didhu magfali nu Kam chalu ??

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Bhagwaan bhai Radadiya
Bhagwaan bhai Radadiya
28/10/2024 6:13 pm

સર કોમેન્ટ મા પણ મગફળી ની મોસમ ની અસર દેખાણી

Place/ગામ
Lilapur jasdan
Swetalbhai Vasani
Swetalbhai Vasani
28/10/2024 4:07 pm

Jay Siyaram sir, sir ji aa garmi thi tau thaki gaya ho sir, shiyada na pavano and Thandi ni sharuaat kyarthi thashe, tamara Abhyaas mujab, shakya hoito Javab aapva vinanti.

Place/ગામ
RAJKOT CITY
parva
parva
28/10/2024 2:45 pm

Rajkot ma paro 40’C ne touch kari gayo

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
28/10/2024 1:38 pm

તારીખ 28 ઓક્ટોબર 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ ઓડિશાના દરિયાકાંઠા પરનું UAC હવે ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લાગુ દક્ષિણ ઓડિશા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  

❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Ranjeet Jethva
Ranjeet Jethva
28/10/2024 7:10 am

Full zakad…rat na 11.00 kalak thi….Gam.. Padodar.ta.keshod..dist..junagadh

Place/ગામ
Padodar.. keshod
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
28/10/2024 6:46 am

Aje ful Jakarta chhe

Place/ગામ
Chandli
Ajaybhai
Ajaybhai
27/10/2024 8:19 pm

સર હવે અમારી બાજુ ભુર પવન ક્યારથી ચાલુ થાસે ??

Place/ગામ
Junagadh
Bhavin Mankad
Bhavin Mankad
27/10/2024 7:31 pm

Aje full jakad hati vehli savare 6 vaga thi laine 9 vaga sudhi maja avi gai mast thandu vatavaran hatu bus have jaldi siyado avi jai to saru

Place/ગામ
Jamnagar
Last edited 2 months ago by Bhavin Mankad