Rajkot Has Been Hottest Center In Whole India For Most Days Of The Week – Maximum Temperature Expected To Remain Above Normal On Many Days 16th To 22th November 2024 For Saurashtra Gujarat & Kutch

Rajkot Has Been Hottest Center In Whole India For Most Days Of The Week – Maximum Temperature Expected To Remain Above Normal On Many Days 16th To 22th November 2024 For Saurashtra Gujarat & Kutch

એક સપ્તાહમાં પાંચ દિવસથી વધુ સમય માટે સમગ્ર ભારતમાં રાજકોટ સૌથી ગરમ કેન્દ્ર રહ્યું છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે 16 થી 22 નવેમ્બર 2024 ના ઘણા દિવસોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા

Current Weather Conditions on 16th November 2024

Gujarat Observations:

Rajkot has been Top Hot Center in India for five consecutive days 9th/13th November 2024 and also yesterday Rajkot was Top Hot Center in India. The Maximum Temperature is 1 C to 3 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 15th November 2024 was as under:

Surendranagar 35.3C which is 2 C above normal

Rajkot  36.4 C which is 3 C above normal

Deesa 34.1 C which is 1 C above normal

Bhuj  35.4 C which is 2 C above normal

Ahmedabad 34.5C which is 1 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 16th To 22nd November 2024

Winds expected to be from Easterly direction and at time North East direction. The weather will be mostly clear skies. The normal Maximum Temperature now is around 33°C for hot centers. Maximum Temperature is expected to remain above normal on most but mainly during 17th to 20th.  Maximum Temperature range expected to be between 34.5°C to 36.5°C over Hot Centers of Saurashtra, Gujarat & Kutch. The Minimum Temperature currently has come down towards normal which is around 18°C or 1 C above normal. Minimum Temperature expected to remain near normal or some what above normal during the forecast period.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 16 થી 22 નવેમ્બર 2024

પવનો ક્યારેક પૂર્વ દિશામાંથી અને ક્યારેક ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાવાની શક્યતા. વાતાવરણ મોટે ભાગે સ્વચ્છ આકાશ રહેવાની શક્યતા. ગરમ કેન્દ્રો માટે સામાન્ય મહત્તમ તાપમાન હવે લગભગ 33 °C છે. મહત્તમ તાપમાન જનરલ નોર્મલ થી વધુ રહેશે જેમાં ખાસ 17મીથી 20મી તારીખ દરમિયાન વધુ રહેવાની શક્યતા છે.  સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ગરમ કેન્દ્રો પર મહત્તમ તાપમાનની રેન્જ 34.5°C થી 36.5°C ની વચ્ચે રહેવાની ધારણા છે. લઘુત્તમ તાપમાન હાલમાં સામાન્ય તરફ આવી ગયું છે જે લગભગ 18 °C ગણાય. આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્યની નજીક અથવા સામાન્ય કરતાં થોડું વધારે રહેવાની ધારણા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th November 2024

Forecast In Sanj Samachar Daily Dated 16th November 2024

 

5 20 votes
Article Rating
69 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/11/2024 1:42 pm

તારીખ 24 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપૂર્વ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ આજે 24 નવેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર વેલ માર્કડ લો પ્રેશર યથાવત છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/11/2024 2:26 pm

તારીખ 23 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC પૂર્વી બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક પરિભ્રમણના પ્રભાવ હેઠળ, આજે 23મી નવેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
25/11/2024 2:33 pm

તારીખ 25 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનુ વેલમાર્કડ લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને તે મજબૂત બનીને ડિપ્રેશન તરીકે આજે 25 નવેમ્બર 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર નજીક અક્ષાંશ 5.0°N અને રેખાંશ 85.3°E પર કેન્દ્રિત છે.  જે ત્રિંકોમાલીથી લગભગ 600 કિમી દક્ષિણપૂર્વમાં, નાગાપટ્ટિનમથી 880 કિમી દક્ષિણપૂર્વમાં, પુડુચેરીથી 980 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 1050 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ડીપ… Read more »

Place/ગામ
Rajkot
parva
parva
23/11/2024 10:43 pm

Dahod ma gai kaale maximum temperature 37.9 hatu te aaje 28 chhe.
Readings leva ma bhul chhe ke?

Place/ગામ
RAJKOT
Mayurpatel
Mayurpatel
23/11/2024 8:17 pm

સર, મારે ફોટો અપલોડ કરવો છે પણ થતો નથી,
(બધા એમ કે છે કે ઊંચા તાપમાન મા જીરુ કે ધાણા ન ઉગે એટલે ફોટો અપલોડ કરવો છે)

Place/ગામ
રાજકોટ
Parva Dhami
Parva Dhami
22/11/2024 10:15 pm

Rajkot ma finally winter nu aagman
Aaje 32.9 maximum Ane minimum 14.6.

Place/ગામ
RAJKOT
Retd Dhiren Patel
Retd Dhiren Patel
22/11/2024 6:40 pm

Jsk Sir nd Mitro, aaje forcast no last day ane Jeera no Dantar muki didho.Anubhavi mitro Haja Gagdave evi gulabi thandi nu murat kyre thase ?

Place/ગામ
Bhayavadar
Last edited 1 month ago by Retd Dhiren Patel
Pratik
Pratik
22/11/2024 2:38 pm

તારીખ 22 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC દક્ષિણ કેરળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ સુમાત્રા કિનારે વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનું UAC પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને હવે તે પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર… Read more »

Place/ગામ
Rajkot
Suresh lavadiya
Suresh lavadiya
22/11/2024 9:35 am

હવે અડદીયા અને ખજૂર પાક બનાવવાની તૈયારી કરી લો શિયાળાની ફાઇનલ શરૂઆત થઈ ગઈ છે

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Pratik
Pratik
21/11/2024 2:10 pm

તારીખ 21 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.   ❖ દક્ષિણ બાંગ્લાદેશ વિસ્તાર પર નુ UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર પશ્ચિમ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 110 નોટ (205 કિમી પ્રતિ કલાક) સુધીના જેટ સ્ટ્રીમ… Read more »

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
21/11/2024 12:45 pm

Rajkot nu kam aghru thtu jay che dhime dhime 🙂 haha

By the way thndi vdhi rai che to aanand che 🙂

Place/ગામ
Amdavad
Ajaybhai
Ajaybhai
20/11/2024 9:57 pm

સર હવે આગાહી સમય પછી ઠંડી મા વધારો થાસે ??

Place/ગામ
Junagadh
Pratik
Pratik
20/11/2024 2:10 pm

તારીખ 20 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણ તમિલનાડુ અને લાગુ કોમોરિન વિસ્તાર પરનું UAC હવે કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC કેરળના કિનારે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.   ❖ એક UAC દક્ષિણ બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ ઉત્તર પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
20/11/2024 9:15 am

Welcome Winter!! Have shiyado chalu thayo finally ane saware ane rate thandi no ehsaas thay che..

Place/ગામ
Vadodara
Dilip
Dilip
19/11/2024 5:42 pm

Thanks for new update sir…jay shree radhe kishan ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Pratik
Pratik
19/11/2024 2:06 pm

તારીખ 19 નવેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC પશ્ચિમ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ એક UAC દક્ષિણ તમિલનાડુ અને લાગુ કોમોરિન વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક UAC મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ ઉત્તર પશ્ચિમ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 90 નોટ (166 કિમી પ્રતિ કલાક) સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.   ❖ 21 નવેમ્બરની આસપાસ… Read more »

Place/ગામ
Rajkot
Bhavin Mankad
Bhavin Mankad
19/11/2024 11:26 am

Hamna midium chamkaro dekhay che vehli savare ane modi rate

Place/ગામ
Jamnagar
વીરાભાઈ
વીરાભાઈ
18/11/2024 9:36 pm

અપડેટ બદલ ખુબ ખુબ આભાર

Place/ગામ
જૂનાગઢ
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
18/11/2024 8:23 pm

Kutch ma shiyalo chalu Thai gayo chhe. Gulabi thandi.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Pratik
Pratik
18/11/2024 2:21 pm

તારીખ 18 નવેમ્બર 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક UAC કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  

❖ એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  

❖ ઉત્તર પશ્ચિમ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 90 નોટ (166 કિમી પ્રતિ કલાક) સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
17/11/2024 10:38 pm

Ok, thank you sir for your reference.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
17/11/2024 2:38 pm

Philippines ni sahanshakti ne dhanyavad deva padey.lagatar cyclone!!!

Place/ગામ
Visavadar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
17/11/2024 2:26 pm

તારીખ::-17 નવેમ્બર 2024.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.

– એક સાઈક્લોનીક સર્ક્યુલેશન માલદીવ અને તેની નજીકના વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર આવેલું છે.

– એક ટ્રફ ઉપરોક્ત સાઈક્લોનીક સર્ક્યુલેશન થી દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

– એક સાઈક્લોનીક સર્ક્યુલેશન દક્ષિણ બાંગ્લાદેશ અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે.

– ઉત્તર ભારતમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 100(185 કીમી)નોટ સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
parva
parva
17/11/2024 2:15 pm

Rajkot na temperature reading ma Naliya-vari nathi thai ne?
Generally Deesa, Bhuj, Ahmedabad ma Rajkot jetlu athva vadhu temperature hoi chhe.
Aa vakhte chhela 2 weeks thi Rajkot Saurashtra Gujarat ma Top par chhe.

Place/ગામ
RAJKOT
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
17/11/2024 6:24 am

Saru Jay Dwarkadhish

Place/ગામ
GAGA Devbhumi Dwarka
Gami praful
Gami praful
17/11/2024 5:45 am

Thank you sir for new update.have dhimi gatie shiyalu pak na vavetar mate temperature anukul kahevay.l

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlpll
Kanubhai vyas
Kanubhai vyas
16/11/2024 11:12 pm

Thanks sir new update

Place/ગામ
Rajkot
Haresh
Haresh
16/11/2024 9:45 pm

સર સાજંસમાચાર કે અકિલા કોઈ પણ પેપર ખૂલતાં નથી

Place/ગામ
મોરબી
Kuldipsinh rajput
Kuldipsinh rajput
16/11/2024 9:31 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Vallabh Bhalala
Vallabh Bhalala
16/11/2024 9:17 pm

Thanks sir

Place/ગામ
Jivapar
Jogal Deva
Jogal Deva
16/11/2024 8:59 pm

Jsk સર… આભાર જાણકારી આપવા બદલ

Place/ગામ
Lalpur
Malde Gojiya
Malde Gojiya
16/11/2024 8:32 pm

Thanks for new information sir,
Jay Dwarkadhish…

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Bhavesh Patel
Bhavesh Patel
16/11/2024 8:04 pm

Thank you sir

Place/ગામ
Upleta
Hitesh Bakori
Hitesh Bakori
16/11/2024 8:01 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…

Place/ગામ
Jamjodhpur
Paresh patel
Paresh patel
16/11/2024 7:41 pm

Thank you for new update sir

Place/ગામ
At.gondal
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
16/11/2024 7:38 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Nilesh parmar
Nilesh parmar
16/11/2024 6:47 pm

Thank you for new update sir

Place/ગામ
Dhrol
JJ patel
JJ patel
16/11/2024 5:37 pm

Thanks sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Ajaybhai
Ajaybhai
16/11/2024 5:37 pm

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
16/11/2024 3:18 pm

Thanks for information sir

Place/ગામ
Chandli
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
16/11/2024 3:08 pm

Theks sr.for new apdet

Place/ગામ
Kalavad
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
16/11/2024 3:00 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Morbi
Morbi
16/11/2024 2:54 pm

Ok sir….abhar

Place/ગામ
Morbi
Pratik
Pratik
16/11/2024 2:36 pm

તારીખ 16 નવેમ્બર 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ મન્નારના અખાત અને લાગુ શ્રીલંકાના દરિયાકાંઠા પર નુ UAC હવે ટ્રફ તરીકે કોમોરિન વિસ્તારથી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  

❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે.  

❖ ઉત્તર પશ્ચિમ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 120 નોટ (220 કિમી પ્રતિ કલાક) સુધીના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.

Place/ગામ
Rajkot