Saurashtra, Gujarat & Kutch: Gradual 2°C Rise In Minimum Temperatures By 16th/17th December, Slight Dip Expected During 18–20 December – 13th December 2024 Update

Saurashtra, Gujarat & Kutch: Gradual 2°C Rise In Minimum Temperatures By 16th/17th December, Slight Dip Expected During 18–20 December – 13th December 2024 Update

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 16/17 ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ 2°C વધારો, 18-20 ડિસેમ્બર  દરમિયાન થોડો ઘટાડો થવાની શક્યતા – 13 ડિસેમ્બર 2024 અપડેટ

Current Weather Conditions on 13th December 2024

IMD Mid-Day Bulletin:

The low pressure area over Gulf of Mannar & adjoining Comorin area now lies over Lakshadweep & adjoining Maldives area. The associated upper air cyclonic circulation extends up to 5.8 km above mean sea level. It is likely to move westwards and become less marked during next 24 hours.

An upper air cyclonic circulation is likely to form over south Andaman Sea around 14th December, 2024, become a low pressure area during subsequent 48 hours and move west-northwestwards towards Tamil Nadu coasts.

Subtropical westerly Jet Stream with core winds of the order up to 160 knots at 12.6 km above mean sea level prevails over Northwest India.

માનારની ખાડી અને લાગુ કોમોરિન વિસ્તારમાં આવેલું લો પ્રેસર ક્ષેત્ર હવે લક્ષદ્વીપ અને લાગુ માલદીવ વિસ્તાર સુધી પહોંચી ગયું છે. આનુસંગિક યુએસી 5.8 કિમિ ના લેવલ સુધી છે. આ સિસ્ટમ આગળ પશ્ચિમ તરફ ખસે અને આગામી 24 કલાકમાં તેનો પ્રભાવ ઓછો થવાની સંભાવના છે.

દક્ષિણ આંદામાન સમુદ્ર પર 14 ડિસેમ્બર, 2024 આસપાસ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે, જે આગલા 48 કલાકમાં લો પ્રેસર થવાની શક્યતા અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ તામિલનાડુના કિનારા તરફ આગળ વધે એવી શક્યતા છે.

ઉત્તરપશ્ચિમ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉંચાઈએ 160 નૉટ સુધીની ઝડપ ધરાવતી સબટ્રોપિકલ વેસ્ટરલી જેટ સ્ટ્રીમ પ્રવર્તે છે.

Gujarat Observations:

The Minimum Temperature is Near Normal to 2°C below normal over most parts of Gujarat except Rajkot where the Minimum Temperature is 4°C below normal.

Minimum Temperature on 13th December was as under:

Ahmedabad 13.3°C which is normal

Rajkot  9.8°C which is 4°C below normal

Amreli 13.3°C which is near normal

Deesa 10.4°C which is 1°C below normal

Vadodara 12.0°C which is 2°C below normal

Bhuj  12.0°C which is near normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 14th to 20th December 2024

Winds will predominantly blow from the North-East, occasionally shifting to a Northerly direction. Wind speeds are expected to remain above normal until tomorrow, before normalizing. A marginal increase in wind speeds is anticipated around 17th-18th December. The sky will remain mostly clear, with partly cloudy weather on some days during the forecast period

The current normal minimum temperature ranges between 12°C to 14°C across most parts of Gujarat, with the lower threshold observed in Kutch and North Gujarat regions near the Rajasthan border. A gradual rise of 2°C in minimum temperatures is expected by 16th/17th December. A slight dip in temperatures is likely during 18th-20th December in various locations of Saurashtra, Gujarat, and Kutch.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 14 થી 20 ડિસેમ્બર 2024

પવનો મુખ્યત્વે ઉત્તરપૂર્વ દિશાથી ફૂંકાશે, જે ક્યારેક ઉત્તર દિશામાં ફેરવાશે. પવનની ગતિ આવતીકાલ સુધી સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, ત્યારબાદ તે સામાન્ય થશે. 17-18 ડિસેમ્બર આસપાસ પવનની ગતિમાં થોડો વધારો થવાની શક્યતા છે. આગાહીગાળા દરમિયાન આકાશ મુખ્યત્વે સાફ રહેશે, પણ અમુક દિવસ છુટા છવાયા વાદળ ની શક્યતા.

હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં સામાન્ય ન્યૂનતમ તાપમાન 12°C થી 14°C છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદ નજીકના વિસ્તારોમાં નીચલી રેન્જ 12°C ગણાય. 16/17 ડિસેમ્બર સુધીમાં ન્યૂનતમ તાપમાને 2°C નો ધીમો વધારો થવાની શક્યતા છે. 18-20 ડિસેમ્બર દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના વિવિધ વિસ્તારોમાં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th December 2024

Forecast In Sanj Samachar Daily Dated 13th December 2024

 

4.6 12 votes
Article Rating
Subscribe
Notify of
guest
31 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
16/12/2024 2:03 pm

તારીખ 16 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ, આજે 16 ડિસેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર લો પ્રેશર રચાયુ છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન વધુ મજબૂત થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ એક UAC દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી યથાવત છે.   ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
15/12/2024 3:45 pm

તારીખ 15 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC લક્ષદ્વીપ અને લાગુ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન આજે 15 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે એ જ પ્રદેશ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  તેના પ્રભાવ હેઠળ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તેવી શક્યતા છે.    ત્યારપછી, આ સીસ્ટમ વધુ મજબૂત થઈને ત્યારપછીના બે દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તરપશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
14/12/2024 3:15 pm

તારીખ 14 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ લો પ્રેશર લક્ષદ્વીપ અને તેની નજીકના માલદીવ વિસ્તાર પર યથાવત છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ તરફ આગળ વધે અને નબળી પડવાની સંભાવના છે.   ❖ આંદામાન સમુદ્રના મધ્ય ભાગો અને થાઈલેન્ડના અખાતની નજીકના વિસ્તારો પર નુ UAC આજે 14 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ આંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, 15 ડિસેમ્બરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં… Read more »

Place/ગામ
Rajkot
Shubham Zala
Shubham Zala
21/12/2024 2:42 pm

Website 5G speed ma chaale che

Place/ગામ
Vadodara
Nitin Boda
Nitin Boda
21/12/2024 11:03 am

સરસ માહિતી આપી

Place/ગામ
સોયલ
Pratik
Pratik
17/12/2024 2:30 pm

તારીખ 17 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ લો પ્રેશર આજે, 17 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન વધુ મજબૂત થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે 68°E અને 25°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તર રાજસ્થાન પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
17/12/2024 9:00 am

Na hamna zakar ni koi sakayta nathi

Place/ગામ
Keshod
Gami praful
Gami praful
16/12/2024 10:13 pm

Thank you sir for new update, siyala ni jamavat to have thase

Place/ગામ
P
Mayur dasa
Mayur dasa
16/12/2024 9:57 pm

Zakar ni ky sakyta sir avta divsoma

Place/ગામ
Vanthali
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
16/12/2024 1:34 pm

સર .એક કામ વધુ તમારી રીપલે વાશવા ટસ કરવું પડે જીણી નજરે જોવુ પડે એક ખુણા મા રીપલેશ ૧ ..

Place/ગામ
મોટા માચિયાળા
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
15/12/2024 9:39 pm

૨૦.૨૧..ના ઠંડા ઠંડા કુલ કુલ થય જાસે સૌરાષ્ટ્ર. ..

Place/ગામ
મોટા માચિયાળા
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
14/12/2024 3:18 pm

Theks sr. for new apdet

Place/ગામ
Kalavad
વીરાભાઈ
વીરાભાઈ
14/12/2024 2:23 pm

અપડેટ બદલ ખુબ ખુબ આભાર

Place/ગામ
જૂનાગઢ
Bhavesh Patel
Bhavesh Patel
14/12/2024 12:04 pm

Thank you sir

Place/ગામ
Upleta
Ajay chapla
Ajay chapla
14/12/2024 7:30 am

Navi update aapva badal abhar saheb (thandima comment ochi thai gai che mitro kem koi comment nathi karta)

Place/ગામ
Rajkot
Nilesh parmar
Nilesh parmar
13/12/2024 9:46 pm

Thank you for new update sir

Place/ગામ
Dhrol
parva
parva
13/12/2024 9:41 pm

Rajkot ma 3 divas thi 10’C karta ochhu temperature reading chhe. October-November ni garmi pachhi thandi no saro round avyo.

Place/ગામ
RAJKOT
Bhagvan Gajera
Bhagvan Gajera
13/12/2024 9:40 pm

Thanks, saheb

Place/ગામ
Keshod
Jitendra*
Jitendra*
13/12/2024 6:53 pm

Thank you sir*

Place/ગામ
Jamnagar*
Rakesh faldu
Rakesh faldu
13/12/2024 6:48 pm

સર હવે આ પવન ક્યારે ધીમો થશે

Place/ગામ
Jam jodhpur
Maiyad Jagdish
Maiyad Jagdish
13/12/2024 5:55 pm

Thank you sir

Place/ગામ
Satiya
Hitesh Bakori
Hitesh Bakori
13/12/2024 5:40 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
Jamjodhpur
Bhavin Mankad
Bhavin Mankad
13/12/2024 4:23 pm

Abhar Sir Navi Update Mate

Place/ગામ
Jamnagar
Vijaylagariya
Vijaylagariya
13/12/2024 3:28 pm

Ashok sir roj temperature na akda add karone

Place/ગામ
Bhanvad
Pratik
Pratik
13/12/2024 2:06 pm

તારીખ 13 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મન્નારના અખાત અને તેની બાજુના કોમોરિન વિસ્તાર પર નુ લો પ્રેશર હવે લક્ષદ્વીપ અને લાગુ માલદીવ વિસ્તાર પર છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ તરફ આગળ વધે અને નબળી પડવાની સંભાવના છે.   ❖ 14 ડિસેમ્બર, 2024ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશન રચાય તેવી શક્યતા છે ત્યારપછી તે પછીના 48 કલાક દરમિયાન લો પ્રેશર બનીને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot