Temperature Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch Till 3rd January 2025 – Subsequently Cold Spell on 5th/6th January 2025 – Update 30th December 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ન્યુનત્તમ તાપમાન વધવા ની શક્યતા 3 જાન્યુઆરી 2025 સુધી – તારીખ 5/6 2025 જાન્યુઆરી ના ફરી ઠંડી નો ચમકારો – અપડેટ 30 ડિસેમ્બર 2024
Current Weather Conditions on 30th December 2024
Western Disturbance expected over North India around 6th January 2025
Gujarat Observations:
The Minimum Temperature is 3°C above Normal to 1°C below normal over most parts of Gujarat.
Minimum Temperature on 30th December was as under:
Ahmedabad 13.7°C which is 1°C above normal
Rajkot 11.0°C which is 1°C below normal
Amreli 14.2°C which is 3°C above normal
Deesa 9.6°C which is 1°C below normal
Bhuj 10.8°C which is near normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 31st December 2024 to 6th January 2025
Winds will predominantly blow from Northeast. Wind speeds are expected to be near normal till 3rd January 2025. Wind speed expected to be 10 to 15 km/hour higher than normal 4th–6th January. Westerly winds on 4th/5th January for some time.
The sky will remain mostly clear most days of the forecast period. Humidity expected to increase morning of 4th/5th January. Light Foggy conditions expected over Kutch.
The current normal minimum temperature across most of Gujarat ranges from 11°C to 13°C, with cooler values near the Rajasthan border in Kutch and North Gujarat.
31st December & 1st January: Minimum temperatures are expected to rise by 1°C to 2°C with expected range of 12°C to 15°C.
2nd–4th January: Minimum temperatures are expected to rise by 1°C to 2°C with expected range of 12°C to 16°C.
5th–6th January: Temperatures are likely to decrease again by 3°C to 5°C with expected range of 9°C to 11°C.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 31 ડિસેમ્બર 2024 થી 6 જાન્યુઆરી 2025
જાન્યુઆરી 6 તારીખ આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઇન્ડિયા પર થી પસાર થશે.
પવનો મુખ્યત્વે ઉત્તરપૂર્વથી ફૂંકાશે. 3 જાન્યુઆરી 2025 સુધી પવનની ઝડપ સામાન્યની નજીક રહેવાની ધારણા છે. 4 થી 6 જાન્યુઆરી દરમિયાન પવનની ઝડપ સામાન્ય કરતાં 5 થી 15 કિમી/કલાક વધુ રહેવાની ધારણા છે. તારીખ 4- 5 જાન્યુઆરી ના અમુક ટાઈમ પશ્ચિમી પવનો.
આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસોમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. તારીખ 4 અને 5 જાન્યુઆરી ના સવારે ભેજ વધશે એટલે કચ્છ બાજુ 4 તારીખ ના સામાન્ય ઝાકર ની શક્યતા.
મોટાભાગના ગુજરાતમાં હાલ નું નોર્મલ ન્યુનત્તમ તાપમાન 11°C થી 13°C ની રેન્જ છે. જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન સરહદ નજીકના ભાગો માં ન્યુનત્તમ તાપમાન 11°C આસપાસ ગણાય.
31 ડીસેમ્બર અને 1 જાન્યુઆરી: ન્યુનત્તમ તાપમાનમાં 1°C થી 2°C સુધીનો વધારો થવાની ધારણા છે. ન્યુનત્તમ તાપમાન રેન્જ 12°C થી 15°C.
2 થી 4 જાન્યુઆરી: ન્યુનત્તમ તાપમાન વધુ 1°C થી 2°C વધવાની ધારણા છે. ન્યુનત્તમ તાપમાન રેન્જ 13°C થી 16°C.
5 અને 6 જાન્યુઆરી: ન્યુનત્તમ તાપમાન માં ફરી 3°C થી 5°C સુધી ઘટવાની શક્યતા છે, જે ફરી 9°C થી 11°C રેન્જ માં આવે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 30th December 2024
Forecast In Sanj Samachar Daily Dated 30th December 2024
તારીખ 5 જાન્યુઆરી 2025. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમી અને 12.6 કિમીની વચ્ચે એક ટ્રફ તરીકે જોવા મળે છે,અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 3.1 કિમી પર 67°E. અને 20°N.ની ઉતરે છે. દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને અડીને આવેલા પાકિસ્તાન પરનું ઈન્ડ્યુઝ્ડ સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને અડીને આવેલા દક્ષિણપૂર્વ રાજસ્થાન પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફ રેખા ઉત્તર પંજાબ થી ઉપરોક્ત ઈન્ડ્યુઝ્ડ સાઈક્લોનીક સર્ક્યુલેશન માં થયને મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર સુધી સરેરાશ સમુદ્ર સપાટી થી 1.5 કીમી પર છે. ઉપઉષ્ણકટિબંધીય પશ્ચિમી… Read more »
Sir have vatavaran kevu rahse
Jamnagar ma pan ajthi full pavan chalu thyo che thando tamari agahi mujab
Ashok sir tmari aagahi pramane thndo pavan chalu thyo che aaje hmna j 10sek vaga thi….mja mja 🙂 pacha godda odhvano time aavi gyo che 🙂 hahaha
Ok saheb, app ma imd gfs khule se but google ma nathi khultu
Saheb, imd gfs junu j aave se navu update thatu nathi, and cola pan aavtu nathi
Imd gfs na chart update thata nathi..
સર હવે સારી ઠંડી નો રાઉન્ડ ક્યારથી ચાલુ થાસે ??
તારીખ:5 જાન્યુઆરી 2025. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. – વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મધ્ય અને ઉપલા લેવલના પશ્ચિમી પ્રવાહોમાં એક ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ઉંચાઈએ 64°E. અને 25°N પર છે અને તેની સાથે સંકળાયેલ ઈન્ડ્યુઝ્ડ સાઈક્લોનીક સર્ક્યુલેશન અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.4 કિમી વચ્ચે છે. અન્ય એક ઈન્ડ્યુઝ્ડ સાઈક્લોનીક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને અડીને આવેલા પાકિસ્તાન પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ પવનો સરેરાશ સમુદ્ર સપાટી થી 12.6 કિમી ઉપર… Read more »
ઝાકળ કેટલા દિવસ રહેશે બહું વધારે આવે છે
મારે હજુ કાંઈ ખુલતુ જ નથી.
તારીખ:-3 જાન્યુઆરી 2025.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.
વસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાનના પૂર્વીય ભાગો અને પડોશમાં સાઈક્લોનીક સર્ક્યુલેશન તરીકે યથાવત છે, અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.4 કિમીની વચ્ચે જોવા મળે છે.
ઉપઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ પ્રવાહ ઉત્તર ભારતમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 12.6 કિમી ઉપર 120 નોટ સુધીના ક્રમના પવન સાથે પ્રવર્તે છે.
Jsk Mitro, “Spanish girl” ne lidhe Siyado jamse kadach!!.
aje amare jordar jakar varsa Ashok sir
તારીખ 2 જાન્યુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર યથાવત છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાનના મધ્ય ભાગો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિ.મી.ની વચ્ચે છે અને મધ્ય અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 54°E અને 25°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર પશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ 120 નોટ સુધીના ક્રમના મુખ્ય પવનો… Read more »
Sir imd gfs 10 day precipitation 28 date nu batade chhe
Sir, GSDMA website par 2015 sudhi rainfall data available chhe. 2015 ni pehla na rainfall data hoi toh janavjo.
વા ન્યુ વર્ઝન સુપર
Next round of cold wave starting from 6th Jan till 10th Jan
તારીખ 1 જાન્યુઆરી 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.
❖ એક UAC વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઇરાક અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.
Imd gfs update nthi thayu
આભાર સાહેબ
Thanks sir
તારીખ 31 ડીસેમ્બર 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ 4 જાન્યુઆરી, 2025થી ઉત્તર પશ્ચિમ ભારતને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.
આભાર નવી અપડેટ માટે.
Theks sr. for new apdet
Thank you sir
Jsk સર… અપડેટ બદલ આભાર
વીતેલ ચોમાસુ જોરદાર રહ્યું…. શિયાળો પણ જમાવટ પણ એક પ્રશ્ન થ્યો સર કે ચોમાસુ જોરદાર એટલે ઠંડી પડે કે શિયાળો જોરદાર તો આવતું ચોમાસુ સારુ?? કોઈ દેહી અનુકરણ કરતા હોય ઈ મિત્રો જણાવજો
Thanks for new update sir.
આભાર સાહેબ
Thank you sir new update.
નવી અપડેટ બદલ આભાર સર
પેપર ..ઉધા હવળુ લખાણુ લાગે છે ઠડી નુ.. .હેડ લાઈન અને અદર ના પખરા મા. . જોતા એવુ લાગુ તમને કેમ લાગે છે? ??
Thank you for new update sir
Thanks, sir
Abhar Ashok Sir Navi Update Mate
Navi update aapva badal abhar sir
Thank you sir
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
અપડેટ બદલ આભાર સર
તારીખ 30 ડીસેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 34°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે… Read more »
Thank you sir