Kite Flying Weather Expected Tomorrow – Temperature Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch 18th/20th January 2025 – Update 13th January 2025

Kite Flying Weather Expected Tomorrow – Temperature Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch 18th/20th January 2025 – Update 13th January 2025

આવતીકાલે પતંગ ઉડાવવા માટે અનુકૂળ પવન – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાનમાં વધારો થવાની ધારણા છે 18/20 જાન્યુઆરી 2025 – અપડેટ 13મી જાન્યુઆરી 2025

Current Weather Conditions on 13th January 2025

Gujarat Observations:
The Minimum Temperature is 2°C below Normal to 1°C above normal over various parts of Gujarat State.

Minimum Temperature on 13th January is as under:

Ahmedabad 12.4°C which is normal

Amreli 13.0°C which is 1°C above normal

Rajkot  11.0°C which is 2°C below normal

Vadodara 13.2°C which is normal

Deesa 9.9°C which is near normal

Bhuj  11.4°C which is near normal

Forecast: Saurashtra, Gujarat & Kutch:  14th to 20th January 2025

Winds will predominantly blow from North, Northeast and East. Wind speed expected to be 12 to 20 km/hour during the forecast period.
Winds on 14th January over most parts of Gujarat State will be conducive for Kite Flying with speeds 12 to 20 km/hour and at times gusty winds 5 km/hour higher. Wind direction will mainly be from Northeast with wind from East as well as North at times over different locations and time of the day.

Partly cloudy weather expected around 15th January. The sky will remain mostly clear rest of the days of the forecast period.

The current normal minimum temperature across most of Gujarat ranges from 11°C to 13°C.

14th/17th January: Minimum temperatures are expected to increase marginally by 1°C to 2°C the range of 11°C to 15°C.

18th/20th January: Minimum temperatures are expected to increase incrementally further by 2°C to 4°C with expected range of 14°C to 18°C.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 14 થી 20 જાન્યુઆરી 2025

પવન મુખ્યત્વે ઉત્તર, ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશામાંથી ફૂંકાશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ઝડપ 12 થી 20 કિમી/કલાકની રહેવાની ધારણા છે.

14 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન 12 થી 20 કિમી/કલાકની ઝડપે પતંગ ઉડાવવા માટે અનુકૂળ રહેશે અને ક્યારેક ઝટકા ના પવન 5 કિમી/કલાક વધુ ઝડપે ફૂંકાશે. દિવસના જુદા જુદા સ્થાનો અને સમયે પવનની દિશા મુખ્યત્વે ઉત્તરપૂર્વથી તો ક્યારેક પૂર્વ અને ઉત્તર તરફથી પવન ફૂંકાશે.

15 જાન્યુઆરી આસપાસ અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. આગાહીના સમયગાળાના બાકીના દિવસોમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે.

સમગ્ર ગુજરાતમાં હાલ નું નોર્મલ ન્યુનત્તમ તાપમાન 11°C થી 13°C છે.

14/17 જાન્યુઆરી: ન્યુનત્તમ તાપમાનમાં ક્રમશ 1°C થી 2°C સુધી વધારો જે 11°C થી 15°C ની રેન્જમાં થવાની ધારણા.

18/20 જાન્યુઆરી: ન્યુનત્તમ તાપમાન 2°C થી 4°C વધારે વધવાની ધારણા છે જે 14°C થી 18°C ​​ની રેન્જ માં થવાની ધારણા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th January 2025

Forecast In Sanj Samachar Daily Dated 13th January 2025

 

5 7 votes
Article Rating
Subscribe
Notify of
guest
26 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
14/01/2025 3:14 pm

તારીખ 14 જાન્યુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે. ❖ કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારો પરનું UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને સંલગ્ન વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તર ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 110 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે. ❖ 18 જાન્યુઆરી, 2025 થી પશ્ચિમી હિમાલય પ્રદેશને એક ફ્રેશ… Read more »

Place/ગામ
Rajkot
Manish Ghatodiya
Manish Ghatodiya
15/01/2025 7:25 am

Sir cola week 1& 2 open thatu nathi

Place/ગામ
Jambuda
Shubham Zala
Shubham Zala
14/01/2025 10:24 pm

Imd ni temprature map 31/12/24 pachi update nathi avti

Place/ગામ
Vadodara
Parmar Nilesh
Parmar Nilesh
14/01/2025 8:46 pm

Thank you for new update sir

Place/ગામ
Dhrol
Hitesh Bakori
Hitesh Bakori
14/01/2025 4:16 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
Jamjodhpur
Suresh Sorathiya
Suresh Sorathiya
14/01/2025 9:50 am

અશોકભાઈ
રાજસ્થાન ના કયા વિસ્તાર મા વરસાદ ની શક્યતા છે??
ટીવી ન્યૂઝ મા બતાવે છે

Place/ગામ
Rajkot
નિલેશ પટેલ
નિલેશ પટેલ
13/01/2025 8:16 pm

Thenks

Place/ગામ
Zanzmer
Dinesh detroja
Dinesh detroja
13/01/2025 4:11 pm

Thanks you sir

Place/ગામ
Morbi
Hirani Chirag
Hirani Chirag
13/01/2025 3:53 pm

Imd gfs na chart haju Pan update nathi thata.. Imd mathi problem che ke pachi badha ne update nathi thata.. Sir check karjo

Place/ગામ
Ankleshwer GIDC
Pratik
Pratik
13/01/2025 2:18 pm

તારીખ 13 જાન્યુઆરી 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ પૂર્વ શ્રીલંકાના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનુ UAC હવે કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. 

❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. 

❖ ઉત્તર ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 100 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે. 

❖ 14 જાન્યુઆરી, 2025 ની રાત્રિથી ઉત્તરપશ્ચિમ ભારતને એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
13/01/2025 12:23 pm

Thanks, sajen

Place/ગામ
Keshod
Devendra Parmar
Devendra Parmar
13/01/2025 11:54 am

Waah waah waah thanks sir…..

Place/ગામ
Dhrol jamnagar
Ghodasara Dhiren
Ghodasara Dhiren
13/01/2025 11:53 am

Jsk sir, ok.

Place/ગામ
Bhayavadar
Bhavesh Patel
Bhavesh Patel
13/01/2025 11:48 am

Thank you sir

Place/ગામ
Upleta
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
13/01/2025 11:38 am

Theks sr.for new apdet

Place/ગામ
Kalavad
Bhavin mankad
Bhavin mankad
13/01/2025 11:33 am

Thank you Ashok Sir Navi upade mate

Place/ગામ
Jamnagar