Mostly Above Normal To Near Normal Temperature Over Saurashtra, Gujarat & Kutch Till 30th January- Cold Spell Expected Again 31st January To 3rd February 2025 – Update 27th January 2025

Mostly Above Normal To Near Normal Temperature Over Saurashtra, Gujarat & Kutch Till 30th January – Cold Spell Expected Again 31st January To 3rd February 2025 – Update 27th January 2025

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં નોર્મલ થી વધુ અથવા નોર્મલ નજીક તાપમાન 30 જાન્યુઆરી સુધી – 31 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2025 સુધી ફરી ઠંડીના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 27 જાન્યુઆરી 2025

 

Current Weather Conditions on 27th January 2025

Gujarat Observations:
The Minimum Temperature and Maximum Temperature is 0°C to 4°C above normal over various parts of Gujarat State.

Minimum Temperature on 27th January is as under:

Ahmedabad 14.3°C which is 1°C above normal

Amreli 15.7°C which is 3°C above normal

Rajkot  12.7°C which is normal

Vadodara 15.4°C which is 2°C above normal

Deesa 12.4°C which is 1°C above normal

Bhuj  16.0°C which is 4°C above normal

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 28th January to 3rd February 2025

  • Wind Patterns:
    Winds will predominantly blow from the Northwest, West, and last two days of forecast period winds expected from North and Northeast.

    • 27th–28th January: Wind speeds are expected to range between 10–15 km/h.
    • 29th January -1st February: Wind speeds may increase to 12–25 km/h.
    • 2nd–3rd February: Wind speeds are expected 10–20 km/h.
  • Sky Conditions:
    The sky will be partly cloudy or scattered clouds on many days of the forecast period.
  • Fog:
    There is a possibility of foggy weather for Kutch and Western Saurashtra during 29th-31st January.
  • Temperature Trends:
    • Current Normal: Minimum temperatures across most of Gujarat range from 12°C to 13°C.
    • 28th–30th January: Minimum temperature expected to remain above normal or near normal ranging between 13°C and 17°C.
    • 31st January-3rd February: Minimum temperatures expected to decrease with cold spell during 1st-2nd February.  Expected range: 9°C to 13°C.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 28 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2025

  • પવનની દિશા:
    પવન મુખ્યત્વે વધુ દિવસો નોર્થવેસ્ટ અને પશ્ચિમના. આગાહી સમય ના છેલ્લા દિવસો માં નોર્થ અને નોર્થઇસ્ટ ના પવનો ની શક્યતા

    • 27–28 જાન્યુઆરી: પવનની ગતિ 10–15 કિમી/કલાક વચ્ચે રહેવાની અપેક્ષા છે.
    • 29 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી: પવનની ગતિ વધીને 12–25 કિમી/કલાક થઈ શકે છે.
    • 2–3 ફેબ્રુઆરી: પવનની ગતિ 10–20 કિમી/કલાકની આસપાસ રહેવાની શક્યતા છે.
  • આકાશની સ્થિતિ:
    આકાશ માં છુટા છવાયા વાદળ વધુ દિવસો જોવા મળી શકે છે.
  • ઝાકર ની સ્થિતિ:
    તારીખ 29 થી 31 જાન્યુઆરી દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં ઝાકર ની શક્યતા છે.
  • તાપમાનનો અંદાજ:
    • હાલની સ્થિતિ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ ન્યુનત્તમ તાપમાન 12°C થી 13°C ની વચ્ચે છે.
    • 28–30 જાન્યુઆરી: ન્યુનતમ તાપમાન નોર્મલ નજીક કે નોર્મલ થી વધુ રહેવાની શક્યતા છે, જે 13°C થી 17°C વચ્ચે રહેવાની શક્યતા.
    • 31 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી: ન્યુનતમ તાપમાન નોર્મલ થી નીચું જવાની શક્યતા, ખાસ કરીને 1 અને 2 ફેબ્રુઆરી દરમ્યાન ઠંડી નો માહોલ જોવા મળે. ન્યુનત્તમ તાપમાન ની રેન્જ: 9°C થી 13°C.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th January 2025

Forecast In Sanj Samachar Daily Dated 27th January 2025

 

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
34 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
28/01/2025 1:41 pm

તારીખ 28 જાન્યુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.4 કિમી વચ્ચે છે.  ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે.  ❖ ઉત્તર પશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 145 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.  ❖ 01 ફેબ્રુઆરી, 2025 થી પશ્ચિમ હિમાલય પ્રદેશને એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
27/01/2025 2:17 pm

તારીખ 27 જાન્યુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપૂર્વ ના ચોમાસા એ આજે 27 જાન્યુઆરી, 2025 થી કેરળ અને માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, રાયલસીમા અને આંધ્રપ્રદેશ દરિયાકાંઠાના વિસ્તાર અને યાનમના નજીકના વિસ્તારોમાંથી વિદાય લીધી છે.  ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ પશ્ચિમ હિમાલય પ્રદેશ પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 150 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તી રહ્યો છે.  ❖ બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલય પ્રદેશને અસર કરે તેવી શક્યતા… Read more »

Place/ગામ
Rajkot
Haresh Zampadiya
Haresh Zampadiya
28/01/2025 6:17 pm

તારીખ ૩ ફેબ્રુઆરી થી ૬ ફેબ્રુઆરી અરબી માંથી મીડ લેવલ ભેજ અને wd સંયુક્ત રૂપે વાતાવરણ અસ્થિર બની શકે .. માવઠાના સંજોગો દેખાઈ ..

Place/ગામ
Gundala jas
Ketan Patel
Ketan Patel
28/01/2025 5:09 pm

સરે ફક્ત ઠંડી ની વાત કરી છે,માવઠાં ની શક્યતા હોત તો ઉલ્લેખ જરુર કરતે….તેથી હકારાત્મક રહો..

Place/ગામ
Bardoli
Piyush Bodar
Piyush Bodar
28/01/2025 12:14 pm

સર ઝાકળ જોવા માટે ક્યાં લેવલ માં જોવા નું હોય ને કંઈ રીતે જોવા નું હોય

Place/ગામ
Khakhijaliya
Jitendra*
Jitendra*
28/01/2025 9:43 am

Thanks sir new update*

Place/ગામ
Jamnagar*
Hira kodiyatar
Hira kodiyatar
28/01/2025 9:39 am

Sar rmkda બવ nathi upadta.

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
હરેશ
હરેશ
28/01/2025 7:17 am

સર આવતી ૪ તારિખ સુધી કેવુંક રહેશે હવામાન?

Place/ગામ
બીલીયા તા. મોરબી
Parmar Nilesh
Parmar Nilesh
27/01/2025 10:36 pm

Thank you for new update sir

Place/ગામ
Dhrol
Pravin patel
Pravin patel
27/01/2025 10:12 pm

Thx.sir new update

Place/ગામ
Morbi
અનિલભાઈ
અનિલભાઈ
27/01/2025 9:01 pm

થેંક્યું.સર

Place/ગામ
Majoth
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
27/01/2025 6:41 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Bhavesh Patel
Bhavesh Patel
27/01/2025 6:06 pm

Thank you sir

Place/ગામ
Upleta
Pratik Rajdev
Pratik Rajdev
27/01/2025 6:02 pm

Ecwmf and IMD GFS 2-5 ma mavthu batave chhe almost akha gujarat ma
Aapni su kevu chhe sir ?

Place/ગામ
Rajkot
Bhavin mankad
Bhavin mankad
27/01/2025 5:18 pm

Wah abhar sir navi update mate

Place/ગામ
Jamnagar
નિલેશ પટેલ
નિલેશ પટેલ
27/01/2025 4:49 pm

Thenks Sir

Place/ગામ
Zanzmer
khimaniya pravin
khimaniya pravin
27/01/2025 4:07 pm

આગાહી પછીના દિવસોમાં માવઠા નો ખતરો બની રહીયો છે શિયાળુ પાક માટે અગ્નિ પરીક્ષા સાબિત થશે જો માવઠું થયું તો માટે આગોતરું આયોજન કરવા માટે થોડું વહેલું અપડેટ આપવા વિનંતી.

Place/ગામ
Beraja falla
Harsh patel
Harsh patel
27/01/2025 4:00 pm

Sir 3 date ae windy ma mavthu batave 6e ae ketlu sachu ganvu?

Place/ગામ
Gondal
Viral Ladani
Viral Ladani
27/01/2025 3:35 pm

Sir cola week 1 &2 and imd 10 days gfs nathi khultu

Place/ગામ
Kevrdra (Keshod)
JJ patel
JJ patel
27/01/2025 3:27 pm

Thanks sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Hitesh Bakori
Hitesh Bakori
27/01/2025 2:53 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
Jamjodhpur
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
27/01/2025 2:30 pm

Theks sr.for new apdet

Place/ગામ
Kalavad
Jayesh patel
Jayesh patel
27/01/2025 2:16 pm

આ વરસે ફેબ્રુઆરી આખો મહિનો સારી ઠંડી રહી શકે ?? કોઈ મિત્ર જણાવો

Place/ગામ
Dhrangadhra