Maximum Temperature Expected To Remain Above-Normal Over Saurashtra, Gujarat & Kutch Up To End Of February – Rising To Between 35°C-38°C During 25th-27th February 2025

Maximum Temperature Expected To Remain Above-Normal Over Saurashtra, Gujarat & Kutch Up To End Of February – Rising to Between 35°C-38°C During 25th-27th February 2025

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન ફેબ્રુઆરીના અંત સુધી નોર્મલ થી ઉચું રહેવાની શક્યતા – 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન વધી 35°C થી 38°C વચ્ચે

 

 

 

Current Weather Conditions on 21st February 2025

Gujarat Observations:
The Minimum Temperature 2°C to 3°C above normal and Maximum Temperature is 1°C to 3°C above normal over various parts of Gujarat State.

Maximum Temperature on 20th February is as under:

Ahmedabad 34.5.0°C which is 2°C above normal

Rajkot  34.5°C which is 2°C above normal

Vadodara 34.0°C which is 1°C above normal

Deesa 34.6°C which is 3°C above normal

Bhuj  34.7°C which is 3°C above normal

 

North India: A Western Disturbance snowfall and rain is expected over the hilly regions of North India, while the plains of North Indian states expected to get rainfall during 25th–28th February.

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 21st to 28th February 2025

    • Wind Patterns:

      • Winds will predominantly blow from the West, Northwest, and North during the forecast period.
      • 21st to 28th February: Wind speeds are expected to range between 10–15 km/h, with a day or two experiencing winds of 10–20 km/h.

      Sky Conditions:

      • The sky will be partly cloudy or have scattered clouds on many days.

      Fog:

      • There is a possibility of foggy weather for Kutch and Western Saurashtra during the last two days of the forecast period (27th–28th February).

      Temperature Trends:

      • Current Normal: Maximum temperatures across most of Gujarat have increased to 32°C to 33°C.
      • 21st–24th February: Maximum temperatures are expected to remain above normal, between 34°C to 36°C.
      • 25th–27th February: Maximum temperatures are expected to increase further by 1°C to 2°C, reaching 35°C to 38°C, staying above normal.

ઉત્તર ભારત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ ની શક્યતા, જ્યારે મેદાની વિસ્તારો માં વરસાદ ની શક્યતા.

હવામાન પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 21 થી 28 ફેબ્રુઆરી 2025

પવનની દિશાઓ:
આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશાથી ફૂંકાશે.
21 થી 28 ફેબ્રુઆરી: પવનની ગતિ 10–15 કિ.મી./કલાક વચ્ચે રહેશે, જ્યારે એકાદ બે દિવસ 10-20 કિ.મી./કલાક રહેવાની સંભાવના છે.

આકાશની પરિસ્થિતિ:
આગાહી સમય ના ઘણા દિવસોમાં આકાશ છુટા છવાયા વાદળો જોવા મળશે.

ઝાકર:
27-28 ફેબ્રુઆરી દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકર રહેવાની સંભાવના છે.

તાપમાનની પૂર્વાનુમાન :
હાલનું સામાન્ય તાપમાન: ગુજરાતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન 32°C થી 33°C સુધી પહોંચી ગયું છે.
21 થી 24 ફેબ્રુઆરી: મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી 34°C થી 36°C વચ્ચે રહેશે.
25 થી 27 ફેબ્રુઆરી: મહત્તમ તાપમાન વધુ 1°C થી 2°C સુધી વધવાની સંભાવના છે અને તે સામાન્ય કરતાં ઉચું રહી 35°C થી 38°C વચ્ચે રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 21st February 2025

Forecast In Sanj Samachar Daily Dated 21st February 2025

 

4.3 24 votes
Article Rating
Subscribe
Notify of
guest
3000


48 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
28/02/2025 2:36 pm

તારીખ 28 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે લોઅર લેવલ થી અપર લેવલ સુધી ના ઉષ્ણકટિબંધીય સ્તરોમાં એક ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 59°E અને 26°N થી ઉત્તર તરફ છે. ઉત્તરપશ્ચિમ ભારત પર એક વિચલન (ડાઈવર્ઝન્સ ઝોન) 30-40 x 10-6 s-1 ના ક્રમનુ ટ્રફ ના આગળના ભાગે છે.  ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પર UAC ના પ્રભાવ હેઠળ, પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર એક ઈન્ડ્યુઝ લો પ્રેશર રચાયુ છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે પશ્ચિમ રાજસ્થાન અને… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
27/02/2025 2:15 pm

તારીખ 27 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર લેવલ થી અપર લેવલ સુધી ના ઉષ્ણકટિબંધીય સ્તરો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 56°E અને 28°N થી ઉત્તર તરફ છે. ઉત્તરપશ્ચિમ ભારત પર એક વિચલન (ડાઈવર્ઝન્સ ઝોન) 20-30 x 10-6 s-1 ના ક્રમનુ ટ્રફ ના આગળના ભાગે છે.  ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક ટ્રફ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત ઈન્ડ્યુઝ… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
27/02/2025 2:10 pm

Aa vakhate unada ni vehli sharuat… 2 diwas ma taapmaan 38 degree sudhi pahochvani shakyata ane ghana centres pahochi pan gayu che like Surat, Rajkot

Place/ગામ
Vadodara
Vajasivasra
Vajasivasra
26/02/2025 10:29 pm

Aaje jakar avse k ny

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
26/02/2025 8:32 pm

આજે રાજકોટ ભારત માં સૌથી વધુ ગરમ શહેર રહ્યું. સાહેબ આ છેલ્લા 15 દિવસ થી unseasonal heat ચાલુ છે એનાથી છુટકારો ક્યારે મળશે અને તાપમાન નોર્મલ ક્યારે થાશે ?

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Pratik
Pratik
26/02/2025 1:55 pm

તારીખ 26 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર લેવલ થી અપર લેવલ સુધી ના ઉષ્ણકટિબંધીય સ્તરો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 56°E અને 24°N થી ઉત્તર તરફ છે. ઉત્તર પાકિસ્તાન અને લાગુ ભારતીય હિમાલય પર એક વિચલન (ડાઈવર્ઝન્સ ઝોન) 30-40 x 10-6 s-1 ના ક્રમનુ ટ્રફ ની આગળ ના ભાગે છે.  ❖ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પરનુ UAC હવે ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ 02 માર્ચથી ઉત્તરપશ્ચિમ ભારતને… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
25/02/2025 2:37 pm

તારીખ 25 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે લોઅર લેવલ થી અપર લેવલ સુધીના ઉષ્ણકટિબંધીય સ્તરોમાં છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમી પર 50°E. અને 24°N. થી ઉત્તરમા છે. ઉત્તર પાકિસ્તાન અને અડીને આવેલા ભારતીય હિમાલયના ક્ષેત્રમાં એક વીચલન (ડાયર્ઝન્સ ઝોન)20-30 x 10-6s-¹ ના ક્રમનું ટ્રફ ની આગળ ના ભાગે છે. ❖ દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પરનુ UAC  હવે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Prakash
Prakash
25/02/2025 1:56 pm

Gujarat weather menu front style bov j mast che j ame gujarat weather jova nu chalu kayru tu 10 varas pela thanks

Place/ગામ
Movan
KISHANSINH P Chavada
KISHANSINH P Chavada
24/02/2025 2:46 pm

Link deleted by Moderator.

Save A Tree

Place/ગામ
VILLAGE DANTA TA DANTA Dist Banaskantha
Pratik
Pratik
24/02/2025 2:27 pm

તારીખ 24 ફેબ્રુઆરી 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે લોઅર થી અપર લેવલ સુધી ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 46°E અને 23°N થી ઉત્તર તરફ છે. 

❖ એક UAC દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. 

❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.

Place/ગામ
Rajkot
Kaushal Acharya
Kaushal Acharya
24/02/2025 2:05 pm

Windy ma Dholka baju ane Jasdan baju lightning strike btave che……gajab baki 🙂

Place/ગામ
Amdavad
lightning_strikes
Pratik
Pratik
23/02/2025 1:55 pm

તારીખ 23 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.6 કિમી વચ્ચે છે.  ❖ એક UAC ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ ગંગીય પશ્ચિમ બંગાળથી ઓડિશા થય ને દક્ષિણ છત્તીસગઢ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Pravin patel
Pravin patel
22/02/2025 2:51 pm

Thx sir

Place/ગામ
Morbi
Pratik
Pratik
22/02/2025 2:22 pm

તારીખ 22 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક UAC ઉત્તરપૂર્વ પાકિસ્તાન અને લાગુ જમ્મુ પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ દક્ષિણ ગંગીય પશ્ચિમ બંગાળથી ઉત્તર આંધ્રપ્રદેશ ના દરિયાકાંઠા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ રાયલસીમાથી દક્ષિણ છત્તીસગઢ સુધીના પૂર્વીય પ્રવાહો માં રહેલો ટ્રફ હવે ઉત્તર કેરળથી મધ્ય મહારાષ્ટ્ર ના મધ્ય ભાગો સુધી લંબાઈ છે… Read more »

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
22/02/2025 11:46 am

Jsk સર…અપડેટ બદલ આભાર

ગણતરી કરતાં શિયાળુ પીયત ના વાઢ 8/10 દિવસ વહેલા ચાલુ થાહે… હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
22/02/2025 11:01 am

Thanks.

Place/ગામ
Chandli
Ranjeet Jethva
Ranjeet Jethva
22/02/2025 8:18 am

Best Information

Place/ગામ
Padodar...Ta.. Keshod...Dist.. Junagadh
અનિલભાઈ
અનિલભાઈ
21/02/2025 9:43 pm

Thenks

Place/ગામ
Majoth
Bhavesh Patel
Bhavesh Patel
21/02/2025 9:22 pm

Thank you sir

Place/ગામ
Upleta
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
21/02/2025 8:23 pm

Abhar saheb Navi update apva badal

Place/ગામ
Chuda .Surendranagar.
Manish Patel
Manish Patel
21/02/2025 8:08 pm

Thanks

Place/ગામ
Ramod
Hitesh Bakori
Hitesh Bakori
21/02/2025 6:34 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
Jamjodhpur
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
21/02/2025 6:32 pm

Theks sr for new apdet

Place/ગામ
Kalavad
નિલેશ પટેલ
નિલેશ પટેલ
21/02/2025 5:59 pm

થેન્ક્સ સર

Place/ગામ
Zanzmer
Harshadbhai K Kanetiya
Harshadbhai K Kanetiya
21/02/2025 5:24 pm

sir thx for new update

Place/ગામ
Botad
Bhavin mankad
Bhavin mankad
21/02/2025 4:26 pm

Abhar sir navi update mate
Aje to saav bogas che vatavaran vaday chayu

Place/ગામ
Jamnagar
Swetalbhai Vasani
Swetalbhai Vasani
21/02/2025 3:51 pm

Jay Siyaram, Thanks sir for your new update

Place/ગામ
RAJKOT CITY
Bhagvan Gajera
Bhagvan Gajera
21/02/2025 3:41 pm

Thanks

Place/ગામ
Keshod
Pratik
Pratik
21/02/2025 3:01 pm

તારીખ 21 ફેબ્રુઆરી 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. 

❖ પૂર્વીય પ્રવાહો માં એક ટ્રફ રાયલસીમા થી દક્ષિણ છત્તીસગઢ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. 

❖ એક UAC નાગાલેન્ડ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે. 

❖ 24 ફેબ્રુઆરી, 2025 ની રાત્રિથી ઉત્તર પશ્ચિમ ભારતને એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
JJ patel
JJ patel
21/02/2025 2:21 pm

Thank you sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar