Maximum Temperature Over Saurashtra, Gujarat & Kutch To Stay Within 34°C-37°C Range Until March 5 – Expected To Rise Daily To 37°C-39°C Range During 6th-8th March 2025
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન 5 માર્ચ સુધી 34°C-37°C સીમિત રેન્જમાં – 6 થી 8 માર્ચ 2025 દરમિયાન તાપમાન દર રોજ વધશે 37°C-39°C સુધી વધવાની સંભાવના
Current Weather Conditions on 1st March 2025
Gujarat Observations:
The Maximum Temperature is 1°C to 3°C above normal over various parts of Gujarat State.
Maximum Temperature on 28th February is as under:
Ahmedabad 36.6°C which is 3°C above normal
Rajkot 36.7°C which is 3°C above normal
Vadodara 35.8°C which is 2°C above normal
Deesa 34.4°C which is 1°C above normal
Bhuj 33.7°C which is 1°C above normal
Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 1st to 8th March 2025
-
-
Wind Patterns:
- Winds will predominantly blow from the West, Northwest till 4th March and subsequently from Northerly and Northeast Direction.
- 3rd to 5th March: Wind speeds are expected to range between 15–25 km/h, and for the rest of the forecast period the wind speed of 10–15 km/h.
Sky Conditions:
- The sky will be partly cloudy or have scattered clouds till 4th March and subsequently clear skies.
Fog:
- There is a possibility of foggy weather for Kutch and Western Saurashtra till 3rd March and decreasing on 4th March.
Temperature Trends:
- Current Normal: Maximum temperatures across most of Gujarat have increased to 32.5°C to 34°C.
- 1st–5th March: Maximum temperatures are expected to remain in a range bound between 34°C to 37°C.
- 6th–8th March: Maximum temperatures are expected to increase daily further by 1°C to 1.5°C, reaching 37°C to 39°C. There is a possibility of first 40°C Maximum temperature over some centers of Gujarat State.
-
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 1 માર્ચ થી 8 માર્ચ 2025
પવન:
4 માર્ચ સુધી પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશાથી ફૂંકાશે, ત્યારબાદ ઉત્તર અને ઉત્તરના પૂર્વ તરફથી ફૂંકાશે.
➤ 3 થી 5 માર્ચ: પવનની ગતિ 15–25 કિમી/કલાક રહેવાની શક્યતા.
➤ બાકી સમયગાળા માટે: પવનની ગતિ 10–15 કિમી/કલાક રહેશે.
આકાશની સ્થિતિ:
➤ 4 માર્ચ સુધી: આકાશ છૂટાછવાયા વાદળો રહેશે.
➤ 5 માર્ચ બાદ: આકાશ ચોખ્ખું રહેશે.
ઝાકર:
➤ 3 માર્ચ સુધી: કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકર ની શક્યતા.
➤ 4 માર્ચ: ઝાકર રાહત ની શક્યતા.
તાપમાન:
➤ હાલની સ્થિતિ: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન 32.5°C થી 34°C વચ્ચે ગણાય.
➤ 1–5 માર્ચ: મહત્તમ તાપમાન 34°C થી 37°C ની રેન્જ માં રહેવાની શક્યતા.
➤ 6–8 માર્ચ: દરરોજ 1°C થી 1.5°C વધારો થવાની સંભાવના, તાપમાન 37°C થી 39°C સુધી પહોંચી શકે. ગુજરાત રાજ્ય માં પ્રથમ 40°C મહત્તમ તાપમાન નોંધાઈ તેવી શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st March 2025
Forecast In Sanj Samachar Daily Dated 1st March 2025
તારીખ 5 માર્ચ 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ એક UAC ઉત્તર પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
❖ 09મી માર્ચ, 2025થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.
તારીખ 4 માર્ચ 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે, જેમાં મીડ અને અપર લેવલ મા એક ટ્રફ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.
❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
❖ 09 માર્ચ, 2025 થી પશ્ચિમી હિમાલય પ્રદેશને એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.
તારીખ 3 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર લેવલ થી અપર લેવલ સુધી ના ઉષ્ણકટિબંધીય સ્તરોમાં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 28°N થી ઉત્તર તરફ છે. પશ્ચિમ હિમાલય પ્રદેશ પર એક વિચલન (ડાઈવર્ઝન્સ ઝોન) 20-30 x 10-6 s-1 ના ક્રમનુ ટ્રફ ના આગળના ભાગે છે. ❖ એક UAC પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ માલદીવ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક UAC મન્નારના… Read more »
Full zakad…Savare 8.00 sudhi….
Western disturbance pass thayu Ane temperature ma ghatado thayo. Rajkot ma gai kaale 19′ hatu Ane aaje savare 13.9’C
સર આ પવન ક્યારે ધીમો પડસે
Ashok sir aaj to moj che vyavasthit thndu vatavaran che
Chella 3 4 di thi aavu che….rate rate pnkha bndh krva pde che ane pavan pn vyavasthit…pn aaje to ekdum moje dariya che
haha jane thndi lagti hoy evo full thndo pavan
Aakhu varas aavu thndu j revu joi
hahahaha
Kal Pavan ghatse k aam j rese
Amare jamnagar ma 2 divas thi full thando pavan fukay che savare ane sanje addhi rate godda odhva pade che aje pan pankha ma tadh vay che
Thanks for new information sir,
Jay Dwarkadhish…
Imd. બુલેટીન માં, પશ્ચિમ હિમાલય પ્રદેશ પર એક વિચલન (ડાઈવર્ઝન્સ ઝોન) 20-30 x 10-6 s-1 ના ક્રમનુ ટ્રફ ના આગળના ભાગે છે. આ 20-30×10-6 s-1 ટ્રફ નુ કેમ ગણિત કરાય?
Bhur Pavan kedi niklse to thresher hakvama maja aave…
આભાર સાહેબ
Sir kale kutiyana ma zakar kvik avse ?
તારીખ 2 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર લેવલ થી અપર લેવલ સુધી ના ઉષ્ણકટિબંધીય સ્તરોમાં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 52°E અને 27°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ કોમોરિન માલદીવ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ પૂર્વીય પ્રવાહો માં એક ટ્રફ ઉપરોક્ત UAC થી લક્ષદ્વીપ વિસ્તાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના… Read more »
Thank you sir
સર જય શ્રીકૃષ્ણ ઝાકળ ભુકા બોલાવે છે
Thank You Sir For New Upadate…Jay Shree Radhe Krishna Ji…
Thanks For Update…
Thenks
Thanks for new update.
Jay mataji sir… thanks for new update…
Thanks for information
Thnx sir ji
Theks sr for new apdet
Kal sanje full thando pavan nikdo to
Ane vehli savare midium thandak hoy che
Pachi 11 vaga pachi normal taap pade
Jay Siyaram sir, Thanks for new update
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……
Thank you
Thanks
તારીખ 1 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર લેવલ થી અપર લેવલ સુધી ના ઉષ્ણકટિબંધીય સ્તરોમાં એક ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 62°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા… Read more »
Thanks