Hot Weather Expected With A Rise of 3°C to 5°C Over Saurashtra, Gujarat & Kutch During 22nd To 24th March 2025
ગરમીની ચેતવણી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાન 3°C થી 5°C સુધી વધવાની સંભાવના 22 માર્ચ થી 24 માર્ચ 2025
Current Weather Conditions on 20th March 2025
Gujarat Observations:
The Maximum Temperature is 1°C below normal to 2°C above normal over various parts of Gujarat State.
Maximum Temperature on 19th March is as under:
Bhuj 36.2°C which is normal
Rajkot 37.7°C which is 1°C above normal
Deesa 38.1°C which is 2°C above normal
Amreli 36.8°C which is 1°C below normal
Ahmedabad 37.5°C which is 1°C above normal
Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 20th To 27th March 2025
-
-
Wind Patterns:
- Winds will predominantly blow from the West, Northwest till 21st March and 25th-27th March.
- Winds will blow from Northwest and North during 22nd-24th March.
- 24th-25th March: Wind speeds are expected to range between 15–25 km/h with gusts of up to 30 km/h. For the rest of the forecast period the wind speed of 10–15 km/h gusts of up to 20km/h.
Sky Conditions:
- Mostly clear sky.
Fog:
- There is a possibility of foggy weather for Kutch and limited parts of Western Saurashtra on 21st-22nd March and 25th-26th March
Temperature Trends:
- Current Normal: Maximum temperatures across most of Gujarat from today is 37°C.
- 20th–21th March: Maximum temperatures are expected in the range between 37°C to 39°C.
- 22nd–24th March: Maximum temperatures are expected to increase reaching range of 39°C to 41.5°C.
- 25th–27th March: Maximum temperatures are expected to increase reaching range of 38°C to 40,5°C.
-
આગાહી: તારીખ 20 થી 27 માર્ચ 2025 સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ
પવન:
20માર્ચથી 21માર્ચ અને 25માર્ચથી 27માર્ચ: પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશાથી ફૂંકાશે.
22માર્ચથી 24માર્ચ: પવન ઉત્તરપશ્ચિમ અને ઉત્તર દિશાથી ફૂંકાશે.
24માર્ચ-25માર્ચ: પવનની ગતિ 15-25 કિમી/કલાક રહેશે, અને ઝાટકાના પવનો 30 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. બાકીના સમયગાળામાં પવનની ગતિ 10-15 કિમી/કલાક અને ઝાટકાના પવનો 20 કિમી/કલાક સુધી રહેશે.
આકાશની સ્થિતિ: મોટાભાગે આકાશ ખુલ્લું રહેશે.
ઝાકળ: 21માર્ચ-22માર્ચ અને 25માર્ચ-26માર્ચ: કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં ઝાકળ શક્યતા છે.
તાપમાન:
વર્તમાન સામાન્ય: હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન 37°C છે.
20માર્ચ-21માર્ચ: મહત્તમ તાપમાન 37°C થી 39°C વચ્ચે રહેવાની સંભાવના.
22માર્ચ-24માર્ચ: મહત્તમ તાપમાન વધીને 39°C થી 41.5°C સુધી પહોંચી શકે છે.
25માર્ચ-27માર્ચ: મહત્તમ તાપમાન 38°C થી 40.5°C વચ્ચે રહેવાની સંભાવના.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 20th March 2025
Forecast In Sanj Samachar Daily Dated 20th March 2025
તારીખ 23 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 અને 7.6 કિમીની વચ્ચે આશરે 84°E અને 20°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર આંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધીનો ઉત્તર-દક્ષિણ ટ્રફ હવે પશ્ચિમ વિદર્ભથી દક્ષિણ તમિલનાડુ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર થી અપર લેવલ મા… Read more »
તારીખ 22 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ મા ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે આશરે 82°E અને 20°N થી ઉત્તર તરફ છે. ❖ મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પરનુ UAC હવે મધ્ય છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશથી મધ્ય છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC માં થય ને આંતરિક મહારાષ્ટ્ર થય ને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ… Read more »
તારીખ 21 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ મા ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 74°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ છત્તીસગઢથી તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટક માં થય ને દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »
તારીખ 20 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર અને મીડ લેવલ મા ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC થી છત્તીસગઢમાં થય… Read more »
૩૦.૩૧.૧/મા imd બતાવે… બે ત્રણ અપડેટ થી. . નજર રાખા જેવુ. દીવસો આગળ પાસળ થાહે હજી પણ.. નજર હટી તો…..
Thank you sir
Thanks, aaje amare khubj zalar hati
Thank you for new update sir
Kutch ma aaje Bhuj nakhatrana gramya vistar ma Mavathu thayu chhe.
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
થેન્ક્સ
Theks sr for new apdet
Thanks sir new update