Hot Weather Ahead: Temperatures to Rise 4°C to 7°C Over Saurashtra, Gujarat & Kutch (March 30 – April 4)
ફરી ગરમી નો રાઉન્ડ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાન 4°C થી 7°C સુધી વધશે (30 માર્ચ – 4 એપ્રિલ)
Current Weather Conditions on 27th March 2025
Gujarat Observations:
The Maximum Temperature is 1°C to 2°C below normal over various parts of Gujarat State.
Maximum Temperature on 27th March is as under:
Bhuj 36.3°C which is 2°C below normal
Rajkot 36.3°C which is 2°C below normal
Deesa 36.3°C which is 1°C below normal
Amreli 36.0°C which is 3°C below normal
Ahmedabad 36.6°C which is 2°C below normal
Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 28th March To 4th April 2025
-
-
Wind Patterns:
- Winds will predominantly blow from the North, and at times from Northwest.
- Wind speeds are expected to range between 10–18 km/h during the forecast period.
Sky Conditions:
- Partly cloudy 31st March to 2nd April.
-
Temperature Trends:
- Current Normal: Maximum temperatures across most of Gujarat is 38°C. Deesa 37°C and Amreli 39°C.
- 28th–29th March: Maximum temperatures are expected again rise and become normal by 29th March.
- 30th March-4th April: Maximum temperatures are expected to increase and reach 40°C initially and subsequently reaching range of 40°C to 42.5°C.
-
હવામાન પૂર્વાનુમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ (28 માર્ચ થી 4 એપ્રિલ 2025)
પવનની દિશા:
પવન મુખ્યત્વે ઉત્તર દિશાથી ફૂંકાશે અને ક્યારેક ઉત્તરપશ્ચિમ દિશાથી પણ આવશે.
આગાહી સમયગાળામાં પવનની ગતિ અંદાજે 10–18 કિમી/કલાક રહેવાની શક્યતા છે.
આકાશી પરિસ્થિતિ:
31 માર્ચ થી 2 એપ્રિલ દરમિયાન આકાશ માં છુટા છવાયા વાદળો છવાશે.
તાપમાન:
નોર્મલ મહત્તમ તાપમાન: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38°C છે, જયારે ડીસા: 37°C, અમરેલી: 39°C.
28માર્ચ–29માર્ચ: મહત્તમ તાપમાન ફરીથી નોર્મલ તરફ વધવાની શક્યતા છે જે 29 માર્ચ સુધી માં નોર્મલ નજીક આવી જશે.
30માર્ચ–4એપ્રિલ: મહત્તમ તાપમાન વધવાની સંભાવના છે અને સામાન્ય કરતાં વધુ રહી પહેલા 40°C અને ક્રમશ વધી ને 40°C થી 42.5°C ની રેન્જ માં પહોંચશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 28th March 2025
Forecast In Sanj Samachar Daily Dated 28th March 2025
તારીખ 2 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 26°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC સબ-હિમાલય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ સબ-હિમાલય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત… Read more »
Sir hu jyar thi aa app ma jodayo tyar thi me ketli comment & answer kayra e joi sakay tevu koi option che k nai?
તારીખ 1 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તારો પર નુ UAC હવે મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ હવે દક્ષિણ છત્તીસગઢ થી વિદર્ભ અને મરાઠવાડા માં થય ને મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તારો પર રહેલા ઉપરોક્ત UAC સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ હવે મધ્ય મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારો પર રહેલા UAC થી કર્ણાટક અને તમિલનાડુમાં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે અને તે… Read more »
સર અત્યારે આ ઉતર દિશાના પવનો ઉનાળુ પાક માટે ખૂબ નુકસાન કારક છે.તો હવે પશ્ર્ચિમ દિશાના જાકરી પવનો ક્યારથી ચાલુ થસે ??
તારીખ 31 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ દક્ષિણ છત્તીસગઢથી દક્ષિણ તમિલનાડુ સુધીનો ટ્રફ હવે દક્ષિણ છત્તીસગઢ થી વિદર્ભ અને મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC માં થય ને મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ મરાઠવાડા પર રહેલા UAC થી આંતરિક કર્ણાટકમાં થય ને ઉત્તર તમિલનાડુ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્રની સપાટીથી 1.5 કિમી પર છે. ❖ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી… Read more »
Ashok Sir, Chella thoda divas mja aavi thndu thndu vatavaran savare
hahaha
Hve topa summeriya ni vari
Sir cola kam Nathi khultu
તારીખ 30 માર્ચ 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ ઓડિશાના આંતરિક ભાગો થી કોમોરિન સુધીનો ટ્રફ હવે દક્ષિણ છત્તીસગઢથી મહારાષ્ટ્ર અને કર્ણાટકના આંતરિક વિસ્તારો માં થય ને ઉત્તર આંતરિક તમિલનાડુ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
❖ આંદામાન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તારો પરનુ UAC હવે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.
❖ ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પરનુ UAC હવે નાગાલેન્ડ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.
જય શ્રી કૃષ્ણ સરા , સર , મે ઘણી ટ્રાય કરી ડીલેટ કરી પાછુ ડાઉનલોડ કર્યું , તો પણ આઈ એમ. ડી. ચાર્ટ .નથી ખુલતા , મિત્રો કોને કોને આઈ. એમ ડી ચાર્ટ નથી ખુલતા જણાવજો
Thank you for new update sir
Patel sir aavti kale saanje chand dekhava ni shakyata khari??
તારીખ 29 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ ઓડિશાથી મધ્ય છત્તીસગઢ, આંતરિક મહારાષ્ટ્ર, આંતરિક કર્ણાટક, આંતરિક તમિલનાડુ માં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC મધ્ય છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC આંદામાન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 5.8 કિમી વચ્ચે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Thank you sir
Haji vehli savare ane rate thandak hoy che
Aje vehli savarr pani bharva ubha thya to siyada jevi tadh lagtiti
Sir march mahino puro thava aavyo pn savare vatavaran saru evu thandu hoy che
Jay mataji sir…thanks for new update…
Sir, અત્યારે શિયાળા જેવો અહેસાસ કેમ થતો હશે?
માટીના ગોરાનું પાણી આજે ફ્રીઝ જેવું ઠંડુ લાગે છે.
sar ratnu tapman kyare vadhase rate thandi haju vay se
Thanks, sir
Theks sr for new apdet
Thenks.sar
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……
તારીખ 28 માર્ચ 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર લેવલ થી અપર લેવલ સુધી માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.
❖ એક ટ્રફ બિહારથી સબ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ માં થય ને ઉત્તરપૂર્વ આસામ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
❖ એક ટ્રફ ઉત્તર આંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
Sir jay shree krishna aa badha varsad thase
ane thase j evi dhab dhabati bolave che social midiya ma ane tamari halni update ma kyay varsad nu nam nathi to kai k magnu nam mari padi dyone tame etle ghee na tham ma ghee padi jay