Heat Wave Alert: Saurashtra, Gujarat & Kutch Expected To Sizzle at 42°C-45°C During 6th-9th April 2025

Heat Wave Alert: Saurashtra, Gujarat & Kutch Expected To Sizzle at 42°C-45°C During 6th-9th April 2025

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તપશે – હિટ વેવ અલર્ટ: એપ્રિલ 6-9 દરમિયાન મહત્તમ તાપમાન રેન્જ 42°C-45°C ની શક્યતા

 

Current Weather Conditions on 3rd April 2025

Gujarat Observations:
The Maximum Temperature is 2°C to 3°C above normal over various parts of Gujarat State. Porbandar had Heatwave conditions with Maximum Temperature 6.5°C above normal.

Maximum Temperature on 2nd April is as under:

Ahmedabad 40.5°C which is 2°C above normal

Bhuj  41.4°C which is 3°C above normal

Rajkot  42.1°C which is 3°C above normal

Deesa 41.3°C which is 3°C above normal

Porbandar 40.6°C which is 6.5°C above normal

 

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 3rd To 10th April 2025

    • Wind Patterns:

      • Winds will predominantly blow from the Westerly direction, and at times from Northwest.
      • 3rd-4th April: Wind speeds are expected to range between 10–18 km/h during the forecast period.
      • 5th-10th April: Wind speeds are expected to range between 12–25 km/h during the forecast period with gusts up to 35 km/h.

      Sky Conditions:

      • Mainly clear sky on most days.

    • Temperature Trends:

      • Current Normal: Maximum temperatures across most of Gujarat is 39°C. Deesa 38°C and Amreli 39,5°C.
      • 3rd-5th April: Maximum temperatures expected in the range 40°C to 43.0°C.
      • 6th-9th April: Maximum temperatures are expected to increase further and will be in the range 42°C to 45°C. Heat Wave conditions expected in pockets of Saurashtra, Kutch & Gujarat.
      • 10th April: Expect Marginal decrease in Maximum temperatures.

 

આગાહી : સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 3 થી 10 એપ્રિલ 2025

પવનની દિશા: પવન મુખ્યત્વે પશ્ચિમ દિશાથી ફૂંકાશે, અને ક્યારેક ઉત્તર પશ્ચિમ દિશાથી પણ ફૂંકાય શકે.

3-4 એપ્રિલ: પવનની ગતિ અંદાજે 10-18 કિ.મી./કલાક રહેવાની શક્યતા.

5-10 એપ્રિલ: પવનની ગતિ 12-25 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે, અને કેટલાક સમયે 35 કિ.મી./કલાક સુધીના ઝાટકા ના પવનો આવી શકે.

આકાશી પરિસ્થિતિ: મોટાભાગના દિવસો દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે.

તાપમાન:
નોર્મલ મહત્તમ તાપમાન: ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે નોર્મલ મહત્તમ તાપમાન 39°C, ડિસા માટે 38°C, અને અમરેલીમાં માટે 39.5°C ગણાય.

3-5 એપ્રિલ: મહત્તમ તાપમાન 40°C થી 43°C ની વચ્ચે રહેવાની શક્યતા.

6-9 એપ્રિલ: તાપમાન વધુ વધવાની શક્યતા છે, જે 42°C થી 45°C ની રેન્જમાં રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ પરિસ્થિતિ રહેવાની શક્યતા.

10 એપ્રિલ: મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 3rd April 2025

Forecast In Sanj Samachar Daily Dated 3rd April 2025

 

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
3000


21 Add your comment here
Inline Feedbacks
View all comments
વાદી નિલેશ વી
વાદી નિલેશ વી
03/04/2025 2:20 pm

તારીખ:-3 એપ્રીલ 2025. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પ્રવાહોમાં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી પર આશરે 72°E સાથે 26°N ની ઉત્તરે વીસ્તરે છે. ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને પડોશ પરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશ પર આવેલું છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મરાઠવાડા અને અડીને આવેલા મધ્ય મહારાષ્ટ્રમાં સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
05/04/2025 12:54 pm

ભૂજ માં અત્યારે ફુલ લૂ વાય છે. ચામડી દાજી જાય એવો તડકો છે.

Place/ગામ
ગામ: ટુંડા, મુંદ્રા
J.k.vamja
J.k.vamja
04/04/2025 12:29 pm

સર 15 તારીખે મારી મનોકામના પૂર્ણ
હવે 10 દિવસ બાકી છે પણ 10 વર્ષ જેવા લાગે છે

Place/ગામ
Matirala.lathi.amreli.
Haresh Zampadiya
Haresh Zampadiya
04/04/2025 11:16 am

નમસ્કાર અશોક સાહેબ તેમજ મિત્રો અને વડીલો સૌરાષ્ટ્રનો ધબકાર હવામાન અને ખેતી ગ્રૂપ તેમજ અન્ય હવામાન અને ખેતી ગ્રુપો દ્વારા આગામી તારીખ :૧૫/૦૪/૨૦૨૫ ના રોજ મુ. મતીરાળા તા.લાઠી જિલ્લો અમરેલી મુકામે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ.બધા મિત્રો એકબીજાને સ્નેહથી મળે તેમજ ખેતી , હવામાન અને પશુપાલન જેવા અગત્યના વિષયોની અવનવી માહિતી મળી રહે અને ચર્ચા થાય એવા હેતુથી આ સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે .વધુમાં આપ સૌના લોકલાડીલા તેમજ જેમને આખા ગુજરાતમાં હવામાનની સુગંધ ફેલાવી આજે ગામડે ગામડે એક એક આગાહીકાર તૈયાર કરી ખેતી અને હવામાન તેમજ પશુપાલનનો સમન્વય કર્યો છે એવા અશોકભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમમાં… Read more »

Place/ગામ
Gundala (jas) ta. vinchhiya
Sanjay nakum
Sanjay nakum
04/04/2025 1:00 am

Khub khub abhar sar tamaro

Place/ગામ
Sidhapur, khambhaliya, dbd
અનિલભાઈ
અનિલભાઈ
03/04/2025 11:08 pm

Thenks sar

Place/ગામ
Majoth
Hitesh Bakori
Hitesh Bakori
03/04/2025 7:25 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
Jamjodhpur
Bhavesh Patel
Bhavesh Patel
03/04/2025 6:40 pm

Thank you sir

Place/ગામ
Upleta
Palabhai
Palabhai
03/04/2025 3:32 pm

Oho , atayare pan tapaman vaghare che ,haji pan vadhache am ne . Hari echa balavan …

Place/ગામ
Chikhalodra, manavadar
Ghodasara Dhiren
Ghodasara Dhiren
03/04/2025 3:30 pm

Jsk sir.

Unade Tap
Siyade Thandi
Chomase varad

Gujrat Wether mujab hale che.

Place/ગામ
Bhayavadar
Bhagvan Gajera
Bhagvan Gajera
03/04/2025 3:23 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
03/04/2025 3:06 pm

Thanks for information

Place/ગામ
Chandli
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
03/04/2025 2:53 pm

Theks sr. for new apdet

Place/ગામ
Kalavad