Temporary Relief From Heat Until 13th April – Heatwave Conditions Likely to Return Over Parts of Saurashtra, Gujarat & Kutch During 15–17th April 2025


Temporary Relief From Heat Until 13th April – Heatwave Conditions Likely to Return Over Parts of Saurashtra, Gujarat & Kutch During 15–17th April 2025

13 એપ્રિલ સુધી ગરમીમાં થોડી રાહત – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં 15 થી 17 એપ્રિલ 2025 દરમિયાન ફરીથી હીટવેવ જેવી પરિસ્થિતિ થવાની શક્યતા.

 

 

Current Weather Conditions on 10th April 2025

Gujarat Observations:
The Maximum Temperature is 4°C to 6°C above normal over various parts of Gujarat State. Rajkot and Deesa had Heat Wave conditions. Coastal City Porbandar also had Heatwave conditions with Maximum Temperature 8.8°C above normal.

Maximum Temperature on 9th April was as under:

Rajkot  45.2°C which is 6°C above normal

Deesa 43.6°C which is 5°C above normal

Porbandar 43.0°C which is 9°C above normal

Ahmedabad 43.2°C which is 4°C above normal

Gandhinagar 43.0°C which is 5°C above normal

Bhuj  42.9°C which is 4°C above normal

 

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 10th to 17th April 2025

    • Wind Patterns:

      • Winds will predominantly blow from the Westerly direction, and at times from Northwest or Southwest.
      • Wind speeds are expected to range between 12–25 km/h during the forecast period, with evening gusts from 30-35 km/h.

      Sky Conditions:

      • Clear sky on most days with scattered clouds on some days for some time.

    • Temperature Trends:

      • Current Normal: Maximum temperatures across most of Gujarat is 39°C. Deesa & Bhuj is 38.5°C  and Amreli 40.0°C.
      • 10th April: Marginal decrease in Maximum temperatures compared to last few days.
      • 11th-13th April: Maximum temperatures expected in the range 40°C to 43.0°C.
      • 14th April: Maximum temperatures expected start to increase.
      • 15th-17th April: Maximum temperatures continues to increase and will be in the range 42°C to 45°C. Heat Wave conditions expected in pockets of Saurashtra, Kutch & Gujarat.

 

હવામાન પૂર્વાનુમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 થી 17 એપ્રિલ 2025

પવનની દિશા: પવન મુખ્યત્વે પશ્ચિમ દિશાથી ફુંકાશે અને ક્યારેક ઉત્તરપશ્ચિમ કે દક્ષિણપશ્ચિમ દિશાથી પણ ફૂંકાશે.
આ અવધિ દરમિયાન પવનની ઝડપ આશરે 12 થી 25 કિ.મી/કલાક રહેશે અને સાંજના સમયે કેટલાક સમયે 25 થી 35 કિ.મી/કલાકના ઝટકા ના પવનો રહેશે.

આકાશની સ્થિતિ: વધુ દિવસો આકાશ ચોખ્ખું રહેશે, અમુક દિવસે થોડીવાર માટે છૂટાછવાયા વાદળો જોવા મળશે.

તાપમાનની સ્થિતિ:
હાલનું નોર્મલ મહત્તમ તાપમાન: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન 39°C છે. ડિસા અને ભુજમાં 38.5°C જ્યારે અમરેલીમાં 40.0°C

10 એપ્રિલ: ગયા થોડા દિવસો કરતાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા.

11 થી 13 એપ્રિલ: મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા જે 40°C થી 43°C વચ્ચે રહેવાની સંભાવના.

14 એપ્રિલ: મહત્તમ તાપમાનમાં વધારો શરૂ થવાની શક્યતા.

15 થી 17 એપ્રિલ: મહત્તમ તાપમાન વધતું રહેશે અને તે ફરી 42°C થી 45°C વચ્ચે રહેવાણી શંભાવના. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 10th April 2025

Forecast In Sanj Samachar Daily Dated 10th April 2025

 

4.6 11 votes
Article Rating
Subscribe
Notify of
guest
3000


41 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
17/04/2025 2:28 pm

તારીખ 17 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ મા પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે યથાવત છે.  ❖ એક UAC ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પર રહેલા ઉપરોક્ત UAC થી પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, આંતરિક કર્ણાટક, તમિલનાડુ થઈને મન્નારના અખાત સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક UAC પૂર્વ આસામ પર યથાવત છે અને હવે તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
16/04/2025 2:06 pm

તારીખ 16 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર બિહારથી ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ સુધી પશ્ચિમી પશ્ચિમી પ્રવાહો માં રહેલો ટ્રફ હવે સિક્કિમથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં થય ને ઉત્તર ઓડિશા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ મા ઇરાક પર UAC તરીકે છે.  ❖ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક ટ્રફ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
15/04/2025 9:52 pm

ભારતીય હવામાન વિભાગ નું લાંબાગાળાનું અનુમાન નું ગુજરાતી અનુવાદ

Ahi Menu ma chhe IMD nu Gujarati ma

Place/ગામ
Rajkot
Devaraj Gadara
Devaraj Gadara
17/04/2025 3:58 pm

સર ઉનાળામાં આટલો ઠાર કેમ આવેછે

Place/ગામ
Drangda
Ashvin Vora
Ashvin Vora
16/04/2025 7:17 pm

Thank you sir

Place/ગામ
Gir Gadhada
Hitesh Bakori
Hitesh Bakori
16/04/2025 3:20 pm

સર જય શ્રીકૃષ્ણ

Place/ગામ
Jamjodhpur
Screenshot_20250416-151809_WhatsApp
Parva Dhami
Parva Dhami
15/04/2025 4:11 pm

IMD pramane 105%
Skymet pramane 103%
Overall good picture for monsoon 2025.

Place/ગામ
RAJKOT
mayur patel
mayur patel
15/04/2025 3:42 pm

ભારતીય હવામાન વિભાગનું અનુમાન
ચોમાસું સામાન્ય થી વધુ વરસાદની શક્યતા

Place/ગામ
Rajkot
Pratik
Pratik
15/04/2025 2:26 pm

તારીખ 15 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ થી અપર લેવલ સુધી ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ હવે તે ઉત્તર બિહારથી ઝારખંડ અને ઓડિશામાં થય ને ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ સુધી લંબાઈ છે.  ❖ એક UAC પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક ટ્રફ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
14/04/2025 2:38 pm

તારીખ 14 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ થી અપર લેવલ મા ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ એ આશરે 83°E અને 20°N થી ઉત્તર તરફ છે. ❖ એક ટ્રફ પશ્ચિમ રાજસ્થાનથી પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, આંતરિક કર્ણાટક, તમિલનાડુમાં થય ને મન્નારના અખાત સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ દક્ષિણપૂર્વ મધ્યપ્રદેશથી વિદર્ભ થય ને તેલંગાણાના મધ્ય ભાગો સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર નો ટ્રફ ઉપરોક્ત ટ્રફ સાથે ભળી ગયો છે.  ❖ પશ્ચિમ રાજસ્થાનના મધ્ય ભાગોથી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
13/04/2025 2:22 pm

તારીખ 13 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ થી અપર લેવલ મા ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ એ આશરે 82°E અને 21°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC દક્ષિણપૂર્વ મધ્યપ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ મધ્યપ્રદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી વિદર્ભ માં થય ને તેલંગાણાના મધ્ય ભાગો સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક ટ્રફ પશ્ચિમ રાજસ્થાનના મધ્ય ભાગોથી ઉત્તરપૂર્વ રાજસ્થાન, ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ માં થય ને… Read more »

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
13/04/2025 9:13 am

Kaaaas Ashok Sir, atyare j rit no unado chali ryo che eva j bdha unada rye jivan aakha na to moj pdi jay boss……mst mja aavi jay eva thnda pavano 2k di thi…..full moj 🙂

Place/ગામ
Amdavad
Pratik
Pratik
12/04/2025 2:19 pm

તારીખ 12 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે કાશ્મીર ઘાટી અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.  ❖ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર નુ UAC હવે ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશથી બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી ઝારખંડ થઈને ગંગીય પશ્ચિમ બંગાળ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો પર… Read more »

Place/ગામ
Rajkot
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
11/04/2025 9:21 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Hardik Rathod
Hardik Rathod
11/04/2025 5:14 pm

Thodi gajvij sathe jarmar varsad atyare bhavnagar city ma

Place/ગામ
Bhavnagar
Pratik
Pratik
11/04/2025 2:26 pm

તારીખ 11 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરનું લો પ્રેશર નબળું પડી (વિખાય) ગયુ છે. જો કે તેનું આનુષાંગિક UAC તે જ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ એ આશરે 70°E અને 26°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તરપશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
અનિલભાઈ
અનિલભાઈ
10/04/2025 10:10 pm

Thanks sir

Place/ગામ
Majoth
Ajaybhai
Ajaybhai
10/04/2025 8:59 pm

સર આગાહી સમય મા જુનાગઢ બાજુ જાકળવર્ષા ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Narendra Kasundra
Narendra Kasundra
10/04/2025 8:01 pm

Thanks for New update sir

Place/ગામ
રામગઢ તા.જી.મોરબી
Pratik Rajdev
Pratik Rajdev
10/04/2025 7:21 pm

Windy ecmwf ma kale Saurashtra par asthirta batave chhe like thunderstorm

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
10/04/2025 6:07 pm

Thank you sir

Place/ગામ
Upleta
Hitesh Bakori
Hitesh Bakori
10/04/2025 4:58 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર….

Place/ગામ
Jamjodhpur
Kaushik Metalia
Kaushik Metalia
10/04/2025 4:19 pm

Sir
Tame amara gam matirala avo cho 15/04/2025 na

Place/ગામ
Matirala
Asif
Asif
10/04/2025 4:05 pm

Thanks for New update sir

Place/ગામ
Rajkot
વાદી નિલેશ વી
વાદી નિલેશ વી
10/04/2025 3:24 pm

તારીખ 10 એપ્રીલ 2025. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરનું લો-પ્રેશર આજે, 10મી એપ્રિલ, 2025 ના રોજ 8:30 કલાકે તે જ પ્રદેશ પર યથાવત છે અને તેની સાથે સંકળાયેલ સાઈક્લોનીક સર્ક્યુલેશન મીડ લેવલ સુધી વિસ્તરે છે. આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને મધ્ય બંગાળની ખાડીમાં ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલના પશ્ચિમી પ્રવાહોમાં એક ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે અને હવે લગભગ 68°E અને 28°N. ની ઉત્તરે છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પંજાબ અને આસપાસના વિસ્તારોમાં… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Ajaybhai
Ajaybhai
10/04/2025 3:17 pm

સર નવી અપડેટ બદલ આભાર.

Place/ગામ
Junagadh
Raju Patel
Raju Patel
10/04/2025 3:08 pm

Ok sir

Place/ગામ
Morbi
Bhalala vallabh
Bhalala vallabh
10/04/2025 2:56 pm

Thank you sir

Place/ગામ
Jivapar
Devendra Parmar
Devendra Parmar
10/04/2025 2:38 pm

આજથી જ પવન નું પ્રમાણ ખૂબ વધારે છે

Place/ગામ
Dhrol jamnagar
Last edited 13 days ago by Devendra Parmar
Bhagvan Gajera
Bhagvan Gajera
10/04/2025 1:16 pm

Thanks, sar

Place/ગામ
Keshod
JJ patel
JJ patel
10/04/2025 1:04 pm

Thanks, sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Umesh Ribadiya
Umesh Ribadiya
10/04/2025 12:35 pm

Temperature mapva mate koi chokkas samay hoy ke pachhi amuk samay thi amuk samay sudhini average?

Place/ગામ
Visavadar